ગુજરાત બજેટ 2024-25 | gujarat budget 2024 25
કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન માટે
નમો લક્ષ્મી યોજના | namo lakshmi yojana
કુલ ₹ 1250 કરોડની જોગવાઈ
- ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹ 10,000 ની સહાય
- ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹ 15,000 ની સહાય
- ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ ₹ 50,000ની સહાય
- વાર્ષિક ₹ 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોની દીકરીઓને મળશે લાભ
- સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર
- માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિધાર્થીનીઓને મળશે લાભ
સ્વસ્થ માતા, સ્વસ્થ બાળ, સ્વસ્થ ગુજરાત: નમો શ્રી યોજના
કુલ ₹ 750 કરોડની જોગવાઈ
- સગર્ભા/ધાત્રી માતાને પ્રસૂતિ પહેલા અને પછી કુલ મળીને ₹12,000
- SC/ST/NFSA/PM-JAY સહિતના 11 માપદંડોની પૂર્ણતા
નમો સરસ્વતી યોજના : namo sarswati yojana benefit
કુલ ₹ 400 કરોડની જોગવાઈ |
- ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે ₹ 10,000 ની સહાય
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે ₹ 15,000 ની સહાય
- ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિધાર્થીઓને મળશે લાભ
ગુજરાત બજેટમાં ઇન્કમટેક્ષ માટે :
આઇઆઇટીઝમાં નંબર ઓફ ફિસ વધારવામાં આવી સ્વાસ્થ્ય ક્ષેત્રે નંબર ઓફ સીટ માટે દસ હજાર સીટનું પ્રોવિઝન કર્યું એટલે ગવર્મેન્ટ નો પ્લાન એવો છે કે અત્યારમાં જે પ્રોસેસ અને ફંડામેન્ટલ જે રિક્વાયરમેન્ટ છે જે ખેડૂત છે કે નાના બિઝનેસ છે તો એને સપોર્ટ મળશે તો લાંબા ગાળે એનું આપણા જીડીપીમાં સારું પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન થશે
ઇન્કમટેક્સની જગ્યાએ ડાયરેક્ટ ટેક્સ કોડ નવો આવશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી અને નાણામંત્રીએ બજેટ સ્પીચમાં બહુ વ્યવસ્થિત એવું કહ્યું કે અત્યારનો જે ઇન્કમટેક્સ નો કાયદો છે થોડોક પેચીદો છે સામાન્ય નાગરિકને પણ સામાન્ય કરતા ને સમજવો મુશ્કેલ થાય છે એટલે અમે એની જગ્યાએ એક સરળ ઈન્કમટેક્સનો કાયદો લાવવા માંગે છે જે અત્યારે જે કાયદો છે એના કરતાં ઓલમોસ્ટ અડધો હશે અને એ એટલો સીમ્પ્લીફાયર હશે કે જે કંઈ પણ સામાન્ય માણસો છે જે આ કાયદાની આંટી ઘૂંટી ની ખબર નથી પડતી ઘણીવાર એમના માટે પણ સમજવામાં ઇઝી રહે અને એનું કોમ્પલાઇન્સ પણ ઇઝી થાય એને લઈને એક કાયદો એ લોકો લાવી રહ્યા છે
જે 1961 નું ઇન્કમટેક્સનો આપણો એક્ટ છે અને નવું કદાચ ડાયરેક્ટ તો નવો ઇન્કમટેક્સનો એક્ટ આવશે એ નેક્સ્ટ વીકમાં પાર્લામેન્ટના ફ્લોર ઉપર એ મૂકશે અને એના માટે ડિસ્કશન માટે મુકશે પણ એવું લાગી રહ્યું છે કે એમાં ઘણા બધા સિમ્પ્લીફિકેશન્સ થશે અને જે અત્યારે મુશ્કેલીઓ આંટી ખોટી પડે છે સરકાર ગુડ ગવર્નન્સને લઈને ખૂબ જ ચિંતા છે અને આ દિશામાં એક આ સારો પ્રયાસ છે પ્રોવાઈડેડ કે જે નવો કાયદો આવે એ ખૂબ જ સિમ્પલ હોય અને જે રોડ ઉપરથી કહેવામાં આવ્યું છે કે એ સામાન્ય માણસને પણ સમજી શકે અને અત્યારે જે આંટી ઘૂંટી છે એના કરતાં સરળ કાયદો હશે જો એવું કાયદો લાવવામાં આવે તો એ ખૂબ જ એક વેલકમ રહેશે તો સામાન્ય વ્યક્તિને કઈ રીતે બધા રાહ જોઈ રહ્યા હતા કે ઇન્કમટેક્સમાં એકઝામ મળશે તો આ બજેટમાં આઠમાં બજેટમાં જાહેર કરવામાં આવ્યું. 12,00,000 સુધીની જે આવક ટેક્સ બુક કરી છે તો એને લીધે મધ્યમ વર્ગ જે નોકરીયાત છે એના માટે ઘણો ફાયદો છે
એટલે મહિને તમારી એક લાખ સુધીની આવક હોય ત્યાં સુધી કોઈ ટેન્શન ટેક્સ ભરવાનું આવતું નથી પણ સામે જુના ટેક્સ માટે મૌન સેવામાં આવ્યું છે એટલે અત્યારમાં શોર્ટ ટર્મ માટે આનો ફાયદા ઘણો મધ્યમ વર્ગને મળશે પણ લાંબા ગાળે જે આજની જનરેશન છે સેવિંગ બાજુ નહીં મળે તો જ્યારે રિટાયર થશે ત્યારે કોઈ પ્લાનિંગ કે ઇન્વેસ્ટમેન્ટ નહીં હોય તો એ પ્રોબ્લેમ ઊભો કરી શકે છે એ ત્રણ વર્ષ પહેલા આવેલી છે અને નવા ડિઝાઇનમાં જે ટેક્સ સ્લેબ છે એમાં પણ સરકારે જે ચારથી આઠ લાખ આઠ થી ૧૨ લાખ ૧૨ થી ૧૬ લાખ ૧૬ થી ૨૦ લાખ અને 20 લાખની લઈને 25 ટકા 30 ટકા સુધીની જે રાહત આપી છે અલગ અલગ એ ઘણી મોટી રાહત છે અને એમાં જે ઇન્વેસ્ટમેન્ટ અને રિડક્શન જે એકઝામ અને ડીડક્શન થતાં એ લાભો નવી ડિઝાઇનમાં નથી મળતા પરંતુ ઓવરઓલ ફાયદો આપણે જોઈએ તો નવી ડિઝાઈનમાં ટેક્સને લઈને ઘણો બધો ફાયદો છે હવે જે ટેક્સ પર્પજથી આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એમાં થોડો ઘટાડો થશે અને એ ઘટાડો કરવા પાછળનું કદાચ
એવું પણ એક મારા હિસાબે બની શકે અને એના કારણે લોકો જે ઇન્વેસ્ટમેન્ટ છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ જે ઘટતા જાય છે જે બેનિફિટ ઘટતા જાય છે પણ સામે ટેક્સનો જે ફાયદો થાય છે અને એ પૈસા બજારમાં આવે અને એ દેશના અર્થતંત્રને ફાયદો થાય આગળ ભવિષ્યમાં અને જેનું ઇનકન આપણા નાગરિકોને ફાયદો થાય એ દિશામાં સરકાર આગળ વધી રહી છે તમે વાત કરી હવે હું પહેલા ધારો કે જૂનું રિઝલ્ટ સિલેક્ટ કરતો હતો એમાં હું ઇન્વેસ્ટમેન્ટ દેખાતો હતો હવે એ બધા બ્રાઉઝર હશે કે નહિ અથવા તો મને ઓપ્શન મળશે શું હવે પરિસ્થિતિ હશે અત્યારે જે નાણામંત્રી એ જે બિલ રજૂ કરેલું છે એમાં એ જૂની ડિઝાઇન જે છે એ સંપૂર્ણ એન્ડ આવી ગયો છે એવું નથી આગળ વધી રહી છે અને ઇનડાયરેક્ટલી સરકારે કહ્યું કે અમે અઠવાડિયા પછી નવું ઇન્કમટેક્સનું બિલ ટેબલ પર મુકીશું અને ઇન્કમટેક્સનો આખો કાયદો જે છે એની જગ્યાએ ડાયરેક્ટ ટેક્સ કોડ આવી રહ્યો છે એટલે એમાં મને એવું લાગે છે કે જે ઇન્કમટેક્સના ડિડક્શન અને એકઝામ છે એ તમે કરી શકો ખરી પણ તમને ટેક્સ પર્પસ તેનો બેનિફિટ નહિ મળે 75 હજાર રૂપિયામાં ઝીરો ટેક્સ છે પરંતુ પછી બીજી એક પ્લેટ તમારી પાસે પણ આવ્યો છે જેમાં લખેલું છે કે ભાઈ આટલા ટકા સુધી પાંચ લાખ સુધીમાં કઈ નહિ પછી પાંચ ટકા ટેક્સ પછી ૧૦ ટકા ટેક્સ તો એ શું છે અત્યાર સુધી ઇન્કમટેક્સની જે એક્ઝામ લિમિટ હતી એ 7,00,000 સુધી તમારે ટેક્સ નથી ભરવાનો એટલે તમને ટેક્સનો બેનિફિટ મળતો હતો
તમારે ઇન્કમટાઈઝ રિટર્ન ભરવું તો ફરજિયાત જ છે અને હું જે સમજવું છું અને જે મેં ફાઇનાન્સ બિલ ની હમણાં ડિટેલમાં તો અભ્યાસ નથી કર્યો પણ મેં જે ઉપર ઉપરથી જોયું છે અને હું જે કાયદો સમજુ છે એ મુજબ તમને રિટર્ન ભરવા માટે કોઈ મુક્તિ નથી તમે એવું સમજતા કે મારી ઇન્કમ 12 લાખ રૂપિયા સુધી છે તો એવું નથી તમને જે છૂટ આપી છે 80,000 ની એ ટેક્સ રિબેટ ની છૂટ આપેલી છે 4,00,000 ની જે સ્લેપ છે એ ચાર લાખ રૂપિયા નો કર્યો ચારથી આઠ લાખની વચ્ચે તમારી ઇન્કમ હોય તેની પર પાંચ ટકા ટેક્સ છે એટલે જે ગેપ આવ્યો એ ચાર લાખનો આવ્યો પાંચ ટકા આપણે કરીએ તો એ 20,000 થાય પછી આઠ લાખથી આપણે 12 લાખ રૂપિયા સુધી કર્યા જેમાં 10% છે તો એ ગેપ આવ્યો તમારું 40 હજાર રૂપિયા ચાર લાખ રૂપિયા નો તો એના 10% ગણો તો તમને ₹40,000 નો ફાયદો થયો એટલે 40 ને 60,000 નો એ ફાયદો થયો તમને એટલે સરકારે એ રીતે ગણતરી કરી આઠ લાખની ઉપર 12,12,00,000 સુધી 10% 12,16,15 ટકા 16 લાખ થી 20 લાખ તમારા ૨૦ ટકા ૨૦ થી ૨૪ ૨૫ ટકા અને 24 ની ઉપર 30 ટકા એટલે એ સ્લેબ વાઇસ તમારો ટેપ ગણાશે. જો તમારી ઇન્કમ 12 લાખની જે લિમિટ છે એનાથી વધી જશે તો તમને જે 80,000 રૂપિયાની જે ટેક્સ ની બેનિફિટ જે મળતો હતો એ તમારો ઝીરો થઈ જશે અને એના પણ તમારે સ્લેબ પ્રમાણે ઇન્કમટેક્સ ભરવાનો આવશે અથવા તો એનાથી ઓછી છે તો ટેક્સ નથી ભરવાનો પરંતુ વધારે છે તો જે ટેક્સ લેબ આપવામાં આવ્યો છે તેમાં જે પર્સન્ટેજ આપવામાં આવ્યા છે તે પર્સન્ટેજ પ્રમાણે ટેક્સ ભરવાનો છે જો