ઉકરડી ના ગીત: શું તમે જાણો છો લગ્ન પ્રસંગમાં ઉકરડી શા માટે ઉઠાડવામાં આવે છે તો આવો જાણીએ ઉકરડી સાથે જોડાયેલી કેટલીક કથાઓ

જેવો લગ્ન ગાળો શરૂ થાય એટલે જાણે ઉત્સવ આવતા હોય એવો માહોલ બની જાય લગ્નમાં ઘણા બધા રીવાજ હોય છે જેની પાછળ ઘણા બધા કારણોની આપણને ખબર પણ નથી હોતી. મિત્રો જો તમારા લગ્ન થઈ ગયા હશે તો તમે આવા ઘણા બધા રિવાજોથી પરિચિત થયા જશો અને જો મિત્રો તમારા લગ્ન ન થયા હોય તો પણ તમે લગ્નના રિવાજોમાં ભાગીદાર થય જશો આમ તો લગ્નના રિવાજો જ્ઞાતિએ જ્ઞાતિએ અલગ અલગ હોય છે પણ એમાં ઉકરડી ઉઠાવવાનો રિવાજ જે ગુજરાતમાં છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે એ ખૂબ જાણીતો છે લગ્ન સમયે આ ઉકરલી સ્થાપવામાં આવે છે પણ આ ઉકરડી શું છે અને એની સ્થાપના શા માટે કરાય છે મિત્રો એક ખાસ વાત તમને જણાવી દઉં કે આ ઉકરડી ઉઠાડવાની અથવા તો સ્થાપવાની જ વિધિ છે એ પણ સ્ત્રીઓ જ કરે છે અને ખરેખર ઘણી બધી સ્ત્રીઓને પણ નથી ખબર હોતી કે આ ઉકડી શા માટે સ્થાપવામાં આવે છે

સામાન્ય રીતે ઉકરડીનો શાબ્દિક અર્થ જોઈએ તો એ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે એવું કહેવાય છે એટલે ઢગલો એટલે કે સંસ્કૃતમાં એનો મતલબ થાય નાનો ઉકરડો અથવા તો વિવાહ પ્રસંગે કચરો નાખવાની જગ્યા મિત્રો જેમ ઘર ખેતર અને ક્ષેત્રના દેવતા હોય એમ ઉકરડી શેરીની દેવી ગણાય છે જે સૌનું રક્ષણ કરે છે જોરાવરસિંહ જાદવજી ની બુક છે લોક સંસ્કૃતિ આ બુકમાં એમણે ઉકરડીનો ઉલ્લેખ પણ કરેલો છે જો વાત આપણે પ્રાચીન કાળની જોઈએ તો પ્રાચીન કાળથી જ લગ્ન પ્રસંગે કચરો નાખવા કે વધારાનો ખોરાક છે એ નાખવા ઘરથી થોડે દૂર અમુક જગ્યા રખાતી તે ખાડો ખોદી તેમાં નાની કુલડી મૂકી અને ઉચ્ચીસ્ટ ભોજની નામની એક દેવીનું આહવાન કરવામાં આવતું.

એવું પણ કહેવાય છે કે આ દેવી વિઘ્ન કરનાર દેવી છે તેથી તેને ખાડો ખોદીને દાટવામાં આવે છે જેથી વિઘ્નોનો નાશ થાય કેટલીક જગ્યાએ ત્રિશૂળ જેવો નાનકડો આપૂત પ્રસ્થાપિત પણ કરાય છે જોકે લગ્ન શાસ્ત્રની અંદર આ ઉકડી એવો કોઈ ઉલ્લેખ નથી પણ મિત્રો કાઠીયાવાડની આપણને ખબર છે અને કાઠીયાવાડના બધા જ વર્ણોમાં જેમ જુદી જુદી રીતો અને રસમો છે જેમ કે પીઠી ચોળવી ચાક વધાવો વગેરે જેવા બધા જ રહેવા જૂની જેમ આ ઉકડીનો રિવાજ પણ સ્ત્રીઓ દ્વારા પાછળથી જ ઉમેરાયો હોઈ શકે કારણ કે એમાં સ્ત્રીઓ જ ભાગ લેતી હોય છે ભગવતી પ્રસાદ પંડ્યા નોંધે કે ઉકરડી એક એવી દેવી છે કે જે ખરાબ ગણાય કદાચ એને ડાકણ પણ ગણવામાં આવે છે

લગ્ન વખતે તેનું દૂર સ્થાપન કરાય છે કે જેથી કોઈ ઉત્થાપન ન કરે ઉકરડીની ક્રિયા જાન આવવાને આગલા દિવસે કરવામાં આવે છે ઉકરડીને ભોળીમાં છાના માના પૈસા સોપારી વગેરે જેવું દાટવામાં આવે છે અને મેલા દેવનું આહવાન કરવામાં આવે છે તો એવો છે એ ગીતો ગાતી ગાદી પાપડ પૂરી સોપારી અને પૈસા પણ મૂકે છે ત્યારબાદ દીકરી અને ઉગાડીને સાથે સરખાવે છે કદાચ એ જ પરથી એ કહેવત આવી હશે કે ઉકરડીને દીકરી બંનેને વસતા વાર નહીં મિત્રો ઉકરડી નું સ્થાન છે એ શરીરમાં શા માટે છે તો એની પાછળ એક દંત કથા છે અને આ દંત કથા વર્ષો જૂની છે એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં એક બ્રાહ્મણ નો દીકરો કે જે ખૂબ જ સંસ્કારી હતો એ કાર્ય ભણવા ગયેલો એ જ્યારે ભણીને પાછો આવ્યો ઉકરડી ના ગીત

ત્યારે એને ખૂબ તરસ લાગેલી એટલે કુવા પાસે પાણી પીવા માટે ઊભો રહ્યો જે જગ્યાએ એ પાણી પીવા માટે ઉભો રહ્યો હતો ત્યાં એક છોકરી પાણી ભરતી હતી અને એ છોકરી એનાથી ઉતરતા વર્ણની હતી. પરંતુ બ્રાહ્મણ નો દીકરો છે એ આ કન્યા ઉપર મોહી પડ્યો અને નક્કી કર્યો કે પરણુ તો આને જ પરણું બાકી કોઈને ન પડે. એણે પોતાના ઘરે વાત કરી પરંતુ એ સમયે જ્ઞાતિ જાતિના ભેદભાવ ખૂબ જ વધારે હોવાથી એના ઘરના સભ્યો આ લગ્ન માટે માન્ય નહીં એટલે બ્રાહ્મણ અને પેલી છોકરીએ એ જ કુવામાં પડી પોતાનો જીવ આપી દીધો

એ જ કૂવામાં પડી પોતાનો જીવ આપી દીધો કુવામાં પડ્યા બાદ આ બંને જણા પ્રયત્ન બન્યા જ્યારે જ્યારે કોઈ જાન નીકળે ત્યારે એ લોકો એ જાનમાં વિઘ્ન નાખવા લાગ્યા અને જાનૈયાઓને પણ હેરાન પરેશાન કરતા એક વાર થાકી જઈ અને બધા જ બ્રાહ્મણો ભેગા થયા અને એમણે આ પ્રેત આત્માઓને બોલાવ્યા અને એનું નિવારણ પૂછ્યું ત્યારે બંને જણાને જણાવ્યો કે અમારે લગ્ન જોવા છે અમારે લગ્ન માણવા છે માટે અમને લગ્ન બતાવો. આ સાંભળીને બ્રાહ્મણો છે એ મૂંઝાવવા લાગ્યા કારણ કે એવું માનતા કે બ્રાહ્મણના દીકરાને તો લગ્ન મંડપમાં લઈ જઈ શકાય

ત્યારબાદ બ્રાહ્મણોએ આ સમસ્યાનો ઉકેલ કાઢ્યો અને એમણે નક્કી કર્યું કે બ્રાહ્મણના દીકરાને માંડવામાં ક્ષેત્રપાળ ભાટીના નોટકા ઉપર મુકેલ અણઘણ પથ્થર બનાવવો અને આ અણઘણ પથ્થર છે એને વર્કન્યા એ પોતાનો અંગૂઠ અડાડવો જેથી અને ખબર પડે કે પોતે ખોટું કામ કર્યું છે અને એને પૂજવાને બદલે અંગૂઠો અડાડી એના કર્મનું ભાન કરાવવામાં આવે સાથે તેને ચોખા અને મગનું કાચી ખીચડીનું નિવેદ પણ કરવામાં આવે પરંતુ જે કન્યા છે એને માંડવામાં ન લાવવી અને શેરીને નાકે બેસાડી રાખવી નવ વધુ ઉકાળીને ઉઠાડી માંડવા સુધી લઈ આવે ત્યારબાદ સવા પાલી ચોખા એને ધરે આ રિવાજ છે એ વર અને કન્યા બંનેના ઘરે કરવામાં આવે છે

ઉકરડી ઉઠાડવા અથવા તો જ્યારે એને સ્થાપવા જવામાં આવે ત્યારે એટલી સ્ત્રીઓ જ હોય છે એટલે સાથે તેઓ મશ્કરીના ગીતો પણ ગાતી હોય છે એનો ગોળ આપવામાં આવે છે અને એવું કહેવાય છે કે જો પુરુષો આ ગોળ ખાય તો એવો બાયલા બને છે એટલે આ ગોળ છે એક બીજી વાત એ પ્રમાણે પણ છે કે જે લોકોના ઘરે લગ્ન હોય ત્યાં ઘણા પ્રકારના અલગ અલગ સ્વભાવના લોકો આવતા હોય છે એટલે બધા જ લોકોને સાચવવાનું કામ યજમાન ન હોય છે એટલે યજમાન છે એ પણ ઉકાળીની જેમ બધાને પોતાનામાં સમાવી લે અને પોતાનો પ્રસંગ છે એ વિઘ્ન વગર સાચવી લે એ માટે ઉકરડી નો નોતરવામાં આવે

ઉકરડી ના ગીત:

Leave a Comment