ઓવન વગર ઘરે બનાવો બેકરી જેવી નાન ખટાઈ આસન રીત વાંચો
બેકરી જેવી નાન ખટાઈ જરૂરી સામગ્રી : ૧/૨ કપ થીજેલું ઘી , ૧/૨ કપ દળેલી ખાંડ , ૧ કપ મેંદો , ૧/૨ કપ બેસન , ૧/૪ કપ ઝીણી સૂજી , ૧/૨ ચમચી બેકિંગ પાઉડર , ૧/૨ ચમચી બેકિંગ સોડા , ૧ ચપટીમીઠું , ૧ ચમચી ઇલાયચી પાઉડર , ૧ ટેબલસ્પૂન કાજુ બદામ નો કકરો ભૂકો , ૩-૪ ટેબલસ્પૂન દૂધ,લોટ બાંધવા (optional) , ૧ ચમચી કાજુ બદામ … Read more