ગુજરાતમાં અને કહેવા મંદિરો આવેલા છે કે જે અનેક રીતે ફેમસ થયા છે પરંતુ બધા મંદિરોનો ઇતિહાસ કંઈક અજબ જ હોય છે અને આપણને વિશ્વાસ ન આવે પણ વિશ્વાસ આવી જાય છે તો એવી જ એક મંદિરની આપણી વાત કરીએ તો કામનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ પણ આવો જ છે જે નદીના સંગમ સ્થાન પર આવેલું આ મહાદેવનું મંદિર 1445 માં બન્યો હોવાની જોગવાઈ એકતા છે અહીંની પરંપરા સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ એક દરેકના આસ્થાની વાત છે
ગુજરાત રાજ્યમાં આવેલું એક આ અનોખું મંદિર જ્યાં 600 થી વધુ વર્ત જૂના માટેના ગળામાં ખીર સચવાયેલું પડ્યું છે લગભગ જથ્થો જોઈએ તો 13000 થી 14 હજાર કિલો જેટલો હશે તેમ છતાં આઘી બગડતું નથી અને ઘી માંથી વાસ પણ આવતી નથી આ ઘીમાં કોઈ પ્રકારની જીવાત પણ થતી નથી આ એક શ્રદ્ધાનો વિષય છે ત્યારે આ મંદિરમાં શ્રદ્ધાળુ લોકો વિશ્વાસનું પ્રતિક છે આ મંદિર
કામનાથ મહાદેવ મંદિર ક્યાં આવેલું છે
કામનાથ મહાદેવનું મંદિર ખેડા જિલ્લાના નડિયાદ થી 40 km દૂર રઢુ ગામના આવેલું છે આ એક ગામ માત્રક નદીના કિનારે છે આ ગામમાં રવિશંકર મહારાજની જન્મભૂમિ પણ છે
જે લોકોએ પહેલી વખત આ વાત સાંભળી હશે કે 600 વર્ષ જૂના માટીના ઘડામાં ઘી ભરેલું છે છતાં બગડતું નથી અને ગમે એવી ગરમી હોય છતાં પણ ઘીમાંથી દુર્ગંધ આવતી નથી કે ફૂગ જેવું લાગતું નથી અહીં મંદિરના ઓરડામાં એટલા વર્ષો જુના માટલા સ્ટોર કરેલા છે કે ઉનાળાની ગરમી હોય કે પછી શિયાળાની ઠંડીમાં તપતા ધાબા નીચે માટલા સ્ટોર કરી રાખેલા છે છતાં પણ તેમાં કોઈપણ જાતની ઘી માં ગંધ આવતી નથી અને જીતાજું જ રહે છે
આ મંદિરમાં દિવસેને દિવસે ઘીના ભંડારમાં વધારો થતો જાય છે અને મહાન આ ઘીને મંદિરની બહાર લઈ જવાની ચોખ્ખી મનાઈ છે આખી બીજા ઉપયોગમાં પણ લેવાતું નથી એક એવી માન્યતા છે કે જે બહાર લઈ જાય છે તેમને મોટું નુકસાન ભોગવવું પડે છે અને મંદિરમાં એક વર્ષોથી બે મોટી અખંડ જ્યોત પ્રજ્વલિત રહી છે તેમજ શ્રાવણ મહિનામાં આખા મંદિરના બ્રાહ્મણ માં ઘીહુમાત્મક ન્યુ યજ્ઞ કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં કેટલું ઘી હુમાવી દેવામાં આવે છતાં પણ ઘીનો વધારો અટકાવી શકાતો નથી કે ઘી ઘટતું નથી
માન્યતા પ્રમાણે તાજી જન્મેલ ગાય અને ભેંસનું પહેલું વલોણાનું ઘી મંદિરને અર્પણ કરવામાં આવે છે : આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ અનેક માન્યતા જાેડાયેલી છે. જેમાં રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચા જન્મે પછી તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.
આ મંદિરમાં વર્ષે ૩૫ જેટલી માટેની ઘડાવો ઘીથી ભરાઈ છે માનતા રાખવામાં આવે છે અને માનતા પૂરી કરવા માટે આ મંદિર ખેંચડાવામાં આવી છે કિલોથી લઈને ડબ્બા સુધી માનતાની શેઢામણી શ્રદ્ધાળુ ભક્તો કરતા હોય છે આજે હાલમાં તેર હજારથી વધારે કિલો ઘી અહીં એકઠું થયું છે અને શ્રાવણ મહિનો આવે એટલે અહીં ભાવિક ભક્તોની સ્પીડ વધી જાય છે અને ગુજરાતના ગામે ગામથી લોકો 200 દ્વારા દર્શન કરવામાં આવે છે આ મંદિર ખેડા જિલ્લામાં વર્ષો પુરાણું ઐતિહાસિક સમયની યાદ અપાવે છે
કામનાથ મહાદેવ જેમને લાડમાં દાદા કહે છે
શ્રાવણ મહિનાના બાળકના દિવસે આ કામનાથ મહાદેવ એટલે કે દાદા નો મોટો મેળો ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળા નો લાભ લે છે કામનાથ મહાદેવ જેમની લાડલીમાં દાદા તરીકે પણ ઓળખે છે અને તે દિવસે રથયાત્રા પણ નીકળે છે આખા ગામમાં ભક્તિ ભાવથી યાત્રા નીકળે છે પ્રભુ દર્શનની સાથે ભાતીગળ લોક મેળાનો આનંદ પણ પાણી છે આ મેળામાં આવેલું દર્શનાર્થીઓ અને ભક્તોને જમાડવાની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે