દવા વગર દરેક રોગનું નિદાન કરવા માટે આયુર્વેદ ઔષધિનો ઉપયોગ કરશો તો અનેક રોગો તમારાથી દુર રહેશે અને એક પણ રૂપિયાની દવાનો ખર્ચો નહિ થાય તેમજ કોઈ પણ પ્રકારની આડઅસર પણ નહિ થાય આજે અમે તમને જે ઔષધ વિષે કહીશું તે ઔષધ આસાનીથી મળી રહેશે જેમકે એલોવેરા, તુલસી, પીપળો, બોરસલી, ખેર, વડ, પારીજાત, ખીજડો, સતાવરી, ડોડી, ગરમાળો, અરડૂસી, ગળો, કણજી, બીલી વાગે ઔષધો અનેક રોગો દુર કરવા ખુબ ઉપયોગી થશે

કુવાર પાઠું શું ફાયદા થાય છે | કુવાર પાઠું નો ઉપોગ શેમાં થાય છે | કુંવારપાઠું ના ઉપયોગો | એલોવેરાના ઉપયોગો | એલોવેરાથી થતા ફાયદા | એલોવેરા ના ફાયદા | Remedies of Aloevera | alovera : ચહેરાની ત્વચામાં ચમક વધારવા માટે , બ્લડ પ્રેશર-ડાયાબિટિસ માટે ઉપયોગી , સુંદરતા વધારવા માટે એલોવેરા , માથાની ખંજવાળને શાંત કરવા માટે , પેટની સમસ્યા દુર કરવા માટે

બોરસલીના ફાયદા | બોરસલીનો ઉપયોગ : બોરસલી ના બી તથા કાળા મરીનો ઉપયોગ હરસ મસા માટે ખાવામાં વપરાય છે. બોરસલી નો જાણીતો અને સારામાં સારો ઉપયોગ તેનું દાતણ કરવાથી દાંત ઘણાં મજબુત વજ્ર જેવા બને છે. દાંત દુ:ખતા હોય તો મજબુત થઈ જાય છે. હ્રદય રોગ પર તેના ફુલ ની માળા પહેરવાથી ફાયદો થાય છે.

ખેરના ફાયદા | ખેરના ઉપયોગો | ખેરના ઔષધી ઉપયોગ :

વડ ની વડવાયનું દાતણ કરવાથી દાંત મજબુત રહે છે, ચોખા થાય છે અને સડતા નથી. શારીરિક શક્તિ મેળવવા પતાસા માં વડનું દુધ એકઠું કરી રોજ તાજુ ખાઇ જવું. ધાતુ ના વિકારોમાં વડ નું દૂધ ઉત્તમ છે. પાન ના પતરાળા બનાવામાં આવે છે. સુર્યોદય પહેલા મેળવેલુ દૂધ જ ઔષધિઓના ઉપયોગમાં આવે છે.


ખીજડાના ઉપયોગ | ખીજડાના ફાયદા : રકતપીત અને અત્સિર ને દુર કરનાર છે અને બર્સમ માં વપરાય છે.

શાતાવ્રી ના ફાયદા | સતાવરીના ફાયદા | શતાવરી ચૂર્ણ ના ફાયદા :

ડોડી: આંખના નંબર માટેની અકસીર દવા છે.કહેવાય છે કે તેના પાનનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો એક વર્ષમાં નંબર જતા રહે છે દરરોજ સવારે 3-4 પાન ખાવા જોઈએ. તેના સુડીયા અને પાન ખુબજ સ્વાદિષ્ટ હોય છે જેથી દરેકને ખાવા ગમશે.તેની કુણી ડાળીઓ(દાંડલીઓ)ખાવાની પણ મજા આવે છે.

ગરમાળો: ગરમાળા ના ફાયદા | ગરમાળાની ઓળખ | ગરમાળાના ઉપયોગો : કબજિયાત માટે ખુબ ઉપયોગી છે , ચામડીના રોગ માટે જેમ કે ખંજવાળ , ઊદરશૂલનું મુખ્ય કારણ એ કબજિયાત અને તેને કારણે થયેલ ગોળો જ હોય છે.આવા સંજોગોમાં ગરમાળાનાં ગોળને થોડું સંચળ ઊમેરીને આપવાથી ફાયદો થાય છે.

અરડૂસીના ફાયદા : અરડૂસીનો ઉપયોગ શરદી, ઉધરસ તેમજ શ્વાસના રોગો માટે થાય છે


પીપળો: તેનો છાંયડો ઉનાળા માં ઘણી સારી ઠંડક આપે છે. બાળકો ની બોબડી વાણી સુધારવા તેના પાકા ફળ ખાવા આપવા. ખસ, ફોલા વગેરે ચામડી ના પરૂવાળા ફોલ્લા પર તેની છાલ પાણીમાં ઘસી ચોપડવાથી મટે છે. મુખ પાક પર પીપળાના કુમળા પાન તથા છાલને વાટીને મધ સાથે મેળવી દિવસમાં બે ત્રણ વાર લગાવવું જોઇએ.

તુલસીના ઉપયોગ : પાચન સંબંધી સમસ્યાઓ માટે તુલસીના પણ ઉપયોગી છે , તાવ શરદી અને ઉધરસ માટે પણ તુલસી પણ ઉપયોગી છે,
શ્વાસ સંબંધી સમસ્યાઓના ઉપચાર માટે તુલસી ઘણી ઉપયોગી સાબિત થાય છે. મધ, આદુ અને તલુસીને ભેળવીને બનાવવામાં આવેલ મિશ્રણને પીવાથી શ્વાસ, કફ એ શરદીમાં આરામ મળે છે. મીઠું, લવિંગ અને તુલસીના પાનથી બનાવેલ પેસ્ટ ખાવાથી તાવ મટે છે

બીલી પાનના ઉપયોગો: બીલી ફળનો ઉપયોગ પેટની ગરમી દુર કરવા માટે વપરાય છે. તેમાં ભ્ર્પુત માત્રામાં વિટામીન હોય છે