ચોમાસા માં વાઈરલ તાવ, કફ, શરદી, ઉધરસ માટે નો અકસીર ઇલાજ

ચોમાસા માં વાઈરલ તાવ , કફ , શરદી , ઉધરસ માટે નો અકસીર ઇલાજ : – ઔષધિ : સૂંઠ પાવડર 50 ગ્રામ . કાળા મરી પાઉડર -20 ગ્રામ , હળદર પાઉડર – 50 ગ્રામ , દેશી કેમીકલ વગર નો ગોળ 250 ગ્રામ. ઔષધિ ( દવા ) બનાવવા ની રીત : દેશી ગોળ ને કડાઈ માં … Read more

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે

અતીવીષની કળી : અતીવીષા એ નામ પ્રમાણે બીલકુલ ઝેરી નથી . અતીવીષા એટલે અતીવીષની કળી . એ બાળકોનું ઔષધ છે . અતીવીષની કળી જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર , આહાર પચાવનાર તથા મળ બાંધનાર છે . આથી જે બાળકને કાચા , ચીકણા કે પાતળા ઝાડા થતા તેમના માટે ઉત્તમ ઔષધ છે . અતવષ ઉત્તમ આમ પાચક પણ … Read more