ગુજરાતમાં ફરવાલાયક સ્થળ: જો તમે ગુજરાતમાં રહો છો અને આ સ્થળ નથી જોયા તો વિદેશ ફરવા જવાનું ભૂલી જશો

કોઈ બહાર ફરવા જવાનો પ્લાન કરે છે ત્યારે ઘણા લોકો ગુજરાતમાં રહેવા છતાં ગુજરાતના રમણીય સ્થળ વિશે માહિતગાર નથી હોતા અમુક સ્થળ વિશે તમને જાણકારી પણ નહીં હોય ગુજરાતમાં દેશનો સૌથી વિશાળ 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે સાથો સાથ પવિત્ર યાત્રાધામો ડુંગર રણ અને પહાડો પણ છે

સાપુતારામાં ફરવા લાયક સ્થળ | saputarama farva layak sthal

ગુજરાતમાં આવેલા એવા ફરવા લાયક સ્થળો વિશે જાણકારી ચાલો મિત્રો સાપુતારા ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ અને ગુજરાતનો એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ડાંગના આહવા તાલુકામાં સહયાદ્રેની પર્વતમાળાઓમાં આવેલું સ્થળ છે વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડિગ્રીની ઉપર નથી જતો ગુજરાતમાં હવા ખાવા માટેનું એકમાત્ર સ્થળ સાપુતારા છે સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે આ ઉપરાંત અહીં પહાડીઓ પરથી સન સેટ અને સનરાઈઝ પોઇન્ટ નો લાવો છે ગુજરાતનો નાયગ્રા કહેવાતું ગીરાધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે

સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે | સોમનાથ ફરવાલાયક સ્થળ

સોમનાથ 12 જ્યોતિષ લીંગ પૈકીનું એક જ્યોતિલીંગ એટલે સોમનાથ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે મંદિરની સાથે તોફાની દરિયો પણ છે આ ઉપરાંત સોમનાથમાં ત્રણ નદીઓનું ત્રિવેણી સંગમ પણ જોવા લાયક છે સોમનાથ એક ધાર્મિક સ્થળ છે સાથોસાથ દરિયા કિનારો પણ છે જો તમે દરિયા કિનારે ફેમીલી સાથે ફરવા જવાનું વિચારો છો તો સોમનાથ દરિયા કિનારો ખુબ રમણીય સ્થળ છે

મહેસાણા જીલ્લામાં ફરવા લાયક સ્થળ

તારંગા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં તારંગા આવેલું છે તાલંગા કે તાલંગા હિલ નામે ઓળખાતી 1200 ફૂટ ઊંચી ટેકરી આવેલી છે અરવલ્લીની પર્વતમાળા નો એક ભાગ જ છે સુધી પથરાયેલ અરવલ્લીના અનેક ટેકરાઓની રમણીયતા નજરે પડે છે સાથે અહીં ઘણા જૈન મંદિરો આવેલા છે જૈન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે આહિની મુલાકાત પણ મનોહર છે તારંગા હિલ સ્ટેશન મનની શાંતિ માટે ફરવાલાયક સ્થળ છે

ગીરનું જંગલ | જૂનાગઢ નજીક ફરવા લાયક સ્થળ | girnu jangal

ગીરનું જંગલ અભ્યારણ એટલે સાવજો ની વસ્તી ધરાવતો અધિકાર અને સંગમ એશિયામાં ફક્ત ઘેર અભ્યારણમાં જ ખુલ્લામાંથી હું જોવા મળે છે દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં લોકગીરમાં સિંહ જોવા મળે છે ત્યારે ગુજરાતીઓ માટે કહેવાય ગીરનું જંગલ પ્રકૃતિની સાથે એની આશિક મહત્વ પણ ધરાવે છે તારો ઘર ધરાવતા ગીરના જંગલ સાથે મહાભારતના પણ અમુક અંશે સાથે ઉલ્લેખ કરવામાં આવે છે ગીરના જંગલની આસપાસ અનેક રિસોર્ટ હોય છે તમે રોકાઈ શકો ધારીમાં પણ રોકાવાની સુવિધા છે વિસાવદરમાં પણ રોકાઈ શકો છો

દીવમાં ફરવાલાયક સ્થળ | દીવામાં ક્યાં ક્યાં બીચ છે | near by diu

દીવ આમ તો કેન્દ્રશાસિત પ્રદેશ છે સરકારી રીતે દેવને ગુજરાતમાં ગણવામાં નથી આવતું પણ ગુજરાત સાથે જોડાયેલું છે જેના કરતી વિશાળ દરિયા કિનારા પાસે આવેલો નાગવા બીચ પ્રાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર અહીં ઉપરાંત વાતાવરણ દિલને ગાર્ડન કરી દેશે સાથે ધોધલા અને જલંધર બીચ પણ ફરવા લાયક સ્થળો છે

ભાવનગર નજીક ફરવા લાયક સ્થળ

પાલીતાણા આવેલ જૈનોનું એક પ્રમુખ તીર્થ સ્થળમાં ભાવનગરના નજીકમાં પાલીતાણા નો સમાવેશ થાય છે પાલીતાણા અને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે આ જૈન મંદિરોમાં અદભુત કોતરણી ઓ અને પવિત્રતાઓ સંગમ આવેલો છે અહીં આહલાદક અદભુતિ અને શાંતિનો અનુભવ થાય છે અહીં દેરાસર પાસે મુસ્લિમોની પવિત્ર દરગાહ આવેલી છે પાલીતાણા નજીક હસ્તગીરી પણ ફરવા લાયક સ્થળ છે

જૂનાગઢમાં ફરવાલાયક સ્થળ

ગિરનાર ગુજરાતનું સૌથી મહત્વનું તીર્થધામ અને શ્રેષ્ઠ ઉંચાઈ એટલે જુનાગઢ હવે ગિરનાર ગિરનાર જાણીતું છે ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે ગિરનારના ધોધ ઝરણા અને અહીં મળતી અનેક ઔષધીઓ ગિરનારની ટોચ ઉપર અદભુત વિરાજમાન છે તો ઉપરકોટનો કિલ્લો પણ તેની હવેતા માટે આકર્ષક છે તેમજ જૂનાગઢમાં બાળકો માટે સક્કરબાગ પણ આવેલું છે જેમાં અનેક પ્રાણીઓનો સમાવેશ થાય છે

કચ્છમાં ફરવાલાયક સ્થળ | કચ્છથી નજીક ફરવાલાયક સ્થળ

માંડવી બીચ કચ્છ જિલ્લામાં આવેલો માનવીમાં દરિયાકિનારો અહલાદક છે માંડવી બીજ વિદેશોના બીજ જેવો જ એક બીચ છે તો દૂર સુધી સ્ફટિકમય જોવા મળે છે અહીં કલાઓના નમુના પણ જોવા મળી જાય છે કચ્છના ભરત ગુંથણ ઇતિહાસ કલાઓ જોવા અને જાણવા માટે ભરત ગુંથણ ઇતિહાસ કલાઓ જોવા અને જાણવા માટે મુલાકાત અચૂક લેવી જોઈએ

ગીર સોમનાથમાં ફરવાલાયક સ્થળ

ગીર સોમનાથમાં આવેલું લોકપ્રિય બીચ એટલે સ્ટોરવાડ અહીં દરિયા કિનારે હોલીડે કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે સહેલાણીઓ દૂર દૂરથી બીચની સુંદરતાની આકર્ષાઈને તોરવાર ફરવા આવે છે આ ઉપરાંત અહીં આવેલો નવાબનો પેલેસ પણ ખાસ જોવા લાયક છે

પોલો ફોરેસ્ટ ક્યાં આવેલું છે | polo forest location from ahmedabad

પોલો ફોરેસ્ટ પોલો ફોરેસ્ટ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ છે તે હિંમતનગર થી 70 કિલોમીટર દૂર અને અમદાવાદથી ૧૫૦ કિલો મીટર દૂરના અંતરે આવેલ છે આ જંગલની વચ્ચેથી હરણાવ નદી વહેતી હોય મોટા બંધ અને અનેક નાના આડા બંધ બાંધવામાં આવ્યા છે અહીં તમે બારે મહિના આવી શકો છો અહીં આવવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે ચોમાસુ હોય ત્યારે પ્રકૃતિ તેનાએ ખીલીને દેખાશે જેને જોઈને આપનું મન મોહી લેશે હાલમાં અહીંયા રોકાવા માટેની કોઈ સુવિધા ઉભી થઈ નથી તો મિત્રો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને સૌથી સરસ સ્થળ કયું લાગ્યું અને તમે કયા સ્થળે ફરવા જવાનો છું મને કોમેન્ટ જરૂર કરજો યાર તો ચાલો મિત્રો આજના વિડીયો મારે તમને જણાવવાનું હતું ગુજરાતમાં આવેલા સુંદર સ્થળો જે ફરવા લાયક છે

Leave a Comment