ઉકરડી ના ગીત: શું તમે જાણો છો લગ્ન પ્રસંગમાં ઉકરડી શા માટે ઉઠાડવામાં આવે છે તો આવો જાણીએ ઉકરડી સાથે જોડાયેલી કેટલીક કથાઓ
જેવો લગ્ન ગાળો શરૂ થાય એટલે જાણે ઉત્સવ આવતા હોય એવો માહોલ બની જાય લગ્નમાં ઘણા બધા રીવાજ હોય છે જેની પાછળ ઘણા બધા કારણોની આપણને ખબર પણ નથી હોતી. મિત્રો જો તમારા લગ્ન થઈ ગયા હશે તો તમે આવા ઘણા બધા રિવાજોથી પરિચિત થયા જશો અને જો મિત્રો તમારા લગ્ન ન થયા હોય તો … Read more