HomeHealth tipsમધના વિવિધ ઉપયોગો વિષે વધુમાં જાણો અને મિત્રો સાથે શેર કરો

મધના વિવિધ ઉપયોગો વિષે વધુમાં જાણો અને મિત્રો સાથે શેર કરો

મધ ખાવાથી અનેકગણા ફાયદા થાય છે મધના ઉપયોગો શરીરનું વજન ઘટાડવા શુધ્ધ મધને સવારમાં નરણા કોઠે લીંબુના રસ સાથે ભેળવી પીવાથી શરીરની ચરબી ઘટે છે. જેથી વજન ઓછું કરી શકાય છે.શરીરનું વજન વધરવા શુધ્ધ મધને દુધ સાથે મિશ્ર કરી પીવાથી શરીરનું વજન વધારી શકાય છે.

બાળકોની તંદુરસ્તી માટે દુધ સાથે મધ ભેગું કરી બાળકોને પીવડાવવાથી બાળકોની તંદુરસ્તી સારી રહે છે આમ બાળકો માટે મધ ખુબ ફાયદાકારક છે. બાળક નિરોગી બને છે અને હમેશ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. થાક દુર કરવા અને માથાનો દુખાવો ઘટાડવા વધારે પડતુ કામ કરવાથી વ્યકિત થાકે છે તથા માથું દુખે છે આવા સમયે મધને પાણીમાં ઓગાળીને પીવ લોહીના શુધ્ધિકરણ માટે મધને નિયમિત લેવાથી લોહીની અશુધ્ધિઓ દૂર થાય છે. કફ ઘટાડવા મધને પાણી સાથે લેવાથી કફ ઘટે છે સાથે શરદી પણ મટે છે. જઠરના ચાંદા મટાડ વા મધ લેવાથી જઠરના ચાંદામાં રાહત થાય છે. લીવરની કાર્યક્ષમતા જાળવવા મધ લેવાથી લીવરની કાર્યક્ષમતા જળવાઈ રહે છે. હાડકા અને સ્નાયુઓનું બંધારણ જાળવવા નિયમિત મધ લેવાથી હાડકા અને સ્નાયુઓનું બંધારણ જળવાઈ રહે છે. યાદશકિત જાળવવા નિયમિત મધ લેવાથી બાળકોની યાદશકિત જળવાઈ રહે છે.

હદયની કાર્યક્ષમતા માટે હદયની કાર્યક્ષમતા જાળવી રાખે છે. અને રો ગ પ્રતિકારકતા પણ વધારે છે. ચહેરાની સુંદરતા જાળવવા ચામડીની મુલાયમતા જાળવવા અને ચહેરા પરના ખીલ મટાડવા ચહેરા પર મસાજ કરવાથી ખીલ દૂર થાય છે. અને ચામડીમાં ચમક આવી ચહેરો મુલાયમ બને છે.

શકિત વર્ધક તરીકે શુધ્ધ મધ ખાવાથી શરીરમાં સ્ફુર્તી આવે છે અને શકિતમાં વધારો થાય છે. ખેલાડીઓના ખોરાક તરીકે ખેલાડીઓને ખેલની શરૂઆત પહેલા મધ આપવાથી શરીરમાં તાકાત આવે છે.આંખોની ગરમી દૂર કરવા આંખોની ગરમી ને લીધે નાની નાની ફોલ્લીઓ થાય છે ફોલ્લીઓ થાય ત્યારે મધ આંજવામાં આવે તો આંખોની ગરમી દૂર કરી ફોલ્લીઓ મટાડે છે.

મધ ઉપર કોઈપણ પ્રકારની પ્રક્રિયા કે પ્રીઝર્વેટીવ ઉમેર્યાં વગરનું , શુદ્ધ અને નેચરલ મધ નો ઉપયોગ કરવો. આયુર્વેદના ગ્રંથોમાં લખેલું છે એ મુજબ મધને ક્યારેય ગરમ ના કરવું જોઈએ……અન્યથા એની મેડિસિનલ વેલ્યુ નાશ પામે છે. એટલે હંમેશા પ્રોસેસ કર્યા વગરનું રો મધ ખરીદવાનો આગ્રહ રાખો. આ પ્રકારનું શુદ્ધ રો મધ (જુદા જુદા નેચરલ ફલેવર માં) સુરત ખાતે મળી શકે છે.
સંપર્ક :

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

paneer biryani recipe : how to make restaurant style paneer biryani

restaurant style paneer biryani recipe: material use for making paneer biryani recipe simple method home made , this is teasty recipe and instant dinner...

social media Your opinion: Children should be kept away from social media give feedback possitive effect and negative effect

social media: Parents Say, 'Satan Loves Mobiles More Than Us' give possitive effect and negative effect social media In Australia, children under the age of...

ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kare

ekyc ration card: ઘરે બેઠા e-KYC કરવાની પદ્ધતિ | my ration app | ration card me ekyc kaise kare My Ration Application કેવી રીતે download...