ઉનાળામાં રોજ શું બનાવવું એ તમે વિચારી રહ્યા છો તો આ રેસિપી તમને ખૂબ જ પસંદ આવશે
ઉનાળા દરમિયાન કે કોઈ મહેમાન આવે ત્યારે બનાવી શકીએ એવું સરસ મજાનું ટેસ્ટી અને મસાલેદાર શાક બનાવીશું જે ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવા માટે એક વાટકી દહીં લેવાનું છે અને અડધી ચમચી હળદર એક ચમચી dana jiru સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી કે તમે જેવો તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ … Read more