શા માટે ઉજવવામાં આવે છે નવરાત્રી | navratri colours 2024 | best navratri in gujarat
ગુજરાતમાં નવરાત્રી navratri colours 2024 નો તહેવાર નવ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે નૃતય અને ભક્તિનો અનોખો મેળ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાત જેવા ગરબા કયાંય રમાતા નથી. નવરાત્રીના નવરંગ 2024 |navratri colours 2024 પ્રથમ નોરતું : પીળો આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને દેવી માતાની … Read more