Homeજોક્સપત્ની ટીવી પર મેચ જોઈ રહી હતી, એટલામાં પતિ મહારાજ તૈયાર થઈને...

પત્ની ટીવી પર મેચ જોઈ રહી હતી, એટલામાં પતિ મહારાજ તૈયાર થઈને આવ્યા અને બોલ્યા – હુ કેવો લાગી રહ્યો છુ ?પત્ની એકદમ ચીસ પાડીને બોલી

દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ ચોપડી ખોલીને વાંચવાનો ઢોંગ કરવા માંડ્યો
પત્ની – આજે ફ્રીમાં પી ને આવ્યા ?
પતિ – ના, આજે નથી પીધી.
પત્ની – તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો. ?

પત્ની – જાણો છો, બાપૂજી જ્યારે ગાંતા હતા ત્યારે ઉડતાં પંક્ષી નીચે પડી જતાં હતા.
પતિ – શું તારા બાપૂજી મોઢામાં કારતૂસ ભરીને ગાંતા હતા ?

પત્ની ટીવી પર મેચ જોઈ રહી હતી, એટલામાં પતિ મહારાજ તૈયાર થઈને આવ્યા અને બોલ્યા – હુ કેવો લાગી રહ્યો છુ ?
પત્ની એકદમ ચીસ પાડીને બોલી – છક્કો

પત્ની – જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.
પતિ – બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.
પત્ની – (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?
પતિ – ના, કાલથી છાપુ બંધ.

પતિ : ‘તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.’
પત્ની : ‘તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?’
પતિ : ‘હા, પણ નકલી મોટરકાર મળી નહીં.’

વૃધ્ધ પતિ પત્ની પોતાના લગ્નની પચાસમી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. એક પત્રનો રિપોર્ટર તેમનો ઈંટરવ્યુ લેવા આવ્યો – મેં સાંભળ્યુ છે કે રંગનાથન જી, તમે ફક્ત 1575 રૂપિયાના માસિક વેતન પર તમારા સાત છોકરાઓ અને ચાર છોકરીઓનુ પાલન કર્યુ છે.
વૃધ્ધ તરત જ ગભરાઈને બોલ્યો – શ….શ… ચૂપ.. આટલા જોરથી ન બોલતા. શુ તમે અમારી આ અવસ્થામાં ફજેતી કરવા માંગો છો. મારી પત્નીનો તો એ વિચાર છે કે મને ફક્ત 1250 રૂપિયાજ મળે છે.

પત્ની – મેં તમારી સાથે એ માટે લગ્ન કર્યા કે મને તમારી પર દયા આવી ગઈ કારણ કે તમારી સાથે કોઈ વાત નહોતુ કરતુ.
પતિ – હા, પ્રિયે પણ હવે બધાને મારા પર દયા આવે છે.

પતિ પત્ની વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઈ.
પતિ – જો હુ આટલી મહેનતથી પૈસા લાવતો ન હોત તો આ ઘર ન હોત.
પત્ને – જો તમે પૈસા ન લાવતા તો હુ પણ આ ઘરમાં ન હોત

પત્નીએ પતિને કહ્યુ – યાદ રાખજો, જો આજ તમે દારૂપીને ઘરે આવશો તો હું આપધાત કરી લઈશ.
પતિ – પ્રિયે, તુ રોજ સવારે આ જ વાત કહે છે પરંતુ ન તો તુ વચન પૂરૂ કરે છે કે ન હું દારૂ પીવાનુ છોડુ છુ.

પતિ- શુ હજુ સુધી જમવાનું તૈયાર નથી થયું ? તો પછી હુ જાઉં છુ હોટલમાં જમવા.
પત્ની – અડધો કલાક રોકાઈ જાવ.
પતિ – શુ તુ અડધો કલાકમાં રસોઈ તૈયાર કરી લઈશ ?
પત્ની – નહી, ત્યાં સુધી હું તમારી સાથે આવવા તૈયાર થઈ જતી.

પત્ની – સામે રોડ પર જે ભિખારી બેઠો છે તે આંધળો હોવાનો ઢોંગ કરી રહ્યો છે.
પતિ – કેમ, તે કંઈ રીતે જાણ્યું ?
પત્ની – કાલે તેણે મને કહ્યું, સુંદરી ભગવાનના નામે કાંઈક આપતી જા.
પતિ – તેણે તને સુંદરી કહ્યું હવે તો મને વિશ્વાસ થઈ ગયો કે તે સાચે જ આંધળો છે.

પતિએ પત્નીને કહ્યુ કે – પ્રિયે, જુઓ આ વખતે આપણે જન્મદિવસ પર સામાન ઓછો મંગાવીશુ. મોંઘવારી ખૂબ વધી ગઈ છે. તેથી આપણે આપણા ખર્ચા ઓછા કરવા જોઈએ.
પત્ની બોલી – તમે તો મારા મોઢાની વાત કહી દીધી. હું પણ વિચારી રહ્યો છુ કે આ વખતે જન્મદિવસ પર મીણબત્તીઓ થોડી ઓછી મંગાવીએ.

પત્ની : ‘લગ્ન પહેલાં તમે એવું બોલતા હતા ને કે તારા માટે ચાંદ લઈ આવું, તારા તોડી લાવું !’
પતિ : ‘એ તો હું હજી કહું છું !’
પત્ની : ‘તો, આજે જરા શાક લઈ આવો ને ?’
પતિ : ‘એવું મેં ક્યાં કહ્યું હતું ?’

પતિ- ચાલ આજે આપણે કોઈ હોટેલમાં જમવા જઈએ.
પત્ની– કેમ, મારા હાથનું ખાવાનું ખાઈ ખાઈને બોર થઈ ગયા છો?
પતિ- અરે નહીં, બસ આજે વાસણ સાફ કરવાનો મૂડ નથી.

પતિએ પત્નીને ધમકાવતાં કહ્યુ – તુ મોહનલાલની દુકાનેથી ખરીદી ના કરતી, એ આંખોમાં ધૂળ નાખીને સામાન આપે છે.
પત્ની – તમે મને નથી ઓળખતાં ? હું જ્યારે પણ સામાન ખરીદુ છુ ત્યારે હું આંખો બંધ કરી દઉં છું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

paneer biryani recipe : how to make restaurant style paneer biryani

restaurant style paneer biryani recipe: material use for making paneer biryani recipe simple method home made , this is teasty recipe and instant dinner...

social media Your opinion: Children should be kept away from social media give feedback possitive effect and negative effect

social media: Parents Say, 'Satan Loves Mobiles More Than Us'give possitive effect and negative effect social mediaIn Australia, children under the age of...

ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kare

ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kareMy Ration Application કેવી રીતે download...