કિચન કિંગ બનવા માટેની કિચન હેક્સ અને રસોઈ ટીપ્સ

ચણાના લોટનો હલવો બનાવતી વખતે અથવા તો કોઈપણ શાકમાં ચણાનો લોટ નાખતી વખતે ચણાના ગઠ્ઠા બની જતા હોય છે પરંતુ જો ચણાના લોટને ધીમા તાપે શેકી અને હલકો બનાવી લેવામાં આવે અને પછી જ્યારે ઉપયોગ કરવાનો થાય ત્યારે થોડો થોડો લોટ ધીમે ધીમે ઉમેરતા જવાનો અને હલાવતા જવાનું એટલે ચણાના લોટના ગઠ્ઠા થશે નહીં અને સરસ છૂટો છૂટો થશે

ઘી બનાવતી વખતે ઘી માંથી દુર્ગંધ આવતી હોય છે અને આ દુર્ગંધ ઘણા લોકોને પસંદ હોતી નથી આથી મલાઈમાંથી જે બનાવતી વખતે જો આ વાતનું ધ્યાન રાખવામાં આવે તો ઘીમાંથી વાસ આવશે નહીં અને તમારું ગીત સુગંધીદાર બનશે તમારી જે મલાઈ છે તેને ડીપ ફ્રીઝરમાં રાખીને માખણ બનાવી કે બનાવવામાં આવે તો તે બનાવતી વખતે તેની દુર્ગંધ ઘરમાં ફેલાશે નહીં અને સુગંધ આવશે

હવે નવા બટાટાની સીઝન આવી ગઈ છે અને નવા બટાકામા બટાટા ખરીદવાની ખબર પડતી નથી પરંતુ ઘણા બટેટા નો સ્વાદ મીઠાશ પડતો આવી જતો હોય છે તોય બટાટા ખાવામાં સ્વાદિષ્ટ લાગતા નથી પરંતુ જો આવા બટાટા ઘરમાં આવી ગયા હોય તો મૂંઝાશો નહીં બટાટાને બાફતી વખતે તેમાં અડધો ચમચો મીઠું અને ચાર લવિંગ નાખી દેવામાં આવે તો બટાટાનો સ્વાદ સામાન્ય બટાટા જેવો થઈ જાય છે

ઘણી વખત એવું બનતું હોય છે કે શાકમાં મીઠું વધી જતું હોય છે અથવા તો શાકમાં ચટણી વધી જતી હોય છે જો સાકર તીખું બની ગયું હોય તો શું કરવું જોઈએ તો તેના માટે તમારે એક મોટી ચમચી જેટલું ઘી શાકમાં ઉમેરી દેવાનું છે તમે જો દહીં પસંદ કરતા હોય તો એક થી બે ચમચી દહીં નાખીને પણ શાકમાંથી તીખાસ ઓછી કરી શકો છો

અડદની દાળના દહીં વડા સોફ્ટ અને મુલાયમ બનાવવા માટે અડદની દાળના દહીં વડા બનાવતી વખતે તેની દહી વડાની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરી દેવામાં આવે તો દહીં વડા એકદમ સફેદ સોફ્ટ અને મુલાયમ બને છે

ડુંગળી એક એવી વસ્તુ છે કે જેની દુર્ગંધ એક વખત કોઈપણ વસ્તુમાં બેસી જાય તો તે દૂર કરી ખૂબ મુશ્કેલ હોય છે જેમકે આપણે ડુંગળી સુધારીએ ત્યારે આંખ તો બળે જ છે અને જે ચરી ચપ્પાથી આપણે ડુંગળી સમારી હોય તે છરી ચપ્પામાં પણ ડુંગળીની સ્મેલ બેસી જતી હોય છે તેમજ જે વ્યક્તિ ડુંગળી સમારે છે તે ના હાથમાં પણ ડુંગળીની તીવ્ર ગંધ હાથમાં બેસી જતી હોય છે તો હાથમાંથી ડુંગળીની ગંધ દૂર થઈ છે

હવે શિયાળાની ઋતુ ધીમે ધીમે ઓછી થતી ગઈ છે અને ઉનાળાની શરૂઆત થતી હોય તેવું લાગે છે હવે આપણે ગરમીમાં ઠંડક મેળવવા માટે કેટલા બધા ઉપાયો કરતા હોઈએ છીએ પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બરફની જરૂર હોય અને બરફ ફ્રીજમાં જરૂર પ્રમાણે તો ન હોય તો ફ્રીઝરમાં ફટાફટ બરફ જમાવવું હોય તો પાણીને થોડું ગરમ કરી લો અને પછી જો બરફ જમાવવા મૂકવામાં આવે તો ફ્રીઝરમાં ફટાફટ બરફ જામી જાય છે

તાજા બ્રેડને ભીની છરી થી કાપવાથી બ્રેડ આસાનીથી કપાઈ જશે નહીં બ્રેડ છરીમાં ચોટશે નહીં

દાળ અને ભાત બાપથી વખતે કુકરમાંથી ઉભરો આવતો હોય છે અને ઘણી વખત દાળ બાફવામાં માં કુકરમાંથી પાણી બહાર નીકળે છે અને ઉભરો આવે છે તો દાળ કે ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો નહીં આવે જો તેમાં થોડું ઘી અથવા તો તેલ ઉમેરી દેવામાં આવે તો દાળ બાફતી વખતે દાળમાં ઉભરો આવશે નહીં

. ફરસી પુરી બનાવતી વખતે મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવે અને જો મેંદાના લોટમાં મીઠું જીરું અને મરીના દુકાને ઉકાળેલા થોડાક પાણીમાં ભેળવી અને જો તે જ પાણીથી ફરસી પૂરીનો લોટ બાંધવામાં આવે તો મરી અને જીરું ચોટશે નહીં

કાબુલી ચણા પલાડવાનું ભુલાઈ ગયું હોય અને તમારે ચણાને બાફવા હોય તો કાબુલી ચણા ને બાફતી થાય તે વખતે જો એક ચમચી સાકર ઉમેરી દેવામાં આવે તો ચણા ઝડપથી બફાઈ જાય છે

મેંદાનો લોટ વધારે સમય બહાર પડ્યો રહે તો તેમાં જીવાત થઈ જતી હોય છે પરંતુ જો મેંદાનું પ્લાસ્ટિકના ડબામાં કે પછી ચીપલોક થેલીમાં રાખીને રેફ્રિજરેટરમાં સરખી રીતે રાખવામાં આવે તો મેંદાના લોટને કંઈ થતું નથી એટલે કે તેમાં જે વાત પડતી નથી

Leave a Comment