નાનખટાઈ બનાવવાની રીત
બજાર જેવી મીઠાઈ ઘરે બનાવો : નાનખટાઈ બનાવવાની રીત | reci
નાનખટાઈ બનાવવાની રીત | બેકરી જેવી નાન ખટાઈ જરૂરી સામગ્રી :
નાનખટાઈ બનાવવાની રીત : ૧/૨ કપ થીજેલું ઘી , ૧/૨ કપ દળેલી ખાંડ , ૧ કપ મેંદો , ૧/૨ કપ બેસન , ૧/૪ કપ ઝીણી સૂજી , ૧/૨ ચમચી બેકિંગ પાઉડર , ૧/૨ ચમચી બેકિંગ સોડા , ૧ ચપટીમીઠું , ૧ ચમચી ઇલાયચી પાઉડર , ૧ ટેબલસ્પૂન કાજુ બદામ નો કકરો ભૂકો , ૩-૪ ટેબલસ્પૂન દૂધ,લોટ બાંધવા (optional) , ૧ ચમચી કાજુ બદામ ની કતરણ
ચોમાસામાં બનાવી શકાય એવા ગરમા ગરમ નાસ્તા રેસીપી
1/2 cup frozen ghee, 1/2 cup powdered sugar, 1 cup fenugreek seeds, 1/2 cup gram flour, 1/4 cup fine semolina, 1/2 teaspoon baking powder, 1/2 teaspoon baking soda, 1 pinch of salt, 1 teaspoon Cardamom powder, 1 tablespoon coarsely ground cashew nuts, 3-4 tablespoons milk, to make flour (optional), 1 tablespoon chopped cashew nuts
બેકરી જેવી નાનખટાઈ બનાવવાની રીત :
નાનખટાઈ બનાવવાની રીત એક મોટા વાસણ માં ઘી અને ખાંડ લઈ વિસ્કર થી ખુબ ફિણવું.(વ્હાઇટ કલર નું fluffy થઈ જશે), ત્યાર બાદ તેમાં મેંદો,બેસન,સૂજી, બેકીંગ પાઉડર,બેકીંગ સોડા અને મીઠું નાખી ચાળી ને મિક્સ કરી લેવું,હવે તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ બદામ નો કકરો ભૂકો એડ કરી જરુર મુજબ દૂધ ઉમેરી મિડીયમ સોફ્ટ લોટ બાંધી ૧૦ મિનિટ નો rest આપવો..Take ghee and sugar in a big vessel and knead it with a whisker. (It will be fluffy in white color), then add fenugreek, gram flour, semolina, baking powder, baking soda and salt in it and mix it, now add cardamom powder and Grind cashew nuts, add milk as needed, knead medium soft flour and let it rest for 10 minutes.
હવે ઓવન ને ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે પ્રિ હિટ કરી લેવું અને લોટ માં થી એક સરખા (પૂરી ના લૂઆ જેવડા) લૂઆ કરી રાઉન્ડ બોલ કરી ઉપર એક એક કાજુ કે બદામ ની કતરણ ચોટાડી બેકિંગ ટ્રે માં છૂટા છૂટા ગોઠવી બેક કરવા મૂકી દેવા.. ૧૨ થી ૧૫ મિનિટ માં નાન ખટાઇ બેક થઈ જશે. બહાર કાઢી,ઠંડી કરી એર ટાઇટ જાર માં ભરી લેવી.. તો, તૈયાર છે આપણી yummy n delicious નાન ખટાઈ.. | how to make homemade cookies | recipe
Now pre-heat the oven at 180 degrees for 10 minutes and make a round ball out of the flour (not full loa) and sprinkle one cashew nut or almond slice on top and place it in a baking tray to bake. The naan will be baked in 12 to 15 minutes. Take it out, cool it and fill it in an airtight jar.. So, it’s ready
ઓવન વગર નાન ખટાઈ શેકવા માટે | નાનખટાઈ બનાવવાની રીત: સૌ પ્રથમ એક કડાઈમાં મીઠું અને રેતી ગેસ પર ગરમ કરવા મુકો અને ગરમ થઈ જાય એટલે એક ડીસમાં બનાવેલ લુવા મુકીને ગરમ કરેલ રેતીમાં સ્ટેન્ડ રાખીને ડીશ માં રાખેલ લુઆ શેકવામાં મુકો જેમ તમે dhokara બનાવો છો તે રીતે પરંતુ આમાં તમારે પાણીને બદલે રેતી અને મીઠું લેવાનું છે થોડી વાર પછી તપાસો બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવા ડો તો તૈયાર છે બેકરી જેવી નાનખટાઈ
જો તમને અમારી રેસીપી પસંદ આવે તો તમારા મિત્રો સાથે જરૂર અને જો તમે બીજી કોઈ તમારી મનપસંદ રેસીપીની રીત મેળવવા માંગતા હોઈ કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો અમારી આ વેબસાઈટ માં તમને અવનવી રેસીપી, હેલ્થ ટીપ્સ, અવનવી માહિતી ની અપડેટ મળી રહેશે
How to make Nankhatai | Ingredients such as bakery bread leavening
A way to make bakery-like breadc| cookies
જો તમને અમારી રેસીપી પસંદ આવે તો તમારા મિત્રો સાથે જરૂર અને જો તમે બીજી કોઈ તમારી મનપસંદ રેસીપીની રીત મેળવવા માંગતા હોઈ કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો અમારી આ વેબસાઈટ માં તમને અવનવી રેસીપી, હેલ્થ ટીપ્સ, અવનવી માહિતી ની અપડેટ મળી રહેશે | નાનખટાઈ બનાવવાની રીત
જો તમને અમારી રેસીપી પસંદ આવે તો તમારા મિત્રો અને જો તમે બીજી કોઈ તમારી મનપસંદ રેસીપીની રીત મેળવવા માંગતા હોઈ કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો અમારી આ વેબસાઈટ માં તમને અવનવી રેસીપી, હેલ્થ ટીપ્સ, અવનવી માહિતી ની અપડેટ મળી રહેશે