રોગપ્રતિકારક શક્તિ વધારવા આ ચા પીવાથી કયારેય બીમાર નહીં થાવ અને તંદુરસ્ત રહેશો
સાદી ચા પીને કંટાળી ગયા છો ? અને કંઇ નવું ટ્રાય કરવા માંગો છો તો બનાવો આ હર્બલટી……. આ હર્બલ ટી બનાવવા માટે તમારે જરૂર પડશે તુલસી , આદુ , ગોળ , હળદર અને લીંબુની જરૂર પડશે . હાલના સમયમાં લોકોને હૂંફાળા પાણીનું સેવન કરવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવે છે . વળી રોગપ્રતિકારક શક્તિ … Read more