HomeHealth tipsગરીબોની બદામ મગફળી સ્કિન , હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ માટે છે મફતની દવા

ગરીબોની બદામ મગફળી સ્કિન , હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ માટે છે મફતની દવા

કબજિયાતમાં ફાયદો આમાં ફાયબર ધ્યેય છે . જેનાથી ડાઈજેશન સારું રહે છે . અને કબજિયાત થતી નથી .મજબૂત મસભા આમાં કેલ્શિયમ , પ્રોટીનની માત્રા વધુ હોય છે . જેથી તેને ખાવાથી મસલ્સમજબૂત બને છે .સ્કિન પ્રોબ્લેમ આમાં ઓમેગા -6 ફેટી એસિડ્ઝહોય છે . જેનાથી સ્કિન પ્રોબ્લેમ દૂર થાય છે .

હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મગફળી ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે . સાથે જ આહાર્ટ પ્રોબ્લેમથી બચવવામાં કારગર છે .રિંકલ્સ આમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સકિલ્સ ઓછાં કરવામ ફાયઘકારક છે . સાથે જ વધતી ઉંમરની ચહેરાપર અસર ઓછી થાયછે .

સ્ટ્રોક મગફળીમાં પોલીફિનોલ્સ હોય છે . જેથી તેને ખાવાથી સ્ટ્રોકની સંભાવના ઘટે છે .બ્રેન પાવર આમાં વિટામિન બી 6 હોય છે . જેનાથી બ્રેનપાવર વધે છે . આ મેમરી તેજ કરવામાં પણ મદદ કરે છે .

પ્રેગ્નેન્સી આમાં ફોલિક એસિડ હોય છે.જેથી પ્રેગ્નેન્સીમાં ખાવા લાભ મળે છે . ડાયાબિટીસ આને ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસનો ખતરો ટળે છે .એક્ઝિમા આમાં એન્ટીઈફ્લામેટરી ગુણ હોય છે . જે એકિઝમાથી બચાવવામાં મદદ કરે છે .આંખો આમાં બીટાકેરોટીન હોય છે . જે આંખોની રોશની વધારી આંખોને હેલ્પી રાખે છે .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

paneer biryani recipe : how to make restaurant style paneer biryani

restaurant style paneer biryani recipe: material use for making paneer biryani recipe simple method home made , this is teasty recipe and instant dinner...

social media Your opinion: Children should be kept away from social media give feedback possitive effect and negative effect

social media: Parents Say, 'Satan Loves Mobiles More Than Us' give possitive effect and negative effect social media In Australia, children under the age of...

ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kare

ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kare My Ration Application કેવી રીતે download...