Homeજોક્સશેઠ - નવી ફિલ્મની બે ટિકિટ લાવ્યો છુ, તુ જલ્દી તૈયાર થઈ...

શેઠ – નવી ફિલ્મની બે ટિકિટ લાવ્યો છુ, તુ જલ્દી તૈયાર થઈ જા. શેઠાણી – પણ આ તો આવતીકાલના શૉની ટિકીટ છે. શેઠ – ભઈ પણ તને……

શેઠ – નવી ફિલ્મની બે ટિકિટ લાવ્યો છુ, તુ જલ્દી તૈયાર થઈ જા.
શેઠાણી – પણ આ તો આવતીકાલના શૉની ટિકીટ છે.
શેઠ – ભઈ પણ તને તૈયાર થવામાં થોડો તો સમય લાગશે ને!

જજ – તમે તમારા પતિને ધનુષબાણથી કેમ માર્યો.
પત્ની – કારણ કે હુ મારા બાળકને જગાવવા નહોતી માંગતી

પત્ની : ‘ઊંઘ કેમ નથી આવતી તમને ?’
પતિ : ‘કાલે મારા સાહેબે ઠપકો આપ્યો અને ચેતવણી આપી તેના વિચારોમાં.’
પત્ની : ‘શા માટે ઠપકો આપ્યો ?’
પતિ : ‘ઑફિસમાં ઊંઘવા માટે.’

પત્ની એક દિવસ ગુસ્સામાં પગ પછાડતી ઘરમાં આવી અને એક કવર પતિની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ.
પતિએ પૂછ્યુ – શુ થયુ ?
પત્ની – મારો ફોટો જુઓ, ફોટોગ્રાફરે કેવો પાડ્યો છે, એમાં હુ 10 વર્ષ મોટી લાગુ છુ.
પતિ – (ફોટો જોતાં) સારૂ છે ને તારે દસ વર્ષ પછી ફોટો નહી પાડવો પડે.

પતિ – તારી સાથે લગ્ન કરતા પહેલા હુ ખૂબ જ આવારા હતો, દારૂ-સિગરેટ પીતો હતો, જુગાર રમતો હતો. ઈશ્વરે મને તારા જેવી પત્ની કેવી રીતે આપી ?
પત્ની – હવે વગર ગુણ મળે લગ્ન થતા હોય ખરા ?

પતિ- જો હું ક્‌યારેય જીવનમાં તારાથી જુઠ્ઠું બોલ્યોક હોઉં, તો હું મરી જાઉં.
પત્ની– અને જો હું ક્‌યારેય તમારાથી જુઠ્ઠું બોલી હોઉં, તો હું વિધવા થઈ જાઉં.

પત્ની – મારો પુત્ર મને મા નથી કહેતો.
પતિ – (ગુસ્સામા) હુ તેને એવી સજા આપીશ , એટલો મારીશ કે એ શુ એનો બાપ પણ તને મા કહીને બોલાવશે.

એક પત્નીએ સોંદર્ય પ્રસાધનોની દુકાનના વિક્રેતાને કહ્યુ – મને લીલા રંગની લિપસ્ટિક જોઈએ.
દુકાનદાર બોલ્યો – લીલી જ કેમ ? આ રંગની લિપસ્ટિક હોઠો પર ગંદી લાગે છે.
પત્નીએ શરમાતા કહ્યુ – વાત એમ છે કે મારા પતિ રેલ્વેના ગાર્ડ છે.

પત્ની- (બહેનપણીને) : આજકાલ મારા પતિ ખૂબ મોડા ઘરેઆવે છે.
બહેનપણી : તો તું તેને ધમકાવીને રાખ, એટલે સીધાં થઈ જશે.
પત્ની : પણ, ક્‌યારે ધમકાવું? જ્‌યારે હું ઘરે પહોંચું છું ત્યાુરે તે સુતા હોય છે.
પત્ની- આજે મેં વિશ્વની સૌથી સુંદર સ્ત્રીને જોઈ. એટલી સુંદર લાગી રહી હતીને કે ન પૂછો વાત.
પતિ- પછી શું થયું?
પત્ની- પછી શું હું અરીસા સામેથી હટી ગઈ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

What was the biography of Manmohan Singh? Read in Hindi.

manmohan singh Biography 1932 - 2024 आगे चलकर देश के प्रधानमंत्री बने यह भारत के उन चुनिंदा पॉलीटिशियंस में से हैं जिन्होंने अपनी साफ छवि...

paneer biryani recipe : how to make restaurant style paneer biryani

restaurant style paneer biryani recipe: material use for making paneer biryani recipe simple method home made , this is teasty recipe and instant dinner...

social media Your opinion: Children should be kept away from social media give feedback possitive effect and negative effect

social media: Parents Say, 'Satan Loves Mobiles More Than Us' give possitive effect and negative effect social media In Australia, children under the age of...