ગોવા કરતા જોરદાર બીચ ગુજરાતમાં આ જગ્યા પર આવેલ છે બીચ પરની તસ્વીરો #shivrajpur #beach #dwarka #shvrajpurbeach

શિવરાજપુર બીચ: શિવરાજપુર બીચ દ્વારકા-ઓખા હાઇવે પર દ્વારકા (ગુજરાત) થી 12 કિમી દૂર સ્થિત છે. તાજેતરમાં શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળે છે. તેને પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા જેવા વિવિધ માપદંડો પર ગયા વર્ષે ઓક્ટોબરમાં બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તે સ્વચ્છ પાણી અને સફેદ રેતી સાથે સુંદર બીચ છે. શિવરાજપુર બીચ પરિવાર અને … Read more

સાળંગપુર(હનુમાનજી)ની બાજુમાં આવેલ કુંડળ ધામ ફેમિલી સાથે ફરવા લાયક એક સરસ મજાનું સ્થળ છે…જેમાંથી આ અમુક તસ્વીરો છે જોશો તો જરૂર ફરવા જવાનું મન થશે