હિન્દુ લગ્ન વિધિ | લગ્ન માટે ગણેશ સ્થાપના કરવામાં આવે છે | લગ્નમાં ગણેશ સ્થાપના નું મહત્વ | લગ્ન લખવાની વિધિ
ગણપતિ એટલે ગણોના પતિ તેના નાયક છે બુદ્ધિના દેવતા છે ગણેશજી જ્ઞાની જન્મમાં ઉત્તમ જ્ઞાની છે 64 કળા ના નિપુણ અને વિઘ્નહર્તા છે એટલે જ આપણે લગ્નમાં સૌથી પહેલા ગણેશજીની સ્થાપના કરીએ છીએ પછી
માણેક સ્તંભ શા માટે રોપવામાં આવે છે
માણેકસ્તમ લગ્નની રસમમાં આપણે માણેકસ્તમ રોકીએ છીએ પણ એનું મહત્વ શું એ બહુ ઓછા લોકોને ખબર હશે માણેક સ્તંભ એ ભગવાન બ્રહ્માજીનું પ્રતીક છે માણેક તમને ઉપરની બાજુએ ચાર ખીલીઓના ટુકડાઓ હોય છે જે ભગવાન બ્રહ્માજીનું મસ્તક છે અને બ્રહ્માજીની વિનવે છે કે દક્ષિણ દિશાએ તમને પહેલા બેસાડીએ અને અમારા ઘરની બધી મુસીબતોને દૂર કરજો એટલે આપણે માણેકતમ સૌથી પહેલા રોકીએ છીએ પછી આવે છે
લગ્ન સમયે વર કન્યા ના હાથમાં મીંઢોળ શા માટે બાંધવામાં આવે છે

સંસ્કૃતમાં મદન તરીકે જાણીતું સ્થળ એનું નામ છે લગ્ન સમયે વર કન્યાને હાથી અને માણેકસ્તં બાંધવામાં આવે છે મીંડોળ હાથની મુખ્ય નારી પર બાંધવાથી રૂમ છિદ્રો ઝેરી પદાર્થોને દૂર કરે છે હસ્તમેળા ભક્ત વર્ગ કન્યાના શરીરમાં ઉત્તેજના કે કામ વ્યક્તિ ઉત્પન્ન ના થાય તે માટે લગ્ન સમયે મીંઢોળ બાંધવામાં આવે છે
ચાક વધાવવાનું મહત્વ | લગ્ન વિધિમાં ચાક શા માટે વધારવામાં આવે છે
ચાક વધારવાનું મહત્વ ઘરમાં જ્યારે લગ્ન હોય ને ત્યારે વર વિવાહના દિવસે સવારે માણેકસ્તમ રોપ્યા પછી બધી સ્ત્રીઓ કુંભારના ઘરે ચાક વધાવા જાય છે પણ શું કામ એનું શું મહત્વ છે એટલે માટે કે વરને નવડાવવા માટે જે આપણે જે માટીના તે બનાવનાર કુંભારનો આભાર માનવાની આ એક રીત છે અને તેના ચાકડાને કંકુ ચોખા થી વધાવવામાં આવે છે પણ હવે આ પરંપરા ફક્ત એક રિવાજ બની ગઈ છે
શુભ પ્રસંગે દરવાજે તોરણ શા માટે બાંધવામાં આવે છે
લીલા તોરણ બાંધવાનું મહત્વ માણેક સ્તંભ રોપ્યા પછી ઘરના દરવાજે આસોપાલવના અથવા આંબાના લીલા પાનનું તોરણ બાંધવામાં આવે છે તોરણ એટલે મુખ્ય દરવાજાની હદ એવો અર્થ થાય છે આસોપાલવનું તોરણ લગાવવાથી તોરણે આવી પહોંચે એટલે ત્યાં તેમનો આદર્શ સત્કાર કરવામાં આવે છે
સાસરાવાળા તરફથી કન્યાને છાબ આપવાનું મહત્વ

છાબ નું મહત્વ છાબ એક ઉપહાર છે વર્પક્ષ તરફથી મળે છે જેને જોણું પણ કહેવામાં આવે છે જેમાં સ્ત્રીઓના જીવનમાં આવતા સાત મુખ્ય સારા પ્રસંગો માટે સાત સાડીઓ આપવામાં આવે છે એને છાપ કહેવાય છે ત્યારે એમના સાસુ એમને પોખે છે
ચાર પોખણા શા માટે કરવામાં આવે છે
વરરાજા જ્યારે જાન લઈને માંડવે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોખવામાં આવે છે લાકડાની ડાળીઓ હોય છે જેને ઘોસરું , રવાય, સાંબેલું અને ત્રાગ કહેવાય છે આવો એના મહત્વ પર એક નજર કરીએ પહેલું ઘોસરું કન્યાની માતા વરરાજા ને વસરાથી પોકે છે અને કહે છે તમે મારી દીકરીને પરણાવવા આવ્યા છો આ ઘોસરું જોઈ લો હવે સંસાર rupee આ ગાડાને તમારે ચલાવવાનું છે સાંબેલું સંસાર માનું છું તો ખાંડવું પણ પડશે સૂખ દુખના ભાગીદાર થવું પડશે રવાઈ તમે અને મારી દીકરી બંને સાથે મળીને મન મંથન કરજો સારા વિચારો પ્રાપ્ત કરજો અને સંતાનોને આપજો ત્રાગ આ સંસાર મારો છો તો દુઃખ સુખ પણ આવશે એની પણ તૈયારી કરજો એવી તૈયારી રાખજો
લગ્ન વિધિમાં કોળિયા શા માટે ભાંગવામાં આવે છે

પછી આવે છે સંપુટ કન્યાના માતા દ્વારા વરને ઓળખી લીધા પછી બે કોડિયા સંપને પગથડે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે આના દ્વારા વર કહેવા માગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા એકલાની આશા અરમાનો પર હું નહીં ચાલુ અહીંયા તેનો હું ભાંગીને ભૂકો કરું છું હવેથી અમારા બંનેની આશા ઈચ્છા અને અરમાનોનો એક જ હશે તે જ પ્રમાણે મેં બંને પતિ પત્ની અમારી જીવનયાત્રા કરશો
વરમાળા શા માટે પહેરાવવામાં આવે છે
વરમાળા ફૂલના હારથી વાર કન્યા અરસપરસનું સ્વાગત કરે છે પણ સુતરની એક આંટી બંનેના ગળામાં હોય છે આમાં એક જ હારથી બંનેના અહીંયા એક કરવાનો પ્રયાસ એટલે વરમાળા ફૂલોના હારથી આ ફૂલના હાર માણસ બધી જગ્યાએ જીત માગે છે પણ આયા હાર માગે છે
હસ્તમેળાપ નું મહત્વ
હસ્તમેળાપ લગ્ન વિધિ નું મુખ્ય અંગ છે પોતાની પુત્રીનો હાથ મા બાપ વરાજાને સોંપે છે અને વરરાજો તેનો સ્વીકાર કરે છે અને હસ્તમલાપ માત્ર હસ્તમૈપના રહીને મન મેડપ થઈ જાય છે આ વિધિથી વર વધુ આ શરીરમાં એક અનોખી ખુશી ઉત્પન્ન થાય છે હસ્તમેળાપ એ મહત્વનું એક અંગ બતાવ્યું છે લગ્ન વિધિમાં મહત્વનું અંગ એ છે હસ્તમેળા હસ્તમેળા કરવાથી હસ્તમેળાપ ખાલી એક વિધિ નથી. હસ્તમેળાપ એટલે બંનેના મન એક થઈ જાય ને બંનેના મન મળી જાય ને એનું નામ જ છે હસ્તમેળા બંનેના મન મળવા જોઈએ તો સાચો હસ્તમલા કરવામાં આવે છે
જવતલ હોમવાનું મહત્વ
જવતલ હોમમાંનું મહત્વ એક પિતા પછી દીકરીની બધી ઉમ્મીદ એના ભાઈ સાથે જ હોય છે એટલે જ ભાઈ હરમંગલમાં બહેનને વચન આપે છે કે તારા ઘરમાં કાંઈ પણ જરૂર પડે તો હું તારી સાથે છું આમ જવ તલ એક અનાજનું પ્રતીક છે જે ભાઈ બહેનને પૂરું પાડે છે ચાર ફેરા પ્રથમના ત્રણ ફેરામાં ત્રણ પુરુષાર્થ બતાવેલા છે પહેલો જેમાં પત્ની ધર્મના માર્ગ ઉપર પતિની પાછળ ચાલે છે બીજામાં પોતાનો સંસાર સુખ અને સંતોષી ચાલે એટલું ધન કમાવું જોઈએ લગ્નજીવનમાં સ્વયં પૂર્વકના હક આ ત્રણમાં પુરુષ આગળ હોય છે અને એને પત્ની અનુસરે છે કારણકે સ્ત્રીએ શરમનું પ્રતિક છે અને વશ્રુતિ માટે હંમેશા સ્ત્રી પાછળ જ રહેશે જે પોતાની મરજી પ્રમાણે મળતો નથી એ તો પોતાને આ આવેલી ફરજના ભાગરૂપે જ મળે છે સેવા અને પરિવાર તરફના પ્રેમ અને એકતા દ્વારા જ મળે છે અને એમાં સ્ત્રી આગળ હોય છે કારણ કે સહનશીલતા સદાચાર સીલ સેવા અને પ્રેમ કે મુખ્યત્વે સ્ત્રીના ગુણ છે એટલે મોક્ષ નામ માર્ગ પર એ પુરુષ કરતાં આગળ હોય છે વધારવાનું ઇન્દ્ર ઇન્દ્રાણી સ્વભાગવતી શિવ પાર્વતી સોભાગ્યવતી લક્ષ્મીનારાયણ અને સ્વાભાગ્યવતી ભવ બ્રહ્મા બ્રહ્માણી સૌભાગ્યવતી આવા સ્ત્રીઓને આશીર્વાદ આપવામાં આવે સૌભાગ્યવતી સુભાગ્યવતી વહુ આવા બંને પક્ષમાંથી બંને બહેનો આવે છે બંને બને અને આશીર્વાદ આપે છે
વરકન્યા કંસાર શા માટે ખાય છે
પછી આવે છે કંસાર વરરાજાને અને કન્યાને બંનેને કંસાર જમાડવામાં આવે છે બંનેને ગળા મોઢા કરવામાં આવે છે એનું નામ છે કંસાર જમાડવાનો અને પછી સપ્તપદી સાત પ્રકારના નિયમ બંનેને પાલન કરવાના હોય છે અને સ્ત્રીનું ઘર એ જ મંદિર છે સ્ત્રીને તારે તો ઘરને જ મંદિર બનાવી શકે છે પરિવારની સેવા કરવી પતિની સેવા કરવી ત્રણ કુટુંબને ધારવા માટે સ્ત્રી બંધાયેલી હોય છે પોતાનો પોતાનો કુટુંબ છે પોતાનું શાસ્ત્રો પક્ષ છે અને તેમનું મોસાળ પક્ષ આ ત્રણ કુટુંબને તારી દઈને એનું નામ છે સ્ત્રી
પતિને ગમે એવું વર્તન કરવું સ્ત્રીને આત્મા છે અખંડ સૌભાગ્યવતીની આ નિશાની બધી બતાવી છે તો આ લગ્ન વિધિ નું મહત્વ આ આપણે જાણી લીધું છે તો આ લગ્ન વિધિ નું મહત્વ તમને ગમ્યું હોય પસંદ આવ્યું હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો
લગ્નમાં સાત જોડી કપડા શા માટે આપવામાં આવે છે | Lagna vidhi gujarati pdf
સાત સાડીઓ જેમાં એક રોણાની ચુંદડી બીજું દસ્તાવેજ એટલે કે રિસેપ્શનમાં પહેરવાની સાડી અને ત્રીજું ફાગણીયો જે હોળીમાં પહેરાતું પીળા રંગની સાડી શોધો દિવાળી નિમિત્તે અપાય તે સાડી અને પાંચમું સાકર કંકોની સુકનની સાડી અને છઠ્ઠું વડસાવિત્રીના વ્રતની સાડી જે લગ્ન બાદના તહેવારોમાં પહેરવામાં આવે છે અને સાતમું ઘાઘરી થાપડી અને આ સાડી લગ્ન પહેલા આપવામાં આવે છે
મિત્રો ચાર પોખણા કે વરરાજા જ્યારે જાન લઈને માંડવે આવી ત્યારે કન્યા ની માતા દ્વારા વરરાજાને પહોંચવામાં આવે છે અને પોકણામાં ચાર લાકડા ની ડાળીઓ હોય છે એના મહત્વ પર એક નજર કરીએ અને મિત્રો સાપનું મહત્વ કે સાબ એ કુંભાર છે જે વર પક્ષ તરફથી મળે છે જેને શું કહેવામાં આવે આવે છે જેમાં સ્ત્રીઓના જીવનમાં આવતા મુખ્ય પ્રસંગ જેના માટે સાત સાડીઓ આપવામાં આવે છે જેને સાબ કહેવાય છે અને મિત્રો માણેક સ્તંભ તો લગ્નની સૌથી પહેલા આપણે માણેકતમ રોબીએ છીએ પરંતુ એનું મહત્વ શું છે અને મિત્રો માણસ ભગવાન બ્રહ્માજીનું પ્રતીક છે માણસ તમને ઉપરની બાજુએ ચાર ખીલીઓના ટુકડાઓ હોય છે જે ભગવાન બ્રહ્માજીનું મસ્તક છે અને બ્રહ્માજીને વિનવીએ છીએ કે દક્ષિણ દિશા એ તમને પહેલા બેસાડીને અમારા ઘરની બધી મુસીબતોને દૂર કરજો એટલે આપણે માણેકસ્તમ સૌથી પહેલા રોપીએ છીએ
મીંડોળ એટલે કે સંસ્કૃતમાં તરીકે જાણીતું મીંઢોળ લગ્ન સમયે હાથે માણી સ્તંભ પર બાંધવામાં આવે છેરી પદાર્થોને દૂર કરે છે અને હસ્તમેળા વખતે દ્વાર પુન્યાના શરીરમાં ઉત્તેજના કે કામાબૂચિ ઉત્પન્ન ન થાય તે માટે લગ્ન સમયે બાંધવામાં આવે છે અને શાક વધારવાનું મહત્વ એટલે કે ઘરમાં જ્યારે લગ્ન હોય ત્યારે વર વિવાહના દિવસે કુંભારના ધીરે શાક વધાવવા જાય છે પણ શું કામ જાય છે એનું શું મહત્વ હશે એટલા માટે કે વર નવરાવવા માટે જે આપણે જે માટીના ઘડા લઈએ તે બનાવનાર કુંભારનો આભાર માનવાની આ એક રીત છે અને તેના સાંકડાને કંકોસો ખાજે વધાવવામાં આવે છે પણ હવે આ પરંપરા ફક્ત એક રિવાજ બનીને રહી ગઈ છે અને મિત્રો લીલા તોરણ બાંધવાનું મહત્વ પછી ઘરના દરવાજે આસોપાલવ અથવા આંબાના લીલા પાનનો તોરણ બાંધવામાં આવે છે તોરણ એટલે મુખ્ય દરવાજાની હદ એવો અર્થ થાય છે દરેક કાર્ય કોઇ પણ વિજ્ઞાન સારી રીતે પાર પડી જાય છે વર અથવા કન્યા તોરણીયા આવી પહોંચે એટલે ત્યાં તેમનો આદર સરકાર કરવામાં આવે છે આમ લગ્ન વિધિમાં ધોરણ એટલે વર અથવા કન્યાનો આદ્ય કરવાનો સ્થળ એમ કહી શકાય અને મિત્રો હલ્દી રસમ પુરવા ઘાસને હલતીની નિભાવીને વર વધુને એની આવનારી જિંદગીમાં પ્રેમ રહે લડાઈ ઝઘડો ના રહે એવા આશીર્વાદ આપવામાં આવે છે જુના દિવસોમાં જ્યારે વસ્તુને બ્યુટી પાર્લર ન હતા ત્યારે હલદીથી તવસાને સુંદર રાખતા પીઠીની રસમ પછી કહેવાય છે એના કપડા ક્યાંય પણ આમ તેમ ન નાખવા જોઈએ કારણકે એનાથી નજર લાગવાની સંભાવના વધી જાય છે બસ આજથી નો સાસુ મહત્વ અને મિત્રો મહેંદી સ્ત્રીના જીવનમાં માનો આ એક રંગ સૌથી ખાસ હોય છે કે લગ્નમાં એક્સપર્ટ મહેંદી મૂકવા આવે છે પણ જો કોઈ ખુશાલ પરણેલી સ્ત્રી દુલ્હનના હાથમાં મહેંદી લગાવે તો એ સૌથી શુભ માનવામાં આવે છે એમ પ્રેમ પણ વધારે હોય છે એવું માનવામાં આવે છે અને કહેવાય છે કે મહેંદીની ઠંડકથી લગ્નનો તણાવ પણ ઓછો થઈ જાય છે
સ્ત્રીઓની સુંદરતામાં લગાવી દીધી છે તમે મારી દીકરીને પરણવા આવ્યા છો અથવા ગાડાને તમારે ચલાવવાનું છે અને સાંભળેલું સંસાર માંડશો તો ઠંડાવું પણ પડશે સુખ દુઃખના ભાગીદાર થવું પણ પડશે અને રવાય બંને અને મારી દીકરી બંને સાથે મળીને મન મંથન કરજો સારા વિચારો પ્રાપ્ત કરજો અને સંતાનોને આપજો અને ત્રાક ત્રાગ એટલે આ સંસાર માંડશો તો દુઃખ પણ આવશે એની પણ તૈયારી રાખજો વર ને પહોંચી લીધા પછી બે પડ્યા સંપૂર્ણ પ્રવેશ કરે છે આના દ્વારા વર કહેવા માંગે છે કે તમારી સેતવણી તમારી સેતવણી હું સમજી ગયો છું પરંતુ મારા એકલાની પર હું ભાગીને ભૂકો કરુ છુ અને અરમાનો એક જ હશે તે જ પ્રમાણે અમે બંને પતિ પત્ની સ્વાગત કરે છે પરંતુ સુતરની એતાટી બંનેના ગળામાં હોય છે. અમે એક જ હારથી બન્યો ના અહીંયા એક કરવાનો પ્રયાસ એટલે વરમાળા નું મહત્વ એ જ પિતા પછી દીકરીને બધી ઉમ્મીદ એના ભાઈ સાથે જ હોય છે એટલે જ ભાઈ હર મંગળમાં બેન ને વસંત આપે છે કે તારા ઘરમાં કાંઈ પણ જરૂર પડે તો હું તારી સાથે છું એક અનાજનો છે જે ભાઈ બહેનને પૂરું પાડે છે સાથે ભાઈ ભાભીના જીવનમાં અમીશા સ્મિત ખુશીઓ પ્રેમ સંબંધની મજબૂત ગાંઠ બહેન બાંધી છેડાછેડી અને મિત્રો હસ્તમેળા લગ્ન વિધિનું મુખ્ય છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે અને હસ્તમેળા માત્ર હસ્તમેળા ના રહીને મનમેળા થઈ જાય છે આ વિધિ
મનમેળા થઈ જાય છે આ વિધિથી વર વધુ ના શરીરમાં એક અનોખી ખુશી ઉત્પન્ન થાય છે લગ્નના ચાર ફેરા એ પુરુષાર્થના કહે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ધર્મશાસ્ત્રનું પણ ચિંતન છે ચાર ફેરા ભરવામાં પ્રથમના ત્રણેય ફેરામાં પુરુષ આગળ હોય છે અને આગળ હોય છે તમને થશે કે આવું કેમ તો પ્રથમના ત્રણ પેરામાં ત્રણ પુરુષ સાથે અને એમાં પહેલું જેમાં પત્ની ધર્મના માર્ગ ઉપર પતિની પાછળ ચાલે છે તો પ્રથમના ત્રણ ફેરા ના ત્રણ પુરુષ સાથે જેમાં પત્ની ધર્મના માર્ગ ઉપર પતિની પાછળ ચાલે છે પોતાનો સંસાર સુખ અને સંતોષી ચાલે એટલું ધન કમાવું અને લગ્નજીવનના સંયમ પૂર્વકના હક આ ત્રણેયમાં પુરુષ આગળ હોય છે અને એને પત્ની અનુસરે છે કારણકે સ્ત્રી એ શરમનું પ્રતિક છે અને વશ્રુતિ માટે હંમેશા સ્ત્રી પાછળ રહે છે ચાર મંગ ળાની એક વાત ગમતી વાત પત્ની ધર્મમાં સાથ આપે છે અર્થમાં અને કામમાં પણ મોક્ષમાં બદલી આગળ ચાલે છે અને મિત્રો આનાથી મોટું શું સમર્પણ હોય અને મિત્રો ગણેશ સ્થાપના ગણપતિ એટલે ગણોના પછી ગણોના ધણી અને ગણેશ ભૂત પ્રેતના એક છે બુદ્ધિના દેવતા છે અને ગણેશજી જ્ઞાની ઉત્તમ જ્ઞાની છે અને 64 એટલે જ આપણે લગ્નમાં સૌથી પહેલાં ગણેશજીની સ્થાપના કરીએ છીએ આપણા બધા દૂર કરે અને ગણપતિની માફક ભારે પગ રાખીને આ અઘરું કામ પાર પાડવાની શક્તિ આપે અને ચોથો ફેરોએ મોક્ષનો હોય છે જે પોતાની મરજી પ્રમાણે મળતો નથી અને એ તો પોતાના ભાગે આવેલી ફરજોના ભાગરૂપે જ મળે છે સેવા અને પરિવાર તરફના પ્રેમ અને એકતા દ્વારા જ મળે છે અને એમાં શ્રી આગળ હોય છે કારણ કે સહનશીલતા સદાસાર શીલ કહેવાય અને પ્રેમ એ મુખ્યત્વે સ્ત્રીના ગુણ છે એટલે મો ક્ષના માર્ગ પર એ પુરુષ કરતાં આગળ હોય છે પહેલા મંગળ પહેરામાં કંકુના દાન દેવાય છે એટલે કે સુહાગનું પડતી હોય છે એટલે શુદ્ધતાનું સોનાના દાન દેવાય છે એટલે કે સમૃદ્ધિ અને શોચાલેરામાં દાન લેવાય છે જે સર્વદનોમાં શ્રેષ્ઠ ગણાય છે જય માતાજી