દવા વગર ઘણા બધા રોગો દુર થઇ જશે સવારે આ રીતે ચાલવાનું શરુ કરો
સ્વરમાં આ રીતે ચાલવાનું રાખશો તો ક્યારેય બીમાર નહિ પાડો અને હમેશા તંદુરસ્ત રહેશો પરંતુ મોર્નીગ વોક કેવી રીતે કરશો તો ફાયદા થશે તે જાણવું ખુબ જરૂરી છે ડાયાબીટીશ , થાયરાઈડ , વજન ઘટાડવું , વગેરે બિમારીઓમાં એક ફેશન ચાલી રહી છે તો આ બધી મુશીબતો માં સવારમાં ચાલવું ફાયદાકારક માનવામાં આવે છે . જેમાં ડોકટરો દવાઓ સાથે મોનીગ વોક પણ પરેજીમાં આપવામાં આવે છે . આમ તો ચાલવું વ્યાજબી છે , પણ દર્દીઓને ચા લવાની રીતને ફેશન બનાવી દીધી , તેથી દર્દમાં રાહત મળવાની બદલીમાં નવું દુઃખ ઉભુ થાય છે . મહદઅંશે ખુદ ડોકટરો પણ ચાલવા જાય છે , કારણ કે આ નિયમ તેઓને પણ લાગુ પડે છે . પણ તેઓ પણ ફેશનમાં ચાલે છે . જો યોગ્ય રીતે ચાલવાની કળા આવડી જાય તો કોઈપણ જાતની દવાઓ વગર ઘણા બધા રોગો દુર થાય તેમ છે . અને કોઈ નવા રોગ પણ ઉત્પન્ન થાય તેવી શકયતાઓ પણ નહી રહે . યોગ અભ્યાસ દ્વારા જોવા મળ્યું કે સાચી ચાલવાની રીત કેવી હોર્વી જોઈએ , તો નીચેના મુદ્દાઓ પર સમાજને ચાલવા અનુરોધ કરે છું , અતિ સાદી રીતો છે , પણ ફાયદાઓ ખૂબ છે .
૧ ) ચાલતી સમયે કોઈ પણ જાતની વાતો કરવી નહિ વાત કરવાથી મન વિચલિત થાય છે . ૨ ) ચાલવા સમયે હળવાસનો અનુભવ કરવો જેથી મસલ્સ ટાઈટ ન થાય ( મન અને શ્વાસ સા થે જોડાણ હોવું ) ૩ ) ચાલવાની સ્પીડ નોર્મલ હોવી જોઈએ . ઝડપ નહી , તેમજ પરસેવો પણ નહીં પડવો જોઈએ. ૪ ) શરીરની શકિત મુજબ ચાલવું , વિશેષ ચાલશો તો ઘૂંટી ઘસાઈ જશે . ઉપરાંત તમારા શરીરમાં નુકશાન થશે આથી તમારી કેપેસીટી મુજબ જ ચાલવું ૫ ) ચાલવાનો સમય સવારના ૬ થી ૭ હોવો , મોડો નહીં. વહેલી સવારમાં ચાલવાથી જ ફાયદા થાય છે ૬ ) સવારના ભાગમાં ચાલવાથી શુદ્ધ પ્રાણવાયુનો સંચાર જોવા મળશે . ૭ ) રાત્રીના ચાલવાથી કોઈ ફાયદો નથી . અહી
કોઈ ઓકસીજન કે પ્રાણવાયુ નહી મળે . ૮ ) ચાલવા સમયે ઘરની વાતો , ગામની વાતો વગેરે ખુબજ કરવામાં આવે છે . ( રોગોમાં વધારો થશે ૯ ) જેટલી શાંતિનો અનુભવ કરશો તે જ રોગની દવા છે . ૧૦ ) ચાલવાનું પુરુ થયા બાદ તમારી જાત સાથે પ / ૧૦ મીનીટ યોગમાં બેસસો .
૧૧ ) ચાલવાને ભક્તિ નો રૂપ આપી એક એક ડગલે પગલે ભગવર્નામ સ્મરણ કરતા જાઓ . ૧૨ ) કોઈપણ રોગ થવાનું એક માત્ર કારણઃ જમ્યા પછી પાણી પીવું ઝેર સમાન છે . ( છાસ પણ નહી ) ૧૩ ) જમ્યા પછી એક કલાક પછી પાણી પીવું અમૃત સમાન છે . ૧૪ ) જમ્યા પછી તુર ત ગોળ | ૨૫ ગ્રામ ( દવા વગરનો ) જેમાં ૧૦૦ ટકા ફોસ્ફરસ છે , જે ૪૫ મીનીટમાં ખાધેલું પાચન કરી દેશે . ૧૫ ) આ ગોળ એ જ કે લોહમાં હેમોગ્લોબીન વધારશે ( અન્ય કોઈ મોંઘી ગોળી તાત્કાલીક શકિત નહી આપે ) ૧૬ ) આટલું કરશો તો ઘરે કદી ડોકટરો આવશે નહી . ( વજન પણ ધીરે ધીરે ઘટવા લા ગશે , નવું લોહી આવશે . ) ૧૭ ) આ ઝડપી યુગમાં ફકત ૧૦ મીનીટ શાતિથી ચાલશો અને પ મીનીટ રી ધમ કરશો , તે મોટો યોગ બની જશે . ૧૮ ) કોઈપણ ઉંમરની વ્યકિત આ પ્રયોગ કરી શકશે , કોઈ નુકશાન મફતમાં ઘણો ફાયદો જોવા મળશે . ખેતસી વી . મેઠીયા ૦૯૪૦૮૦૮૮૬ ર ૧ “ સત્યમક્રીષ્ણાનગર , દેવ એપાર્ટમેન્ટ સામે વેરાવળ
મૂડને રાખે છે સારો જો તમે સવારે 30 મિનિટ ચાલવા જાઓ છો, તો તે તમારા શારીરિક સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ તમારો મૂડ પણ સારો રાખે છે. આ ઉપરાંત તણાવને દૂર રાખે છે અને અસ્વસ્થતાને ઘટાડે છે, થાક ઘ ટાડે છે અને ડિપ્રેસન અને હતાશાથી તમે બચી શકો છો.
એનર્જી બુસ્ટ કરે છે દરરોજ જો તમે સવારે 30 મિનિટ ચાલો, તો તે દિવસભર તમારી એનર્જીને બુસ્ટ રાખે છે. એક અભ્યાસ અનુસાર, જો તમે 20 મિનિટ માટે પણ ઘરની બહા ર ચાલો છો તો તમે ખુદને વધુ સ્વસ્થ મહેસુસ કરો છો. આ સ્થિતિમાં દરેકએ 30 મિનિટની આઉટડોર વોક કરવું જોઈએ.
મસલ્સ અને બોન્સ થાય છે સ્ટ્રોંગ જો તમે દરરોજ મોર્નિંગ વોક કરો છો, તો તમારા હાડકાં અને સ્નાયુઓને તેનાથી ઘણો ફાયદો મળે છે. મોર્નીગ વોકથી સાંધાનો દુખાવાથી રાહત મળી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ઓસ્ટિયોપોરોસીસથી પીડાતા હોય અથવા તમારા શરીરમાં દુખાવાની ફરિયાદ થઈ રહી હોય, તો તમારે સવારે અડધો કલાક ચાલવા જવું જોઈએ.
વજન ઓછું કરે છે મોર્નિંગ વોક થી તમારું વજન ઓછું રાખવા માટે પણ મહત્વપૂર્ણ છે. હેલ્થલાઇન અનુસાર, અડધા કલાક ચાલવાને કારણે 150 કેલરી બર્ન થાય છે. આ સ્થિતિમાં જો તમે ખોરાકમાં ઓછી કેલરી લો છો, તો પછી તમે સરળતાથી ચાલવાથી વજન ઘટાડી શકો છો.