દાણેદાર દાદીમાની સ્ટાઈલમાં બનાવો રવાનો શીરો બધા આંગળા ચાટતા રહી જશે | સોજીનો શીરો | શીરો રેસીપી | શીરો બનાવવાની રીત
રવાનો શીરો બહુ ઓછા લોકોને દાદીમા જેવો શિરો બનાવતા આવડતું હોઈ છે શિરો એક આપણી જૂની જાણીતી મીઠાઈ છે કોઇ કામની શરૂઆત કર્યા પહેલા મો મીઠું કરવા શીરો બનવવામાં આવે છે આથી શિરો બનવતા શીખવું ખૂબ અગત્યનું છે આવો જાણીએ સોજીની શીરો બનાવવાની રેસીપી સુજી એટલે રવાનો શીરો બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧૨૫ ગ્રામ સોજી, … Read more