HomeHealth tipsખાંસી કેટલાય મોટો રોગનું મૂળ છે તો જડમુળથી મટાડવા આયુર્વેદિક નુસખા

ખાંસી કેટલાય મોટો રોગનું મૂળ છે તો જડમુળથી મટાડવા આયુર્વેદિક નુસખા

એ લર્જિક ડ્રાય કફ એટલે કોઇ પણ પદાર્થ શરીરને માફક ન આવવાથી થતી સૂકી ખાંસીને ઉધરસને કફ કહે છે . કફ એટલે આયુર્વેદમાં બતાવેલ કફ નહી કોઈ વસ્તુની ગંધથી , કોઈ વસ્તુના ખાવાથી કે કોઇ વસ્તુના રજકણો કે ગંધ શ્વાસમાર્ગમાં જવાથી અને શરીરને માફક નહી આવવાથી પરિણામરૂપે કોઇને કફ , કોઇને ખુજલી , કોઇને શીળસનો કોઇ શ્વાસ જેવા રોગો ઉત્પન્ન થાય છે . આ રોગો દવા લેવામાં આવે એટલે મટી જાય છે પણ કોઈ વખત અનેક ઉપચાર કરવા છતાં કાયમ માટે મટતા નથી . એલર્જિક ડ્રાયકફ – એમાંનો એક પરેશાન કરી મુકે તેવો રોગ છે . આ રોગથી પીડાતી વ્યક્તિના રોજિંદા કામમાં ખલેલ પડે છે . ઉંઘ પણ આવતી નથી . ઉધરસના વેગના કારણે કોઈ કોઈ … લઘુશંકા પણ થઇ જાય છે . જે શારીરિક ત્રાસ ઉપરાંત માનરિ ત્રાસ ખૂબ જ સતાવે છે . વાતવાતમાં જે વ્યક્તિ ભ એન્ટીબાયોટિક્સ લેતી હોય , પેટમાં કૃમિ હોય , ઋતુનો વિચાર કર્યા વિના જે મનમાં આવે તેનાથી પેટ ભરવાવાળી વ્યક્તિને આવા એલર્જિક રોગો વિશેષ થતાં જોવામાં આવ્યા છે . કેમિકલ્સ , એમોનિયા , સલ્ફરયુરિક એસિડ , વાતાવરણ પ્રદુષિત કરે છે . ગેસ અને કાર્બન કાઢનાર કારખાનાના કર્મચારીઓ અને આ કારખાનાને કારણે પ્રદુષિત હવામાનમાં વસતા શહેરીઓને આરોગનું આક્રમણ જલદી થાય છે . આ વ્યાધિને આયુર્વેદના વાત જ કાસ નામના વ્યાધિ સાથે સરખાવી શકાય . કાસ એટલે ઉધરસ , કસનાત કાસ : આ . વ્યાધિમાં પ્રાણ ઉદાનવાયુ દુષિત થતાં હોય છે . કોઇને પિત્ત કે કોઇને કફનો અનુબંધ હોય છે . વાત જ કાસની વિશેષતા એ છે કે , ઉધરસ આવતી વખતે ગળુ ઘસાય છે કે , છોલાય છે અને કફ નીકળતો નથી . જેથી પરેશાની વધે છે . ગળામાં સળવળાટ કે ચચરાટથયા કરે છે . જેથી દર્દીનું મ જ રહે છે . અવારનવાર સિ . આવવાથી અને કફ વિના સી હોવાથી ખોખરો . % વિશેષ થાય ઇ વખત ક ઉપચાર છતાં » સ રાહત થતી નથી અને રાત્રે ઠંડા પહોરે વિશેષ સતાવે છે . રોગનું જોર વધારે હોય તો સવાર સુધી ઊંઘ ન આવી શકે એટલી ઉધરસ આવે છે . ખાલી ઉધરસ વધારે આવવાથી છાતીમાં દાહ થાય છે અને દુઃખે છે પણ ખરું . આ ઉધરસમાં તાત્કાલિક રાહતઆયુર્વેદના ઔષધોથી પણ થઇ શકે . વાતહર અને કફનાશક ઔષધો આ વ્યાધિમાં ખૂબ જ અસર કરે છે . મહર્ષિ વામ્ભટ્ટે કહ્યું છે કે ખાસીને મટાડવા માટે પહેલા વાયુને જીતો અને અનુલોમન કરો . દર્દીને કબજિયાત હોય તો હળવું વિરેચન આપો . દશમુલકવાથ સાથે થોડું દિવેલ આપવું ખોરાક પણ વાયુ અને કફ વધે નહી તેવો લેવો . કબજીયાત નું મૂળ હાંસી ( મશ્કરી ) અને રોગનું મૂળ ખાંસી લોકભાષામાં આ એક કહેવત છે . આ કહેવતને જીવનમાં ઉતારવાથી કેટલીએ મુશ્કેલીઓ આવશે જ નહી . આયુર્વેદના મતે ખાસી એ કેટલાય મોટો રોગનું મૂળ છે એટલે એનો ઉપચાર કરવામાં ખાસ ધ્યાન આપવું અને જડમૂળથી મટાડવી . આળસ કરશો તો શ્વાસ , ક્ષય ઉરઃક્ષત , ખુરસી જેવા રોગ ની શક્યતા રહે છે . ખાસ કરી ની બીજા રોગના લક્ષણરૂપે વદ મળે છે . એટલે એ વિ વિચારવું . અહી આપેલ છે લો ઉપયોગ કરવાથી સારું ? મળશે . તાલિસાદિ ૧ ગ્રામ ચંદ્રામૃત પ્રવાલ રતિ , કંટકારી છે રતિ , ગોદંતી બે રતિ મેળવી દિવસમાં ત્રણ વખત મધ સાથે લેવું . ઉપર વાસદ કે ભાગ્યાદિ કવાથમાં એક ગ્રામ હળદરનું ચૂર્ણ મેળવી લેવો તો દશમૂલકવાથ અડધી ચમચી કે ચમચી દિવેલ સાથે લેવો . ખાંસીનું જોર વધારે હોય તો બિલકુલ આરામ કરવો , ઠંડી હવા આવે નહી તેવા રૂમમાં રહેવું . હલકો ખોરાક લેવો . થોડી હળદર નાંખી ગરમ કરેલું નવશેકુ દુધ સવાર – સાંજ પીવું . રાત્રે ઉધરસ ચડે તો આગળ બતાવેલ દવાનો એક ડોઝ વધારે લઇ શકાય . જરૂર લાગે તો ચિકિત્સકની સલાહ લેવી .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments