HomeHealth tips૧૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ...

૧૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો | weight loss diet

weight loss diet: આજના જમાનામાં દરેકના વજન ખુબ ઝડપથી વધે છે પણ વજન ઉતારવા ખુબ મહેનત કરવી પડે છે એક વાર વજન વધી જાય પછી વજન મેઈન્ટેનન્સ કરવું ખુબ અઘરું બની જાય છે જો તમે ઝડપથી વજન ઉતારવા માંગતા હોય તો આ સૂપ દસ દિવસ સુધી સતત પીશો તો જરૂર તમારું વજન ૨-૩ કિલો જેટલું ઉતરી જશે. વજન ઘટાડવા માટેના ઉપાયો

રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવોપછી જોવો ૧૦ દિવસમાં- જ ઉતરી જશે ૩.કિલો વજન વજન ઓછું કરવામાં કાકડી ઘણી ફાયદાકારક સાબિત થાય છે એ પણ ખીરા કાકડીની પાણી અને ફાઈબર રિચ ક્વોલિટીથી પેટ જલ્દી ભરાઈ જાય છે, જેનાથી ભૂખ ઓછી લાગે છે સાથે જ પાચન ક્રિયા પણ સારી રહે છે. જો તમને કાકડી ન ભાવતી હોય તો તમે તેમાંથી ટેસ્ટી સૂપ પુર્ણ બનાવીને પી શકો છો આ સૂપ તમને વજન ઉતારવામાં ઘણી મદદ કરશે.

આ સૂપ કેવી રીતે બનાવશો તે રીત જાણવા માટે આગળ વાંચો સૂપ બનાવવા માટે બે મોટી ખીરા કાકડી, દોઢ કપ દહીં , ત્રણ ચમચી લીંબૂનો રસ, એક નાની ડુંગળી, ૧ લસણની કળી, અડધી ચમચી ઓલિવ ઓઈલ, અડધો કપ સમારેલી કોથમીર, એક ચમચી જીરું, મીઠું અને કાળા મરીનો પાઉડર સ્વાદાનુસાર.

weight loss diet માટે સૂપ બનાવવાની રીતઃ

કાકડીનો સૂપ બનાવવાનો એકદમ સરળ છે. તેના માટે કાકડી તેમજ ડુંગળીને બારીક સમારી લેવા . ત્યારબાદ આ બંને એક બાઉલમાં લઈ લો, તેમાં જીણી સમારેલી કોથમીર તેમજ લીંબૂનો રસ, દહીં, ઓલિવ ઓઈલ , મીઠું , જીરું અને કાળા મરીનો પાઉડર ઉમેરો. આ બધું સારી રીતે બ્લેન્ડ કરી લો જેનાથી તેમાં ગાંઠો ન રહી જાય . બાદમાં તેને સર્વિંગ બાઉલમાં લઈ લો . તો તૈયાર છે કાકડીનો સૂપ. અ સૂપ પીવામાં ટેસ્ટી પણ હોય છે આ સૂપની સૌથી ખાસ વાત એ છે કે તેને બ્લેન્ડ કરીને ડાયરેક્ટ પી શકો છો . કાકડી , દહીં , લીંબૂ તેમજ ઓલિવ ઓઈલ બોડીને રિફ્રેશ ફીલ કરાવશે સાથે જ વેટ લોસમાં પણ મદદ કરશે

weight loss diet plan for 7 day you can loss 5 kg in 7 day

The 7-Day Meal Plan to Lose 5 kg in a Week

weight loss diet
  • દિવસ પહેલો: પહેલા દિવસે ફ્રૂટ ખાવા જોઈએ
  • દિવસ બીજો: બીજા દિવસે શાકભાજી ખાવા જોઈએ જેમકે કાકડી ટમેટા દુધીની શોપ વગેરે
  • દિવસ ત્રીજો: ત્રીજા દિવસે ફ્રૂટ અને વેજીટેબલ ખાવા જોઈએ
  • દિવસ ચોથો: કેળા અને દૂધનો આહાર લેવો જોઈએ
  • દિવસ પાંચમું: જેમાં પ્રોટીન વધારે પ્રમાણમાં રહેલું હોય તેવો ખોરાક લેવો જોઈએ
  • દિવસ છઠ્ઠો: કઠોળ તેમજ ફ્રુટ અને વેજીટેબલ નો સમાવેશ કરવો
  • દિવસ સાતમો: ચોખા ખાવા અથવા તો ચોખામાંથી બનાવેલી કોઈપણ વાનગીનો ખોરાક લેવો
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

paneer biryani recipe : how to make restaurant style paneer biryani

restaurant style paneer biryani recipe: material use for making paneer biryani recipe simple method home made , this is teasty recipe and instant dinner...

social media Your opinion: Children should be kept away from social media give feedback possitive effect and negative effect

social media: Parents Say, 'Satan Loves Mobiles More Than Us'give possitive effect and negative effect social mediaIn Australia, children under the age of...

ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kare

ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kareMy Ration Application કેવી રીતે download...