જયા એકાદસી ક્યારે છે | when is ekadashi this month
જયા એકાદશી વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા સાંભળીશું વ્રતની કથા સાંભળીશું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય આ દિવસે શું કરવું શું ન કરવું તે જાણીશું એટલે કે ટૂંકમાં કહીએ તો આજે આપણે સૌ લોકો સાથે મળીને એકાદશી નો પવિત્ર એવો સત્સંગ કરવાના છીએ તો અંત સુધી સૌ લોકો મારી સાથે જોડાયેલા રહેજો મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય હિન્દુ ધર્મના દરેક વ્રતોમાં એકાદશી વ્રતને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે એક એકાદશી શુદ્ધ પક્ષમાં આવે અને એક એકાદશી વધ પક્ષમાં આવે છે કે જેમાંથી આ જયા એકાદશી એ મહા મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી છે આ દિવસે વ્રત રાખીને ઉપવાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે કે જે કરવાથી ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે
એકાદસી ના ઉપવાસમાં શું કરવું જોઈ | jaya ekadashi 2025
when is ekadashi this month વ્રત આપણા સૌ લોકો માટે ખૂબ જ પૂર્ણદાય અને કલ્યાણકારી માનવામાં આવ્યું છે કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે તેને ભૂત પ્રેત પીસાદ જેવી નીચેની માંથી મુક્તિ મળી જાય છે અથવા તો તે યોની તેને કોઈપણ જન્મમાં પ્રાપ્ત થતી જ નથી જે કોઈ ભાગ આજના દિવસે સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવથી ભગવાનનું પૂજન કરે છે ઉપાસના કરે છે વ્રત કરે છે ઉપવાસ કરે છે તો તેને જાણી અજાણ્યા પાપો માંથી પણ મુક્તિ મળી શકે છે આ એકાદશી વિશે આપણા 18 પુરાણોમાંથી ભવિષ્ય પુરાણ અને પદ્મપુરાણમાં પણ લખવામાં આવ્યું છે વાસુદેવ ભગવાન શ્રીકૃષ્ણને પણ આ એકાદશીનો મહિમા ગાયો છે અને ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું છે તથા અત્યારે મહાકુંભ પણ ચાલી રહેલો છે એટલા માટે જે કોઈ વ્યક્તિ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા જઈ ન શકે તો સવારે વહેલા ઊઠીને નાવાના સમયે પાણીમાં કોઈ પવિત્ર નદીનું ઝાડ ઉમેરીને સ્નાન કરે છે તો તેને તે તિર્થ સ્થાનમાં સ્નાન કર્યા બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે
ઘરે મહાકુંભનું પુણ્ય મેળવવા માટે
એટલા માટે જો શક્ય હોય તો ગંગાજળ ઉમેરીને આજે સ્નાન કરવું જોઈએ અને આપણા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અને ગંગાજળ ન હોય તો ગૌમુત્રનો પણ આપ છટકાવ કરી શકો છો કેમ કે ગાયના ગૌમૂત્રમાં એટલી શક્તિ છે કે આપણા ઘરમાં રહેલી દરેક પ્રકારની નકારાત્મક શક્તિનો નાશ કરે છે અને આપણા ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે એટલે કે સકારાત્મક આવે છે કે જેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે તે કોઈ ખોટા લડાઈ ઝઘડા થતા હોય ઘરમાં કંકાલ જેવું વાતાવરણ રહેતું હોય તો આવું કરવાથી તે ઝડપથી દૂર થઈ જાય છે જે કોઈ આ એકાદશીનું વ્રત કરીને તેના પિતૃઓને તેના પૂર્વજોને સમર્પિત કરે છે તો જો કોઈ કાનોસર તેઓની નરકમાં ગતિ થઈ હોય અધોગતિ થઈ હોય તો વર્ષના પુણ્ય બળે તેઓને પણ મોક્ષ મળી જાય છે એટલે કે ભગવાનનું ધામ મળી જાય છે
અગીયાસ માં પૂજા વિધિ
તો જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે તેને જ શક્ય હોય તો બ્રહ્મા મુરતના ઉઠીને સ્નાન કરી લેવું જોઈએ અથવા તો મોઢામાં મોઢું સમયે ઊઠીને સ્નાન કાર્યમાંથી પરવારીને સૌપ્રથમ સૂર્યદેવને આપીને આપણા ઘરના આંગણામાં રહેલ તુલસી માતાના દર્શન કરીને સૌપ્રથમ ભગવાનનું પૂજન કરવા બેસવાનું જે જગ્યાએ પૂજા કરવાના હોય તેને ગંગાચર કે ગૌમુત્રથી પવિત્ર કરીને ભગવાનની સ્થાપના કરીને ભગવાનને દુઃખ દીવા સમર્પિત કરવાના ફૂલ ચડાવવાના તથા જો મૂર્તિની પૂજા કરતા હોય તો આપ ભગવાનને સ્નાન પણ કરાવી શકો છો પરંતુ તુલસી પત્ર વગર એકાદશીની પૂજા હંમેશા અધૂરી રહે છે એટલે આ વાતનું સૌ લોકોએ ખાસ ધ્યાન રાખવું અને આવી રીતે ભગવાનનો પૂજન કરી લીધા પછી હાર્દિક કરવાની અને જેવી રીતે આજનો આખો દિવસ વ્રત કરવાના હોય તે રીતે વ્રત કરવાનું એટલે કે ઘણા લોકો આજના દિવસે ઉપવાસ કરે તો ઉપવાસ કરી શકાય ફરાહ લઈને કરી શકાય ફરાર લઈને કરી શકાય અને જે લોકો આ રીતે વ્રત ન કરતા હોય તો એકતાનું લઈને પણ બ્રશ કરવું પરંતુ એકટાણામાં ચોખાનું સેવન કરવાનું નહીં અને લસણ ડુંગળી પણ ખાવા નહીં આ વાતનું ધ્યાન રાખવાનું એ પછી આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે આપણે સુપાત્ર બ્રાહ્મણ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ સાધુ સંતો બાવા કે પછી ન્યાયાણા દીકરીને કોઈ પણ વસ્તુનું દાન કરવું જોઈએ
પ્રભુ કૃપાથી આજે આપણી પાસે જે પણ કંઈ પૈસો ટકો છે સાંપ્રતિ છે ઘર મકાન જળ ઝવેરાત છે તે કોઈના અંતરના આશીર્વાદથી કોઈની દુવાથી કે પછી ભગવાનની કૃપાથી જ મળેલું છે તો આજે આપણને જે પણ કાંઈ મળ્યું છે એનો સદુ પયોગ કરીએ કાલે આપણે મરી જશુ તો આપણી પાછળ કોઈ દાન ફોન કરે ન કરે એ કોને ખબર છે એટલે આજે આપણે જીવતા છીએ આપણાથી જે પણ કાંઈ થાય તે આપણા હાથેથી જ કરી લઈએ પશુ પક્ષીઓને પણ ખવડાવવું જોઈએ ગૌશાળામાં સેવા આપવી જોઈએ મંદિરમાં પણ તન મન ધન જે પણ રીતે આપણી સેવા આપી શકીએ તે રીતે આપવી જોઈએ અને રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવું જોઈએ અથવા તો 12:00 વાગ્યા સુધીનું પણ જાગરણ કરી શકાય છે કે જે સમયમાં આ ભગવાનના પાઠ કરી શકો છો મંત્ર કરી શકો છો મારા કરી શકો છો કીર્તન કરી શકો છો કે પછી ભગવાનની કથા સાંભળી શકો છો અને બીજા દિવસે સવારે શું કોર્ટમાં એકાદશી વ્રતના પારણા કરવાના એટલે કે કોઈપણ વસ્તુ ખાઈને આ એકાદશી વ્રતની પૂર્ણ કરવાનો એકાદશીનો ઉપવાસ તોડવાનો તો આવી રીતે જે કોઈ વ્યક્તિ સાચા મનથી શ્રદ્ધાપૂર્વક આસ્થા પૂર્વક એકાદશીનું ધારણ કરે છે વ્રતના નિયમોનું પાલન કરે છે અને એ પછી આ વ્રતની સેવા પૂજા ભગવાનને સમર્પિત કરે છે
ભગવાન તેના ઉપર પ્રસન્ન જરૂર થાય છે જો તેની કોઈ મનોકામના હોય તો તે પૂર્ણ કરે છે અને જો નિસ્વાર્થ ભાવે એકાદશીનું વ્રત રાખ્યું હોય તો પણ ભગવાન આપણને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે તો આવી રીતે આ જયા એકાદશી વ્રતનો મહિમા છે વ્રતની વિધિ છે
જયા એકાદશી વ્રતની કથા
આ કથાનું શ્રવણ કરજો તથા નું રસપાન કરજો કે જેથી કરીને કે જેથી કરીને જો આજે આપણે વ્રત ન કરી શક્યા હોય તો વ્રત કથા સાંભળીને પણ વ્રતનું પુણ્યફળ મેળવી શકીએ તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય એક સમયની વાત છે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણ પારિજાત વૃક્ષોથી યુગ નંદનવનમાં અપ્સરાવ સાથે વિહાર કરી રહ્યા હતા લગભગ 50 એક ગંધર્વના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છા અનુસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું હતું કે જેમાં ગાન કરી રહ્યા હતા એમાં પુષ્પદંત ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો ચિત્રની પત્નીનું નામ માલીની હતું અને માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી કે જે પુષ્પવંતી ના નામથી વ્યાખ્યા જ હતી પુષ્પદંત એક ગાંધર્વ નો પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા હતા
માન્યવાનને પુષ્પવંતી ખૂબ જ ગમતી હતી અને આ બંને પણ ઈન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા. આ બંનેનો ગાન થઈ રહ્યું હતું અને એમની સાથે અનેક અપ્સરાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ બંનેને મોહને વસીભૂત થઈ ગયા અને જીતમાં ભૂમિ આવી ગઈ આથી તેઓ શુદ્ધ જ્ઞાન કરી ન શક્યા અને ક્યારેક ક્યારેક તાલનો પંપ પણ થઈ જતો હતો શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કેન્દ્રઓમાં ભટકતા હતા એક દિવસ પીઝા છે પોતાની પત્નીને કહ્યું કે આપણે એવું કહ્યું પાપ કર્યું છે કે જેનાથી આપણને આપી છે નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પીસાજોની પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે આપણે પૂર્ણ પ્રયત્ન કરીને આપ આપ થી બચવું જોઈએ આ પ્રમાણે ચિંતામગ્ન થઈને બંને દુઃખના કારણે સૂકાતા જતા હતા અને દેવ યોગ્ય એમના મહા મહિનાએ શુક્લભક્ષની એકાદશીથી પ્રાપ્ત થઈ ગઈ જયાં નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે અને આ દિવસે એ બંને બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો જલ્પાન પણ ન કર્યું કોઈ જીવ નહીં હિંસાના કરી અને ત્યાં સુધી કે તેને ફળ પણ ખાધું ને નિરંતર દુઃખથી યુદ્ધ થઈને તેઓ એક પીપળાની છે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો અને પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રી ઉપસ્થિત થઈ એમને એ રાત્રે ઊંઘ પણ ના આવી અને રસી કે બીનું કોઈ પણ શોખ ન લઈ શક્યા સૂર્યોદય થયો બારસનો દિવસ આવ્યો અને આ પ્રમાણે પિતાશ દંપતીએ કયા નામની એકાદશી નું ઉત્તમ વ્રત કર્યું રાત્રે જાગરણ પર કર્યું રાત્રે જાગરણ પણ કર્યું હતું અને આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુ શક્તિથી એ બંનેનો કિસ્સા જ પણ દૂર થઈ ગઈ પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા એમના હૃદયમાં એ જ જુનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો
એમના શરીરો પણ પહેલા જેવા અલંકારોથી શોભતા હતા તેઓ બંને મનોહરરૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંને ઘણી પ્રસન્નતાપૂર્વક એમની સમક્ષ પ્રણામ કર્યા અને એમના આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઈન્દ્રને ઘણું આશ્ચર્ય થયું અને પૂછ્યું કે કહો કે કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિસાચ યોની માંથી છૂટી ગયા તમે તો મારા શ્રાપિત હતા તો પછી કયા દેવતાએ તમને છુટકારો પામ્યો ત્યારે માં લેવાનું બોલ્યો કે સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને ચયા નામની એકાદશીના વ્રતથી અમારો પિતાશ પણું દૂર થયું છે ઈન્દ્ર કહ્યું કે તો હવે બંને તમે સુતા પાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રીકૃષ્ણના સરનાગત થાય છે તેઓ મારા પણ પૂજન્ય હોય છે આથી એકાદશીનું વ્રત કરવું અને જેણે એકાદશીનું વ્રત કરી લીધું અને બધા પ્રકારનું દાન કરી લીધું બધા પ્રકારના યજ્ઞ પૂર્ણ કરી લીધા અને આ એકાદશીના મહાત્મ્યને સાંભળવાથી વાંચવાથી પણ અને યજ્ઞનું પુણ્ય ફળ મળી જાય છે તો બોલીએ શ્રીકૃષ્ણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય