શિવરાત્રી ક્યારે છે | શિવરાત્રી નું મહત્વ | શિવજી ની વાર્તા | shivratri 2025

શિવરાત્રી ક્યારે છે | shivratri kab hai | which day is shivratri | why is shivratri celebrated

શિવરાત્રી 2025 માં ક્યારે છે તો 26 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના દિવસે શિવરાત્રી છે

શિવરાત્રી નું મહત્વ શું હોય છે તેના વિષે

સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે ભગવાન મહાદેવની શુભકથા મહાશિવરાત્રીની વ્રત કથા આજે મહાશિવરાત્રીની આ કથા સાંભળવાથી સર્વે પાપ માંથી મળે છે મુક્તિ અને અંતે શિવલોગ ખામી પ્રાપ્તિ થાય છે shivratri 2025 ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારી વર્ષમાં ચાર રાત્રી આવે છે જેમાં દિવાળીની રાત્રી જન્માષ્ટમીની રાત્રી હોળીની રાત્રી અને આ મહાશિવરાત્રી જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે દરેક રાત્રી નો કંઈક ને કંઈક મહત્વ હોય છે આ મહાશિવરાત્રી ખાસ કરીને બે કારણે યાદ રાખવામાં આવે છે પૂજા મહિમા બતાવવામાં આવ્યો છે પહેલું છે આજના શુભ દિવસે ભગવાન મહાદેવ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હતા જે જ્યોતિના સ્વરૂપમાં પ્રગટ થઈને આ બ્રહ્માંડને સ્થિર કર્યું રક્ષા કરી જેમાં આપણે ત્રિદેવની પૂજા અર્ચના કરીએ છીએ જે ત્રણ દેવતા છે તે સૃષ્ટિના ઉત્પતિ કારક ભગવાન શ્રી બ્રહ્મદેવ મનાઈ છે પાલન કરતાં ભગવાન નારાયણ છે અને સવારના દેવતા સફાઈના દેવતા કહી શકાય તે ભગવાન શ્રી મહાદેવ છે અને આ ત્રણેય દેવતાઓમાં ભગવાન મહાદેવ તે મહાકાલ કહેવાય છે કાલ અર્થાત રાત્રી જે કાલ સ્વરૂપા છે તે મહાદેવ છે અને જ્યોતિર્લિંગના રૂપમાં જ્યારે પ્રભુ પ્રગટ થયા

બીજું કારણ શિવરાત્રીનું એ છે કે આજે ભગવાન મહાદેવ નો વિવાહ દેવી પાર્વતી સાથે થયો તેવી કથા પણ બતાવ મારી છે કા વિવાહની ચર્ચા પુરાણોમાં પણ મળે છે

ભગવાન શિવ સૌથી પહેલા સતી સાથે વિવાહ કરે છે જે દક્ષ રાજાની કન્યા છે આપણે સૌ જાણીએ છીએ સતી પોતાના પિતા પાસે યજ્ઞ જ્યા થઈ રહ્યો છે ત્યાં જાય છે અને મહાદેવનું અપમાન જુએ છે પોતાનું શરીર જ યજ્ઞમય કરી દે છે ભગવાન મહાદેવને આ વાતનો ખ્યાલ આવે છે ત્યારે પ્રભુ તે સદીના દેહને લઈને આકાશ માર્ગે જાય છે આકાશ માર્ગે આમ ઘરે જેવું અને ભગવાન નારાયણ સતીના તે દેહના 51 ટુકડા કરે છે જ્યાં જ્યાં સતિનો દેહ પડ્યો જ્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે

ભગવાન શ્રી નારાયણ અને આવો એટલા માટે કર્યું કે ભગવાન મહાદેવ આ દુઃખમાંથી બહાર નીકળી શકે જ્યારે ભગવાન મહાદેવ આ માયા માંથી મુક્ત થાય એવું હોય ત્યારે ફરી તે તપસ્યા કરવા બેસી જાય છે સતી ના જન્મ અને ઠેકાણાથી ક્ષતિ ફરી હિમાલયના ઘેરે પુત્રી રૂપે પાર્વતી ના રૂપમાં જન્મે છે અને ભગવાન મહાદેવને તપસ્યા દ્વારા પ્રાપ્ત કરે છે shivratri 2025 હરિ ભગવાન મહાદેવ અને દેવી પાર્વતી નો વિવાદ થાય છે ભગવાન મહાદેવ તે પશુપતિનાથ કહેવાય છે માટે વિવાહમાં દેવતાઓ દાનવો જાનવરો કીડા મકોડા તથા અનેક લોકગણ પણ આ વિવાહમાં ઉપસ્થિત થયા ત્યાં સુધી કે ભૂત પ્રેત પણ ભગવાન મહાદેવના વિવાહમાં મહેમાન બનીને પહોંચી ગયા આ જોઈને સતીના માતા મેના અત્યંત દુઃખી થયા અને તેઓએ કહ્યું કે આ વિવાહ નહીં થાય ત્યારે પાર્વતી દેવી પરિસ્થિતિને જોઈને ભગવાન મહાદેવની પ્રાર્થના કરે છે કે હે પ્રભુ સંસારના લોકોને સામે સાંસારીક રીતે જ વિવાહ કરવો જોઈએ આપ સજીત હજી ને આવું અને વિવાહ માટે તૈયાર થાય ત્યારે શિવજીની સર્વે દેવી દેવતાઓ સ્નાન આદી કરાવીને સુંદર વસ્ત્ર પરિધાન અલંકાર આધી ધારણ કરાવે છે અને સતિ સાથે યુવા થાય છે

વધુની વંશાવલી ઘોષિત થાય છે ત્યારે ભગવાન મહાદેવ તો આદિ પુરુષ છે ભલા મહાદેવના માતા પિતા કોણ હોઈ શકે ત્યારે વંશાવલીના વખાણ કરવા માટે નારદજી આગળ આવે છે અને ભગવાન મહાદેવજીના ગુણોના વખાણ કરે છે અને સર્વે કોઈ આનંદમગ્ન થઈ જાય છે ભગવાન મહાદેવનું આજે ટામે ધૂમેથી વિવાહ થયો પણ ગણાય છે આમ આ શિવરાત્રી એ મહારાજ્રી છે ભગવાન ભોળાનાથ ના પૂજાની રાત્રી છે મનોકામના સ્થિતિ માટેની રાત્રી છે ભગવાન ભોળાનાથની જ્યાં કૃપા થાય ત્યાં કંઈ બાકી ન રહે કારણ કે અંત સમયે આપણે પ્રભુના ખોળામાં જવાનું છે આ દેહ બળીને રાસ થાય છે તે રાતથી જ ભગવાન ભોળાનાથની પૂજા થાય છે માટે સર્વ કોઈ જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મહાકાલ ના શરણમાં જવાનું છે પ્રભુને આજે આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારી સેવાનો સ્વીકાર કરજો અમારી ઉપર કૃપા દૃષ્ટિ રાખજો.

શું તમે જાણો છો લગ્ન પ્રસંગમાં ઉકરડી શા માટે ઉઠાડવામાં આવે છે તો આવો જાણીએ ઉકરડી સાથે જોડાયેલી કેટલીક કથાઓ

શિવરાત્રી ની વ્રત કથા

વ્રતની વિધિ : મહા મહિનાની વદ ચૌદશે આ વ્રત કરનારનોવૈકુઠમાં વાસ થાય છે. આ દિવસે ઉપવાસ કરવો અથવા ફળાહર લેવો. પ્રાતઃ કાળે બિલિપત્રો વડે શિવજીની પૂજા કરવી અને તેમજ તે દિવસે આખી રાતનું જાગરણ કરવું).વાર્તા – મહા વદ ચૌદશના દિવસે સવારે એક શિકારી વનમાં શિકાર કરવાં નીકળ્યો એ દિવસે મહા શિવરાત્રી હોવાથી પુજા કરવા જતાં લોકો ભોળાનાથનું રટણ કરતા હતા. એ જોઈ પારધી પણ શિવ-શિવ બોલવા લાગ્યો. રોજ પાપ કર્મ કરનારા શિકારીથી અજાણતાં જ ભગવાનનું નામ લેવાયું.

તેથી તેના પાપનો ક્ષય થયો.જંગલમાં જઈ શિકારી શિકારની શોધમાં રખડવા લાગ્યો, પણ કયાંય શિકાર ન મળ્યો. સવારથી એણે કાંઈ જ ખાધું ન હતું. તેથી ભુખ અને થાકથી ત્રાસીને એક સરોવરના કાંઠે ગયો. સાંજ પડી ગઈ હતી. તેથી તેણે એવો વિચાર કર્યો કે હમણાં પ્રાણીઓ અહીં પાણી પીવા આવશે. હું તેનો શિકાર કરીને ઘેર લઈ જઈશ.આમ વિચારી પારધી બિલિના એક વૃક્ષ પર ચડીને બેસી ગયો અને શિકારની રાહ જોવા લાગ્યો. એ બિલિના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું. શિકારીના હલનચલનથી બિલિપત્રો શિવલિંગ પર ખરતા હતો. તેથી શિવજીને ઘણો આનંદ થઈ રહ્યો હતો.રાત્રીના પ્રથમ પ્રહરે મૃગલી સરોવરના કાંઠે પાણી પીવા આવી. તેને જોઈને પારધીએ બાણ ચડાવ્યું ત્યાં તો મૃગલીને વાચા ફૂટી અને એ ખૂબ જ ગળગળા અવાજે શિકારીને વિનતી કરવા લાગી કે હે ભાઈ… મારા પર દયા કર. ઘેર મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે. એ માટે.હું એકવાર ઘેર જઈને મારા બચ્ચાઓને ખવડાવીને હમણાં જ પાછી આવું છું પછી તું આનંદથી મારો શિકાર કરજે.મૃગલીને આ રીતે બોલતી જોઈને શિકારીને ઘણી નવાઈ લાગી અને તેને ઘેર જવાની રજા આપી.

મોતના મોઢામાંથી છુટેલી મૃગલી પાછી ફરે એવો જરા પણ વિશ્વાસ ન હતો છતાં ગમ્મત ખાતર એણે મૃગલીને જવા દીધી એને ઉંઘ ન આવી જાય એ માટે વૃક્ષની ડાળ પર પડખા ફેરવતો શિવ શિવ રટવા લાગ્યો.રાતના બીજા પ્રહરે મૃગલીનો પતિ સરોવરના આરે પાણી પીવા આવ્યો. પારધીએ બાણ મારવાની તૈયારી કરી ત્યાં તો મૃગને પણ વાચા ફૂટી અને તે કહેવા લાગ્યો. કે હે પારધી હું સવારનો નીકળ્યો છું મૃગલી અને મારા બે નાના બચ્ચા મારી વાટ જોતા હશે. હું બધાને. હેત કરીને હમણાં જ પાછો આવું છું પછી તું આનંદથી મને મારજે.શિકારીને ખૂબ જ લાગી હતી તે મૃગની આવી દીન વાણી સાંભળીને શિકારીને તેના પર દયા આવી ગઈ અને તેથી ઍણે મૃગુને જવા દીધો.ઘણીવાર થઈ જવાછતાંય મૃગ કે મૃગલી એકેય પાછાં ફરતાં ન દેખાયાં ત્યારે અને પોતાની જ જાત પર ખીજ ચઢી કે શુ કામ જવા દીધાં? અને તેથી રોષમાં ને રોપમાં તેણે બિલિપત્રો તોડીને શિવલિંગ પર ફેંકવા માંડયાં.

છેક રાત્રીના ચોથા પ્રહરે એણે મૃગ-મૃગલી અને એના બે નાના નાના બચ્ચાને સાથે લઈને આવતાં જોયા અને તે ચારેયે એક સાથે મરવાની તૈયારી બતાવી ત્યારે તે શિકારીને થયું કે આ આ ચારેય પશુ હોવા છતાં તેઓ કેટલાં સાચાં બોલા અને એક બીજા ઉપર પ્રેમ રાખવા વાળા છે. અને હું તો માણસ જાત હોવાછતાં પણ કેટલો દુષ્ટ છું! શિકારીએ તે ચારેયને જવા દીધા અને જીંદગીમાં કદી હિંસા ન કરવાનો નિર્ણય કર્યો.બરાબર નેજ સમયે આકાશ માગે એક વિમાન ઉતર્યું! દેવદૂતે પારધીને આને ચારેય મૃગલાને વિમાનમાં બેસાડયા. મૃગલાઓનક્ષત્ર લોકમાં વાસ પામી મૃગ શીર્ષ બન્યાં અને પારધી સ્વર્ગે ગયો. હે ભોળાનાથ ! ઘાતકી પણ જો જાણ્યે અજાણ્યે તમારી પૂજા કરે* તો પણ તમે તેના સર્વ પાપોનો નાશ કરેછો. તો તમારૂં વ્રત કરનારનુંકલ્યાણ કરજો.જય ભોળાનાથ

Leave a Comment