દરેક મહિલાને વાળ ઉતરવાની સમસ્યા ખુબ સતાવે છે આમ વાળનો ગ્રોથ વધે એવું દરેક મહિલા ઈચ્છે છે વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ આ પેસ્ટ લગાવવાથી વાળનો ગ્રોથ ખુબ સરસ વધે છે , આ પેસ્ટ વાળ માટે ખુબજ લાભદાયી છે . પાલક , હેર ગ્રોથ ખૂબ સિમ્પ લ પ્રોસેસ છે . બે ઈચ વાળ વધવા માં પણ તમને મહિનો લાગી શકે છે . વાળ વધે તે પહેલા તેને હિંમ કરવાનો સમય આવી જાય છે . વાળને વ ધારવા મે જાણો છે કે , પાલકથી પણ વાળનો ગ્રોથ વધારી શકાય છે . આપણે સૌ જાણીએ છીએ કે , પાલકમાં પૌષ્ટિકતા વધારે હોય છે અને આ એન્ટી ઓક્ટિટેન્ટથી ભરપૂર પણ હોય છે . પાલકનું હેર પેક બનાવીને તેને વાળ -લગાવશો તો વધારે ફાયદો થશે . જાણો , તેને બનાવવાની રીત . સામગ્રી : ૧ કપ સમારેલી પાલક , -૧ મોટી ચમચી મધ , 1 મોટી ચમચી નારિયેળ તેલ . બનાવવાની રીત : એક મિક્સર જારમાં બધી સામગ્રી નાખીને પેસ્ટ બનાવી લો . આ પેસ્ટને તમારા સ્કેલ્પ અને પૂરા વાળમાં લગાવો- તેને ૩૦ મિનિટ માટે વાળમાં લગાવી રાખો- અઠવાડિયામાં ૧ અથવા ૨ વખત આ પેસ્ટ લગાવવી . પાલક કેવી રી jતે કરે છે મદદ :
આ પેકમાં ઉમેરાતું મધ અને તેલ વાળને પોષણ તત્વો આપે છે . તેનાથી વાળ હેલ્થી ર હે છે અને ડેમેજ થતાં નથી . આ સિવાય વાળનો ગ્રોથ વધે છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે . વાળ માટે તેલના ફાયદા નારિયેળ તેલમાં એન્ટી – બેક્ટરિયલ ગુણ હોય છે . જે ઔલ્પને હેલ્દી બનાવવામાં મદદ કરે છે . આ સિલ્ટ એક્સને ઓછા કરે છે . આ સિવાય વાળના વિકાસમાં પણ મદદ કરે છે . વાળ માટે મધના ફાયદા : મધ વાળના ગ્રોથમાં મદદરૂપ છે . મધમાં ઘણા એન્ટી – ઓકિસ ડન્ટ ગુણ હોય છે . જે તમારા સ્કેલ્પ અને વાળને હેલ્દી રાખવામાં મદદ કરે છે . મધમાં પ્રોટીન , મિનરલ્સ અને વિટામિમ હોય છે . જે વાળના મૂળને મજબૂત કરે છે , તેને ખરતાં બચાવે છે .
10 મિનિટ બાદ વાળ ધોઇ નાંખો. આમ કરવાથી તમારા વાળ થોડા જ દિવસોમાં કાળા થવા લાગશે. ઘીને માથાના સ્કેલ્પમાં હળવા હાથે માલિશ કરવાથી માથાનું બ્લડ સર્ક્યુલેશન સારુ થાય છે. જેનાથી નવા અને કાળા વાળ ઉગવામાં મદદ મળે છે. ખોડાનું કારણ સૂક્ષતા છે. તેવામાં ઘીનો ઉપયોગ ફાયદાકારક સાબિત mથઇ શકે છે. ઘી અને બદામના તેલને મિક્સ કરીને લગાવો અને 15 મિનિટ સુધી લગાવી રાખ્યા બાદ ગુલાબ જળ મિક્સ કરેલા પાણીથી ધોઇ નાંખો. નિયમિત રૂપે આમ કરવાથી ખોડો દૂર થઇ જાય છે. વાળના ગ્રોથને વધારવા માટે તમે આજથી જ શુદ્ધ દેશી ઘીનો પ્રયોગ કરવાનું શરૂ કરી દો. ઘી શરીરની સાથે વાળને પણ મજબૂત બનાવે છે. વાળમાં ઘી લગાવવાથી વાળનો ગ્રોથ વધે છે અને તે ચમકદાર પણ બને છે.વાળની યોગ્ય સારસંભાળ સાથે તમે તેને કાળા બનાવવા માગતા હોવ તો દેશી ઘીથી મસાજ કરવાનું શરૂ કરી દો. ચાલો તમને જણાવીએ કે સફેદ વાળ ઉપરાંત દેશી ઘીનો ઉપયોગ અન્ય કઇ સમસ્યાઓ દૂર કરે છે. ઘરે જ ઘીને હૂંફાળુ ગરમ કરો અને 20 મિનિટ સુધી મસાજ કર્યા બાદ તેમાં લીંબૂના રસથી મસાજ કરી લો.
કડવો લીમડો ફંગલ ઈન્ફેક્સન અથ ડેન્ડ્રફ ને કારણે જ કરો દહીં સ્નાન પહેલાં દહીં…અથવા છાશ વાળમાં લગાવી મસાજ કરો. અડધો કલાક બાદ થેમ્પૂક્ચે. ડેન્ડ્રફ અને વાળ ખરવાની પ્રોબ્લેમ દૂર થશે. અડધી વાટકી દૂધમાં 2 ચમચી મુલેઠી પાઉડર મિંક્ષ કરીને પેસ્ટ બનાવો. તેને વાળમાં લગાવો. અડધા કલાક બાદ ધોઈ લો. વા ળ ખરતાં બંધ થઈ જશે અને નવા વાળ આવશે ભૃંગરાજ રાત ભૃંગરાજનુ તલ નવશેકુ ગરમ કરી વાળમા લગાવી મસાજ કરો. સ વારે ધોઈ લો. આ પ્રયોગર્થો વાળના ગ્રાથ વઘશે અને નવા વાળ પણ આવવા માંડશે આમળા આમળા, હરડે અને બાહ્યોના પાઉડરને મિ ક્ષ કરી લો. રોજ સવારે 1 ચમચી આ પાઉડર ખાઓ પછી 1 ગ્લાસ પાણી પી લો. બ્રાહી રોજ સવારે 1 ચમચી બાહ્યો ખાઓ. પછી તેની ઉપર એક ગ્લાસ પાણી પીંવો. આનાથી વાળ ખરતાં ઓછાં થશે અને જલ્દી નવા વાળ પણ ઉગશે.