ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kare
My Ration Application કેવી રીતે download કરવી
સૌ પ્રથમ google play store માં “My Ration” App ડાઉનલોડ કરી ત્યારબાદ “My Ration” App રેશનકાર્ડ લિંક કરો. આધાર “e-KYC” વિકલ્પથી e-KYC s
1. સૌ પ્રથમ રેશનકાર્ડધારકે પોતાના મોબાઈલમાં Play Store જઈ “My Ration” એપ્લીકેશન ડાઉનલોડ કરવી.
આધાર કાર્ડ સાથે રેશનકાર્ડ લિંક કેવી રીતે કરવું | ekyc ration card
2. ત્યારબાદ હોમ પેજ પર ડાબી બાજુ ઉપરના ખૂણા પર દેખાતી ત્રણ આડી લાઈનવાળા ચિહ્ન પર ક્લિક કરવાનું રહેશે. ઓપન થયેલ વિકલ્પોમાં “પ્રોફાઈલ (Profile)” પર ક્લિક કરવાનું રહેશે.
૩. ઓપન થતા પેજમાં “તમારું રેશનકાર્ડ લિંક કરો” વિકલ્પ પસંદ કરો. આપના રેશનકાર્ડ નંબર અને આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા નાખી “તમારું રેશનકાર્ડ લિંક કરો” પસંદ કરવું.
4. e-KYC કરવા માટે રેશનકાર્ડમાં નોંધાયેલ જે સભ્યના આધાર નંબર રેશનકાર્ડમાં લિંક થયેલ હશે માત્ર એવા જ સભ્યો એપ્લીકેશન દ્વારા e-KYC કરી શકશે. રેશનકાર્ડ માં નોંધાયેલ જે સભ્યના આધાર નંબર રેશનકાર્ડમાં લિંક થયેલ ન હોય તે વ્યક્તિએ પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા મામલતદાર કચેરીનો રેશનકાર્ડ તથા આધારકાર્ડ સાથે રૂબરૂ સંપર્ક કરવાનો रहेथे.
5. જો આધાર નંબર રેશનકાર્ડમાં લિંક થયેલ હશે તો ઓપન થતા પેજ પર “હું સંમતિ સ્વીકારું છું” ચેકબોકસ પસંદ કરી “આધાર ઓટીપી જનરેટ કરો” પર ક્લિક કરવાથી જનરેટ થયેલા ઓટીપી દાખલ કરો. “ઓટીપી ચકાસો” પર ક્લિક કરવાથી “Ration card linked successfully, You can update details now (તમારું રેશનકાર્ડ સફળતાપૂવર્ક લિંક થઈ ગયેલ છે.)” તેવો મેસેજ સ્કીન પર દેખાશે.
6. “My Ration” એપ્લીકેશનમાં રેશનકાર્ડ લિંક થયા બાદ Face Based e-KYC કરવા માટે એપ્લીકેશન બંધ કરી ફરી ઓપન કરવી જરૂરી છે.
7. “My Ration” APP ના હોમપેજ પરના આધાર e-KYC મેનુ સિલેક્ટ કરવાથી સ્કીન પર દેખાના “Download AadhaarFaceRd APP પર ક્લિક કરવાથી એપ્લીકેશન ડાઉનલોડ થશે. ekyc ration card
8. ત્યાર બાદ Face Authentication કરવા માટે આવેલ સૂચનાઓ ધ્યાનથી વાંચી ચેકબોક્સ પસંદ કરી “કાર્ડની વિગતો મેળવો” પર ક્લિક કરવાનુ રહેશે.
9. સ્ટેપ-1 : રેશનકાર્ડ નંબર દાખલ કરો અને ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો’ બટન પર ક્લિક કરો.
10. સ્ટેપ-2: કાર્ડના સભ્ય પસંદ કરો અને ‘ આ સભ્યમાં આધાર E-KYC કરો બટન પર ક્લિક કરો.
11. સ્ટેપ-3: પસંદ કરેલા સભ્યોની આઘાર આધારીત ચકાસણીથી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. “હું સંમતિ સ્વીકારુ છું” ચેકબોક્સ પસંદ કરો અને ‘આધાર ઓટીપી જનરેટ કરો’ બટન પર ક્લિક કરો. ekyc ration card
12. સ્ટેપ-4: પ્રાપ્ત થયેલ આધાર OTP દાખલ કરો અને ‘ઓટીપી ચકાસો’ બટન પર ક્લિક કરવાથી ચહેરો Buaz (Face Capture) करवा माटे मेरो लोपन वसे Face Authentication बजते सखीन પર દેખાતો તમારો ચહેરો કેમેરા સામે સીધો રાખો, આંખ પટપટાવી જેવી સુચનાઓને અનુસરવાનું રહેશે.
13. ચહેરો સરળતાપૂર્વક કેપ્ચર થયા બાદ “મંજુરી માટે વિગતો મોકલો” ઓપ્શન પર ક્લિક કરવાથી અરજી મંજુરી માટેની વિનંતી સંબંધિત પુરવઠા કહેરીને પહોંચી જાણે.
સરકારની બીજી અનેક સરકારી યોજનાની માહિતી મેળવવા અહી ક્લિક કરી ekyc ration card