બજાર જેવા લાદી પાવ બનાવવા માટેની એકદમ સરળ રેસીપી

પાવ બનાવવાની રીત: બહાર રોડ પર મળતા હોય છે એ વડાપાવ ની રેસીપી આપણે આજે જોઈશું તમે કોઈ પણ બેકિંગ આઈટમ જ્યારે પણ બનાવતા હોય ત્યારે એનું બેકિંગ જે માપ હોય છે અને બેકિંગ ટાઈમ હોય છે એ પરફેક્ટ્લી ફોલો કરવો જોઈએ તો તમારું રિઝલ્ટ પરફેક્ટ આવશે બાકી રેસિપી બહુ સહેલી હોય છે અને એકદમ પરફેક્ટ હું તમને જણાવીશ

એકદમ બેઝિક પાઉં ની રેસીપી જોઈશું. તો એના માટે મેંદો તો સૌ પ્રથમ ચાળીને લેવાનો છે અને મેંદો ફ્રીઝમાં મુકેલો ના હોવો જોઈએ રૂમ ટેમ્પરેચર પર હોય એવા જ લોટનો ઉપયોગ કરવાનો છે તો ટોટલ અઢી કપ મેંદો લેવાનો છે એક કપ મારો 250 ml નો છે અને 1/2 કપ જે છે એ 125 ml નો છે તો અઢી કપ મેંદામાંથી 12 નંગ પાઉં બનશે એક ડઝન પાઉં તૈયાર થશે હવે એક કપ પાણી લેવાનું છે અને તેમાં એક ટેબલસ્પૂન જેટલી સુગર નાખવાની છે અને હવે આ પાણીને માઇક્રોમાં 30 સેકન્ડ ગરમ કરી લેવાનું છે હૂંફાળું ગરમ કરવાનું છે બિલકુલ આંગળી દાજે એવું પાણી ગરમ નથી કરવાનું. ફક્ત હુંફાળું જ ગરમ કરવાનું છે અને તેમાં ખાંડ પહેલા ઓગાળી લેવી ત્યારબાદ અઢી કપ મેંદો હોય તો ઇન્સ્ટન્ટ એક્ટિવ ડ્રાઇવસ્ટ એકદમ સારી કંપનીનું લેવું.

આ રીતનું બારીક પાવડર જેવું આવે છે તો વન ટીસ્પૂન પ્લસ હાફ ટીસ્પૂન દોઢ ટીસ્પૂન જેટલું ઇન્સ્ટન્ટ એક્ટિવ ડ્રાઇસ લેવાનું છે અને આ જે ખાંડ વાળું પાણી છે હુંફાળું એમાં નાખીને એસ્ટ સરખું મિક્સ કરી લેવું અને ત્યારબાદ તેને ઢાંકીને પાંચ મિનિટ રેસ્ટ આપવાનો છે અને જ્યાં બેકિંગ શોપ હોય બેકરી આઈટમ મળતી હોય ત્યાં તમને આ ઈસ્ટ ઈઝીલી મળી જશે જે 12 મિનીસ્ટ આવે છે એનાથી પાઉ નું રીઝલ્ટ ખૂબ જ સરસ આવે છે તો પાંચ મિનિટ બાદ એકદમ સરસ આથો આવી ગયો છે આમાં કોઈ પણ પ્રકારનો મેલ પાઉડર કે દૂધનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. હવે લોટમાં સ્વાદ પ્રમાણે હાફ ટીસ્પૂન જેટલું નમક નાખ્યો છે મેં અને આ ઇસ્ટ વાળું મિક્સચર છે જે પાણીનું એક કપ જેટલું એ પહેલા લોટમાં નાખીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ તમને કોઈપણ બેકરી શોપ જે હોય મોટી જ્યાં પેટમાં બેકિંગ મટીરીયલ બધું જ મળતું હોય ત્યાં ઈઝીલી મળી જાય છે અને બની શકે તો એ ત્રણ મહિનાથી વધારે જૂનું હોય એવું વાપરવાનું નહીં તો વન કપ પાણી નાખ્યું છે ત્યારબાદ હું 1/4 કપ નો પણ અડધો એટલે કે ૧૮ કપ જેટલું પાણી નાખી રહી છું ફરીથી અને હૂંફાળા પાણીથી જ લોટ બાંધવાનો છે તો વન કપ પ્લસ ૧૮ કપ થી એક ટેબલસ્પૂન વધારે એટલું પાણી મેં ટોટલ યુઝ કર્યું છે તો રોટલીનો લોટ હોય એનાથી થોડો નરમ લોટ રાખવાનો છે

વધારે અને જેમ જેમ લોટ મસળતા જશો તેમ તેમ લોટ બધું પાણી પીતું જશે અને એકદમ સરસ બાઈન્ડિંગ આવેલા છે વધારે નરમ લાગશે. પરંતુ પાંચેક મિનિટ મસળ્યા બાદ એકદમ પરફેક્ટ એનું ટેક્સચર આવી જશે અને લોટ થોડો ઢીલો હશે તો જ એમાં આથો એકદમ સરસ રીતે આવશે તો તમે હેન્ડલ કરી શકો એટલો નરમ લોટ રાખવો. હવે પાંચ થી સાત મિનિટ લોટને મસળ્યા બાદ તેમાં એક ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ નાખવું. તમે તેલ અથવા બટર પણ લઈ શકો જો તેલનો ઉપયોગ કરો તો 2 ટેબલસ્પૂન લેવાનું છે અને ઘી થોડું જામી ગયું છે એટલે મેં એક ટેબલસ્પૂન લીધું છે તો પહેલા અડધું ઘી નાખીને સરસ રીતે મસળી લેવો પાંચ મિનિટ ટોટલ લોટને બહારથી 15 મિનિટ મસળવાનો છે એટલે એકદમ લીસો થઈ જાય લોટમાં ગાંઠ બિલકુલ ના રહેવી જોઈએ અને તમને આ રીતે મોટા વાસણમાં લોટ બાંધશો તો એકદમ મસળવાનું ફાવશે અને ડાયરેક્ટ પ્લેટફોર્મ પર પણ લોટને મસળી શકો છો તો ઘી વાળો હાથ કરતા જવું અને આ રીતે સ્ટ્રેટિંગ મેથડથી લોટને મસળતા જવું અને સાબુદાણાની ગોળી જેવું ઇસ્ટ આવે છે તો બિલકુલ નથી વાપરવાનું અને લોટમાં એકદમ સરસ જાળી પડી ગઈ છે

તમે જો એકદમ સરસ મોટું વાસણ ઢાંકશો તો આ રીતે લોટ બહાર નહીં આવે અત્યારે મેં નાનું વાસણ ઢાંક્યું હોવાથી લોટ થોડો બહાર આવી ગયો છે તો આ રીતનો આથો આવી જવો ખૂબ જ જરૂરી છે જેટલી લોટમાં જાળી પડી હશે એટલી જ સરસ પેટમાં જાળી પડશે તો ટોટલ એક કલાક બાદ આથો આવી ગયા બાદ હવે લોટને ફરીથી બે જ મિનિટ મસળવાનો છે ઘી વાળો હાથ કરીને એને વધારે પડતો મોકલવાનો નથી હવે અને હવે આ લોટમાંથી આપણે ત્રણ ભાગ કરી લેશું એક સરખા ત્રણ લાંબા લૂઆ કરીને તેમાંથી આપણે બહાર કટિંગ કરી લેશું એક સરખા 12 નંગ પાઉં બને એ રીતનું કટીંગ કરી લેવું અને કોઈ પણ પીઝા કટર અથવા તો તમે કટ કરી શકો અને પાઉં તો એટલે જ કહેવામાં આવે છે આપણે જરૂર પડતી લોકલ પાઉં લાવીએ છીએ પગેથી છુંદીને લોટ એના પાઉં બનાવવામાં આવે છે એટલે જેનું નામ પાવું પડ્યું છે પરંતુ તમે ઘરે આ રીતે સરસ હાથેથી મસળીને લોટ બાંધીને બનાવશો પણ તો એકદમ હેલ્ધી પણ તૈયાર થશે પ્લસ ટેસ્ટમાં પણ એકદમ સરસ અને વધારે સોફ્ટ બને છે તો આ રીતે લુવો લઈને તેની સાઇડ્સ બધી સીલ કરવાની અને નીચે જે સાઈડ સીલ કરેલો પાર્ટ હોય એ નીચેની સાઈડ રાખો અને બેકિંગ ટ્રેને સરસ તેલથી ગ્રીસ કરી લેવી અને ત્યારબાદ તેની ઉપર આ રીતના લુવા બધા સરસ રીતે ગોઠવતા જવાનું છે સિમ્પલ આપણે જે રોટલીનો લૂઓ કરતા હોઈએ એ રીતે લુવો બનાવીને આ રીતે ફ્લેટ કરી દેવું તેને પાઉં જેવો શેપ આપી દેવો અને બે લુવાની વચ્ચે થોડી થોડી જગ્યા રાખતું જવાનું છે કેમ કે આપણે એને ફરીથી લાવવા માટે મુકીશું તો ટોટલ એક ડઝન પાઉં બનશે તૈયાર થશે અને આ રીતે બધા જ લુવાની વચ્ચે થોડો થોડો ગેપ રાખવાનો છે

હવે આ જ સમયે તેની ઉપર આપણે એટલે કે દૂધથી બ્રશિંગ કરીશું તે ઉપરથી સરસ એનો કલર આવશે ગોલ્ડન બ્રાઉન અને ઉપરથી વધારે પડતા ડ્રાય અને હાર્ડ નહીં થાય અને દૂધ પણ રૂમ ટેમ્પરેચર પર હોય એવું જ યુઝ કરવાનું છે તે વાસણ ને ટચ ના થાય લોટ તો હું અત્યારે એની ઉપર કોઈ વાસણ નથી ઢાંકી રહી તેને આથો લાવવા માટે ઓવનમાં જ ડાયરેક્ટ પ્રેમ મૂકી રહી છું અને ઓવન બંધ છે બંધ હવનમાં જ આપણે ડાયરેક્ટ કરી દેશું અને તેને અવનય બંધ કરીને 35 થી 40 મિનિટ ફરીથી આથો લાવવા માટે મૂકવાનું છે 35 થી 40 મિનિટ થઈ ગઈ છે અને ત્યારબાદ જોઈ શકો છો તમે એકદમ સરસ આથો આવીને લોટ ફૂલી ગયો છે લુઆ બધા જ અને પાવ જેવો શેપ પકડાઈ ગયો છે તો હવે એકદમ હળવે રહીને બંધ કરવાનો છે જો દરવાજો તમે જોરથી બંધ કરશો અને હવા લાગશે તો પણ આથો બેસી જશે અને જો આ તો બેસી જશે તો પાવ ફૂલશે નહીં તો હવે તેને બેક કરવા માટે ૨૦૦ ડિગ્રી પર 12 મિનિટ કનેક્શન મોડ પર ઓવનને ચાલુ કરવાનું છે તમારે હવનમાં ૨૦૦ ડિગ્રીથી વધારે ટેમ્પરેચર હોય તો તમે 220 ડિગ્રી પર બેક કરી શકો અને અવર ને પહેલા પાંચ મિનિટ ફ્રી હિટ કરી લેવાનું છે ૨૦૦ ડિગ્રી પર તો પણ સરસ બેક થઈ ગયા છે 12 મિનિટમાં અને આને હું થોડો વધારે ડાર્ક કલર લાવવા માટે ફરીથી બે મિનિટ બેક કરી અને આ રીતે લો રેક પર જ બેક કરવાના છે તો ફરીથી ૨૦૦ ડિગ્રી પર બે મિનિટ હું બેક કરવા માટે રાખું છું કન્વેક્શન મોડ પર અને દરેક પવન ઓટીજી કનેક્શનનું ટેમ્પરેચર અને ટાઈમ અલગ અલગ હોય છે તો તમારે તમારા પવનના ટેમ્પરેચર અને ટાઈમ પ્રમાણે ટેમ્પરેચર સેટ કરવું તો ટોટલ 14 મિનિટ લાગે છે પાઉંને બેક થતાં અને એકદમ પરફેક્ટ કલર પણ આવી ગયો છે

નોંધ : જો તમારા ઘરે ઓવન કે માઇક્રોવેવ ન હોય તો તમે એક જડી કડાઈમાં મીઠું ગ્મ્ર કરવા મૂકી તેમાં પાવની પ્લેટ મુકીને શેકી શકો છે અથવા કુકરમાં પણ બનાવી શકો છો મીઠું નાખીને

સરસ કુક થઈ ગયા છે અને બેક થઈ ગયા બાદ પાઉંને તરત જ વન માંથી બહાર કાઢી લેવા તેને અંદર રવા નહીં દેવાના. નહીં તો તે હાર્ડ થઈ જશે અને થોડા ચવડ થઈ જશે તો એકદમ સરસ બાર જે મળે બેકરીમાં એ ટાઈપના જ બેઝિક પાઉં તૈયાર છે એવો કલર અને ટેક્ચર એનું આવ્યું છે તો પણ શરૂઆતમાં તે ઉપરનું જે પડ છે એ થોડુંક કડક લાગશે પરંતુ પાંચથી દસ મિનિટમાં જ સોફ્ટ થઈ જશે અને ગરમ ગરમ હોય ત્યારે જ તેની પર આ રીતે બટર લગાડી દેવાનું છે જેથી કરીને તેનું ઉપરનું પડ એકદમ સરસ સોફ્ટ થઈ જશે એકદમ જ ગરમ છે તો 10 થી 15 મિનિટના રેસ્ટ બાદ જ તમે આને તરત જ યુઝ કરી શકો છો પાવભાજી વડા પાવ કે મિસળ પાવ તમે જે પણ બનાવતા હોય એમાં અને પાઉંને અત્યારે આપણે આ રીતે ઉલટા પલટાવી દઈશું અને દસ મિનિટ નીચેની જે સરફેસ પર થોડો પરસેવો વળી ગયો હોય છે ભીનાશ હોય છે એને સુકાવા દેશો ફક્ત દસ મિનિટ આ રીતે સુકાવા દેવાના છે અને જોઈ શકો છો તમે નીચે પણ જાડી કેટલી સરસ પડી છે તો દસ મિનિટ બાદ પાઉ ને આપણે પલટાવીને ચેક કરી લઈએ કેવા બન્યા છે એકદમ હળવા એટલે કે લાઈટ વાઈટ બન્યા છે તો એકઝેટ આપણે બહાર જે રોડ પરથી લાવતા હોઈએ છીએ પાઉં જે બહાર આપણે વડાપાઉં પાવભાજી કે દાબેલી ખાતા હોઈએ છીએ એવા જ પાંવ બન્યા છે ટેસ્ટમાં પણ ટેક્સચરમાં પણ અને કલરમાં પણ એકદમ જ લાઈટ વેટ હોય છે અને અપાવવામાં કોઈ ટેસ્ટ નથી હોતો એટલે જ તે પાવભાજી વડાપાઉ કે વીસળ પાવ માટે નો ટેસ્ટ ખુબ જ સરસ આવતો હોય છે અને એકદમ સોફ્ટ અને સારી છે અને આ રીતે પ્રેસ કરીએ તો બાઉન્સ બેક થાય તેનો મૂળ છે ફરીથી ધારણ કરે છે તો આરીતે ઘરે પાવ બનાવશો તો તાજા પાવ ખાય શકાય

Leave a Comment