સરકારી યોજના : ડોક્યુમેન્ટ કઢાવવા માટે જરૂરી પુરાવા
આવકના દાખલા માટે જરૂરી પુરાવા

- ૧) રેશનકાર્ડ
- ૨) ચુટણી કાર્ડ / પાનકાર્ડ / ડ્રાઇવીંગ લાઇસન્સ
- ૩) આધારકાર્ડ
- ૪) ગત નાણાકીય વર્ષનું આઇ.ટી. રીટર્ન, જો રીટર્ન ના ભરતા હોય તો કોર્પોરેટરશ્રીનો આવકનો દાખલો
- ૫) ૧ પાસપોર્ટ સાઇઝનો ફોટો મારી યોજના
નિરાધાર વૃધ્ધ આર્થિક સહાય યોજના
સહાય કોને મળે (પાત્રતા) :-૬૦ વર્ષ ઉપરના નિ: સંતાન / પુત્રનુ અવસાન થયેલ હોય/ ૨૧ વર્ષનો પુત્ર – પૌત્ર ન હોય / પુત્ર કમાવાને સક્ષમ ન હોય /જો પુત્ર હૈયાત હોય તો ‘સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના ગરીબી રેખા નીચે જીવતા કુટુંબનું કૌટુંબિક કાર્ડ પ્રાપ્ત થયેલ હોય તેવા સ્ત્રી /પુરૂષને સહાય મળવાપાત્ર છે. “મન ફાવે ત્યાં મુસાફરી કરો”
સહાય મેળવવા માટેના જરૂરી પુરાવા (ડોકયુમેન્ટ)
- ૧) આધાર કાર્ડની નકલ (કુટુંબના હયાત તમામ સભ્યોની / મૃત્યુના કિસ્સામાં મરણનો દાખલો) તથા ચૂંટણી કાર્ડની નકલ
- ૨) બેંક પાસબુકની ઝેરોક્ષ (અરજદારની સીંગલ નામ SBI, BOB, CBI, BOI, RDC. SAURASTRA GRAMIN BANK) (ખાનગી / નાગરિક બેંક સિવાય)
- ૩) રેશનકાર્ડની ઝેરોક્ષ
- ૪) આવકનો દાખલો ૧,૫૦,૦૦૦/- ની મર્યાદા (અરજદારનો કુટુંબના તમામ પુખ્યવયના કમાનાર સભ્યો સાથેનો સંયુકત)
- ૫) અરજદારશ્રીનો જન્મનો પુરાવો (સીનીયર સીટીજન સર્ટીફિકેશન / શાળા ` છોડયાનું પ્રમાણપત્ર / જન્મનો દાખલો / સિવીલ સર્જનનો દાખલો)
- ૬) અરજદારનો મોબાઇલ નંબર૭) મહાનગરપાલિકાનુંબી.પી.એલ. કાર્ડ (*હયાત પુત્રના કિસ્સામાં ફરજીયાત)૮) વાંચી લખી શકે તેવા બે સાક્ષી રૂબરૂમાં (આધારકાર્ડ નકલ સાથે)
ગંગા સ્વરૂપા આર્થિક (વિધવા) સહાય યોજના

સહાય કોને મળે :-પતિનું અવસાન થયેલ પરંતુ પુન: લગ્ન કરેલ ન હોય તેવી નિરાધાર વિધવા (ગંગા સ્વરૂપા) સ્ત્રીને મળવાપાત્ર છે.
સહાય મેળવવા માટેના જરૂરી પુરાવા (ડોકયુમેન્ટ )
- ૧) આધાર કાર્ડની નકલ (કુટુંબના હયાત તમામ સભ્યોની / મૃત્યુના કિસ્સામાં મરણનો દાખલો) તથા ચૂંટણી કાર્ડની નકલ
- ૨) બેંક પાસબુકની ઝેરોક્ષ (અરજદારની સીંગલ નામ SBI, BOB, CBI, BOI)
- ૩) રેશનકાર્ડની ઝેરોક્ષ (પતિનું નામ રદ કરાવેલ)
- ૪) આવકનો દાખલો ૧,૫૦,૦૦૦/- ની મર્યાદા (અરજદારનો કુટુંબના તમામ પુખ્યવયના કમાનાર સભ્યો સાથેનો સંયુકત)
- ૫) પતિના આવસાનનો દાખલો તથા આધારકાર્ડ /ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ
- ૬) અરજદારનો મોબાઇલ નંબર
- ૭) મહાનગરપાલિકાનું બી.પી.એલ. કાર્ડ (જો હોય તો)
- ૮) વાંચી લખી શકે તેવા બે સાક્ષી રૂબરૂમાં (આધારકાર્ડ નકલ સાથે)
- ૯) તમામ કાગળોમાં સહી / અંગુઠાનું નિશાન ફરજીયાત કરવાનું રહેશે.
વ્હાલી દિકરી યોજના | સરકારી યોજના દીકરી માટે
સહાય કોને મળે અરજદાર (દિકરી)ની ઉંમર ૧ વર્ષની ઓછી હોય અને ત્રણ વધુ હૈયાત બાળકોથી ન હોય તો સહાય મળવાપાત્ર છે.

vahali dikari yojanan ડોકયુમેન્ટ
- ૧) અરજદાર (દિકરી) નો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
- ૨) આધાર કાંર્ડ (દિકરી / માતા / પિતા / ભાઈ / બહેન તમામ સભ્યોના)
- ૩) બેંક પાસબુક (માતા / પિતા બે માંથી એક)
- ૪) રેશનકાર્ડ
- ૫) આવકનો દાખલો ૨,૦૦,૦૦૦/- થી ઓછી આવક (દિકરીના માતા પિતાની સંયુકત આવક)
- ૬) અરજદાર (દિકરી) નો જન્મનો દાખલો
- ૭) અરજદારના (દિકરી) માતા પિતા બંનેના જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર બેમાંથી કોઇ એક
- ૮) માતા પિતાના લગ્ન નોંધણીનું સર્ટીફીકેટ
- ૯) અરજદારનો મોબાઇલ નંબર
EWS સર્ટી માટે જરૂરી પુરાવા
- ૧) અરજદારનું સ્કુલ લીવીંગ સર્ટી
- ૨) અરજદારનાં પિતા /કાકા /ફઇ /દાદાનું સ્કુલ લીવીંગ સર્ટી
- ૩) આવકનો દાખલો
- ૪) રેશનકાર્ડ
- ૫) અરજદારનું આધાર કાર્ડ
- ૬) અરજદારનાં પિતાનું આધારકાર્ડ
- ૭) ૫૦ /- નાં સ્ટેમ્પ સાથેનું સોગંદનામું
- ૮) ૨ પાસપોર્ટ સાઇઝનાં ફોટો
EWS (ENGLISH) સર્ટી માટે જરૂરી પુરાવા

- ૧) અરજદારનું સ્કુલ લીવીંગ સર્ટી
- ૨) અરજદારનાં પિતા /કાકા /ફઇ /દાદાનું સ્કુલ લીવીંગ સર્ટી
- ૩) આવકનો દાખલો
- ૪) રેશનકાર્ડ
- ૫) અરજદારનું આધાર કાર્ડ
- ૬) અરજદારનાં પિતાનું આધારકાર્ડ
- ૭) ૫૦/- નાં સ્ટેમ્પ સાથેનું સોગંદનામું
- ૮) ૨ પાસપોર્ટ સાઇઝનાં ફોટો
- ૯) મિલકતનાં આધાર પુરાવા ( અરજદાર તથા અરજદારનાં કુટુંબનાં કોઇ પણ સભ્યનાં નામે ખેતીની જમીન, મકાન કે પ્લોટ હોય એમના દસ્તાવેજી પુરાવા.)
નોન ક્રિમિલેયર સર્ટી (ગુજરાતી) માટે જરૂરી પુરાવા

- ૧) અરજદારનું સ્કુલ લીવીંગ સર્ટી
- ૨) અરજદારનાં પિતા /કાકા /ફઇ /દાદાનું સ્કુલ લીવીંગ સર્ટી
- ૩) અરજદારનો ગુજરાતી જાતીનો દાખલો
- ૪) છેલ્લા ૩ વર્ષનાં આવકનાં પુરાવા
- ૫) રેશનકાર્ડ
- ૬) અરજદાર તથા અરજદારનાં પિતાનું આધારકાર્ડ
- ૭) ૫૦/- નાં સ્ટેમ્પ સાથેનું સોગંદનામું (વાલીએ કરવાનું)
- ૮) તલાટી રૂબરૂનું પંચરોજકામ ( પંચરોજકામ માટે બે પંચો (સાક્ષી) સાથે રાખવા )૯) અરજદાર તથા અરજદારનાં પિતાનો ૧-૧ પાસપોર્ટ સાઇઝનો ફોટો
અંગ્રેજી જાતીનાં દાખલા માટે જરૂરી પુરાવા

- ૧) અરજદારનું સ્કુલ લીવીંગ સર્ટી
- ૨) અરજદારનાં પિતા /કાકા /ફઇનું લીવીંગ સર્ટી
- ૩) અરજદારનો ગુજરાતી જાતીનો દાખલો
- ૪) અરજદારનું આધારકાર્ડ
- ૫) અરજદારનાં પિતાનું આધારકાર્ડ
- ૬) રેશનકાર્ડ
- ૭) ૧ પાસપોર્ટ સાઇઝનો ફોટો
સિનીયર સીટીઝન માટે જરૂરી પુરાવા

- ૧) અરજદારનું સ્કુલ લીવીંગ/ જન્મનો દાખલો અથવા સિવિલ સર્જનનો દાખલો
- ૨) રેશન કાર્ડ
- ૩) ચુટણી કાર્ડ
- ૪) આધારકાર્ડ
- ૫) એક પાસપોર્ટ સાઇઝનો ફોટો
DOMICILE સર્ટી માટેનાં જરૂરી પુરાવા

- ૧) અરજદારનું સ્કુલ લીવીંગ સર્ટી
- ૨) અરજદારનો જન્મનો દાખલો
- ૩) પોલીસ વેરીફીકેશનનો દાખલો
- ૪) છેલ્લા ૧૦ વર્ષનાં પુરાવા ( રીઝલ્ટ, લાઇટબીલ અથવા વેરાબીલ)
- ૫) રેશનકાર્ડ
- ૬) અરજદારનું આધારકાર્ડ
- ૭) અરજદારનાં પિતાનું આધારકાર્ડ
- ૮) ૫૦/- નાં સ્ટેમ્પ સાથેનું સોગંદનામું૯) તલાટી રૂબરૂનું પંચરોજકામ ( પંચરોજકામ માટે બે પંચો (સાક્ષી) સાથે રાખવા )
- ૯) ૨ પાસપોર્ટ સાઇઝનાં ફોટા
નોન ક્રિમિલેયર સર્ટી (અંગ્રેજી)માટે જરૂરી પુરાવા

- ૧) અરજદારનું સ્કુલ લીવીંગ સર્ટી
- ૨) અરજદારનાં પિતા /કાકા /ફઇ /દાદાનું સ્કુલ લીવીંગ સર્ટી
- ૩) અરજદારનો ગુજરાતી જાતીનો દાખલો
- ૪) છેલ્લા ૩ વર્ષનાં આવકનાં પુરાવા
- ૫) રેશનકાર્ડ
- ૬) અરજદાર તથા અરજદારનાં પિતાનું આધારકાર્ડ
- ૭) ૫૦/- નાં સ્ટેમ્પ સાથેનું સોગંદનામું (વાલીએ કરવાનું)
- ૮) અરજદાર તથા અરજદારનાં પિતાનો ૧-૧ પાસપોર્ટ સાઇઝનો ફોટો