HomeUncategorizedસેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની આસન રીત એક વાર બનાવશો તો વારંવાર બનાવશો...

સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની આસન રીત એક વાર બનાવશો તો વારંવાર બનાવશો રીત વાંચો

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત વાંચો number1 recipe in guju 

સેન્ડવીચ ઢોકળા

વધુ વાંચો : સેન્ડવીચ ઢોકળા નુ ખીરુ બનાવવા માટે

  • ૩ વાટકી ખીચડીના ચોખા
  • ૧ વાડકી અડદની દાળ , પાણી જરૂર મુજબ click no.1
  • ઢોકળા બનાવવા માટે : ૨ વાટકા તૈયાર કરેલ ઢોકળાનું ખીરુ
  • ૪-૫ ટેબલસ્પૂન કોથમીર
  • ફુદીના ની ચટણી , ૧ ચમચી બેસન ,
  • મીઠું સ્વાદ અનુસાર , ચપટી સોડા ,
  • મરી પાઉડર જરૂર મુજબ , વઘાર કરવા માટે , ૨ ચમચી તેલ ,
  • ૧ ચમચી રાઈ , ૧ ચમચી જીરૂ ,
  • મીઠા લીમડાના પાન જરૂર મુજબ, ચપટી હિંગ ,
  • ૨-૩ લીલા મરચા કાપેલા ,
  • સમારેલી કોથમીર જરૂર મુજબ સેન્ડવીચ ઢોકળા

To make dhokla pudding: 3 bowls of khichdi rice, 1 bowl of urad dal, water as required To make dhokla: 2 bowls of prepared dhokla pudding, 4-5 tablespoons of coriander mint chutney, 1 tablespoon gram flour, salt to taste, pinch of soda , pepper powder as requiredFor dressing, 2 tbsp oil, 1 tbsp rai, 1 tbsp cumin seeds, sweet neem leaves as required, pinch of asafoetida, 2-3 green chillies chopped, chopped coriander as required. 

સેન્ડવીચ ઢોકળા 

સૌપ્રથમ ખીરું બનાવવા માટે ચોખા અને અડદની દાળને બરાબર બે ત્રણ પાણીથી ધોઈ તેને આખી રાત માટે પલાળી દો ત્યારબાદ તેને સવારે ક્રશ કરી ખીરું તૈયાર કરી તેને સાતથી આઠ કલાક માટે આથો આવવા માટે રહેવા દો. હવે આ ખીરામાં મીઠું અને ચપટી સોડા નાંખી બરાબર હલાવી તેને બે સરખા ભાગ કરી લો. કોથમીર ફુદીનાની ચટણીમાં એક ચમચી બેસન અને એકથી બે ટીપા ગ્રીન ફુડ કલર નાખી બરાબર હલાવી તૈયાર કરી લો હવે એક ઢોકળિયામાં પાણી મૂકી અને ગરમ કરવા મૂકો અને જે વાસણમાં ઢોકળા બનાવવાના છે તે વાસણને તેલથી ગ્રીસ કરી તૈયાર કરી લો.સેન્ડવીચ ઢોકળા 

First, to make the pudding, wash the rice and urad dal with two to three water and soak it overnight, then crush it in the morning and prepare the pudding and leave it to ferment for seven to eight hours. Now add salt and pinch of soda to this khira and mix it well Divide equally. Add a spoonful of gram flour and one to two drops of green food color to the coriander mint chutney and mix well. Now put water in a pot and heat it and grease the pot in which the dhokla is to be made with oil. Prepare the sandwich dhokla.

સૌપ્રથમ વાસણમાં નીચે ઢોકળાનું ખીરું પાથરી લો અને તેને ઢોકળીયામાં દસ મિનિટ માટે ચડાવો. હવે તેમાં તૈયાર કરેલ કોથમીર ફુદીના ની ચટણીનું મિશ્રણ પાથરી, બીજું લેયર તૈયાર કરી લો અને તેને પણ દસ મિનિટ માટે ચડાવો. હવે છેલ્લું બાકી બચેલું ઢોકળા નુ ખીરુ પાથરી, ત્રીજું લેયર તૈયાર કરી ઉપરથી મરી પાઉડર છાંટી લો.હવે તેને પંદરથી વીસ મિનિટ માટે ચડાવો. હવે ઢોકળા ચડી ગયા બાદ તેને ઠંડા કરી લો.ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લઈને તેના પીસ કરી લો. હવે વઘાર માટે તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરીને તેને ઢોકળા ઉપર પાથરી લો અને આ ઢોકળાને ગરમ ગરમ ચા સાથે  સર્વ કરો. સેન્ડવીચ ઢોકળા

First spread the dhokla pudding in a vessel and soak it in the dhokali for ten minutes. Now spread the prepared coriander mint chutney mixture in it, prepare the second layer and keep it too for ten minutes. Now the last remaining dhokla nu kheer pathri, the third layer Prepare and sprinkle pepper powder on top. Now roast it for fifteen to twenty minutes. Now after the dhokla has risen, cool it. After that take it out in a plate and grind it. Now put oil for vaghar, when the oil gets hot add rai, cumin, asafoetida and sweet neem leaves and Add green chillies and spread it over the dhokla and serve this dhokla with hot tea. Sandwich Dhokla

Divide equally. Add a spoonful of gram flour and one to two drops of green food color to the coriander mint chutney and mix well. Now put water in a pot and heat it and grease the pot in which the dhokla is to be made with oil. Prepare the sandwich dhokla.

સેન્ડવીચ ઢોકળા વધુપોસ્ત click here 

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત ગુજરાતીમાં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

paneer biryani recipe : how to make restaurant style paneer biryani

restaurant style paneer biryani recipe: material use for making paneer biryani recipe simple method home made , this is teasty recipe and instant dinner...

social media Your opinion: Children should be kept away from social media give feedback possitive effect and negative effect

social media: Parents Say, 'Satan Loves Mobiles More Than Us'give possitive effect and negative effect social mediaIn Australia, children under the age of...

ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kare

ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kareMy Ration Application કેવી રીતે download...