બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા વિશે અગત્યની જાહેરાત
ધોરણ 1થી 9ને માસ પ્રમોશન અને ધો.10 તથા 12ની પરીક્ષા જૂનમાં લેવા ગુજરાત વાલીમંડળનો મુખ્યમંત્રીને પત્ર વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ અસમંજસમાં : કોરોનાના કેસ વધતા અત્યારે શાળા કોલેજમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈનoffline બંધ … Read more