રોજ રોજ શાકની માથા કૂટ રસાવાળાં શાકની રેસીપી નોંધી લો | આખા અઠવાડિયા દરમિયાન બનાવી શકાય તેવા રસાવાળાં શાકનું મેનુ લીસ્ટ
બટાકાનું શાક : બટાકાનું રસા વાળું ખુબ પ્રિય હોય છે બધા લોકોને ગુજરાતીના કોઈ પણ પ્રસંગમાં બટાકાનું રસાવાળું શાક હોય છે સાથે ખીચડી કે રોટલા સાથે ખાવાની ખુબ મજા આવી જાય છે તો આવો આજ રસાવાળા બટાકાનું શાક બનાવવાની રેસીપી બટાકાનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી : ૩૦૦ ગ્રામ બટાકા , ૨ નંગ ટામેટા , ૩ … Read more