ફક્ત એક જ વખત ખાવાથી ગમે તેવા હરસ મસા, સાંધાના દુખાવા, ચામડીના રોગો થઇ જાય છે છુમંતર, જીંદગીમાં માત્ર એકવાર કરી લો આનું સેવન તમે પણ બધી બીમારીથી બચી શકો છો તો રાહ શું જોવો છો

ઘણી વખત આપણે ગામડામાં જઈએ ત્યારે ઘણા બધા વૃક્ષો જોઈએ છીએ અને આપણા વડીલો તો મહુડાને જોઈને તેના ફૂલો ખાવાનું કહે છે. મહુડા ના ફૂલ ને સુકવીને રોટલી કે હલવો પણ બનાવવામાં આવે છે. મહુડાના ફૂલો પ્રાણીઓ માટે ખૂબ જ તાકાતવર માનવામાં આવે છે. મહુડાના દરેક ભાગો ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. મહુડાના ફૂલ માં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ચરબી વગેરે ભરપુર પ્રમાણમાં હોય છે. તો ચાલો આજે આપણે મહુડાના ફૂલ વિશે જાણીએ.

મહુડાના ફૂલો કૃમિનાશક હોય છે. જેને પેટમાં કૃમિ થયા હોય તો મહુડાના ફૂલ ના સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ ઉપરાંત તે શરદી અને કફમાં પણ ખૂબ જ ઉપયોગી છે. મહુડાનું ફૂલની તાશીર ઠંડુ હોય છે. તેનાં અને ફળ કુદરતી રીતે ઠંડક આપવા માટે ટોનિક તરીકે થાય છે. આ ફૂલ નો ઉપયોગ ઉપરાંત જે લોકોને શ્વાસ સંબંધી બીમારી હોય તે લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. જે લોકો ડાયાબિટીસથી પીડાય છે તે લોકોએ મહુડામાં છાલનો ઉકાળો બનાવીને પીવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે.

. અત્યારના સમયમાં મોટાભાગે લોકોને દાંત નો દુખાવો જોવા મળે છે. પેઢા અને ચાંદાનો દુખાવો થાય તો મહુડાના વૃક્ષના પાંદડા ને તોડી તેની પેસ્ટ બનાવી દાંત પર ઘસવાથી દાંતને લગતી દરેક સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત જો પેઢા ચડ્યા હોય તોપણ મહુડાના ઝાડ ની છાલ નો રસ કાઢીને કોગળા કરવાથી લોહી નિકળતું બંધ થઈ જાય છે.

જે લોકોને આંખને લગતી બીમારી હોય તે લોકોએ મહુડા ના ફૂલ ને ઘીમાં શેકીને તેનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી આંખને લગતી પીડા ઘટે છે. આ સિવાય મહુડાનાં ફૂલને આંખમાં આંજવાથી આંખો સાફ થાય છે. અને આંખમાં તેજ વધે છે. આ ઉપરાંત જો આંખમાં ખંજવાળ આવતી હોય કે પાણી નીકળતું હોય તો તેમાં પણ રાહત થઇ છે.
- ચોમાસામાં વારંવાર થતી વાયરલ શરદી-ઉધરસથી કાયમી છુટકારો મેળવવા કરો આ દેશી ઉપચાર
- ભજન ગુજરાતી લખેલા | જુના ભજન ગુજરાતી લખેલા અને શિવજીના ભજન, રામના ભજન
- દશામાના ગરબા લખેલા | દશામાની આરતી | દશામાની વ્રત વિધિ
- ઉનાળામાં રોજ શું બનાવવું એ તમે વિચારી રહ્યા છો તો આ રેસિપી તમને ખૂબ જ પસંદ આવશે
- ખુબ જ સરળ રીતથી ઘરે બજાર જેવો શીખંડ બનાવવા માટેની રેસીપી