Homeજોક્સવરરાજા બેભાન થતો થતો રહી ગયો..જ્યારે કન્યા વિદાય સમયે નવવધૂ એ રોતાં...

વરરાજા બેભાન થતો થતો રહી ગયો..જ્યારે કન્યા વિદાય સમયે નવવધૂ એ રોતાં રોતાં કહ્યું કે..

વરરાજા બેભાન થતો થતો રહી ગયો

જ્યારે કન્યા વિદાય સમયે નવવધૂ એ રોતાં રોતાં કહ્યું કે..

તમારા કારણે મારો આખો પરિવાર રડે છે😰

હવે હું આખી જિંદગી તમને રડાવીશ 😰😰

ઘર મા એક જ 🍎સફરજન હતું
અને એ ખાવાં માટે ત્રણે છોકરા ઝગડી રહ્યાં હતાં..
ત્યાં મમ્મી એ આવી ને કીધું
જે મારું બધું કહ્યું માનશે, હું જે કામ કહું એ કરશે એને જ આ સફરજન મળશે.
આ સાંભળી નાનકો બોલ્યો હાલો બહાર રમવા…..
આ 🍎સફરજન તો પપ્પાને જ મળશે 😄😄😄

અમુકવાર જીવનમાં જે નિર્ણય
અઘરો લાગતો હોઈને સાહેબ ખરેખર
એજ નિર્ણય જીવનમાં ઘણું બધું બદલી નાખે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments