Skip to content

બાયપાસ કરાવવાની જરૂરત નથી હદયની બંધ નસોને ખોલવાનો દેશી ઉપચાર

દેશી ઉપચાર બાયપાસ કરાવવાની જરૂરત નથી હદયની બંધ નસોને ખોલવાનો યુનાની નુસખો 1. લીંબુનો રસ એક વાટકી 2. આદુનો રસ એક વાટકી 3. લસણનો રસ એક વાટકી 4. સફરજનનો અર્ક એક વાટકી બધાને મિલાવી ધીમી આંચ ઉપર ગરમ કરો , એક વાટકી સોસાઇને ૩ વાટકી બચી જાય તો ઉતારીને ઠંડુ કરો , પછી તેમાં ૩ … Read more

રોગપ્રતિકારક શક્તિ વધારવા આ ચા પીવાથી કયારેય બીમાર નહીં થાવ અને તંદુરસ્ત રહેશો

સાદી ચા પીને કંટાળી ગયા છો ? અને કંઇ નવું ટ્રાય કરવા માંગો છો તો બનાવો આ હર્બલટી……. આ હર્બલ ટી બનાવવા માટે તમારે જરૂર પડશે તુલસી , આદુ , ગોળ , હળદર અને લીંબુની જરૂર પડશે . હાલના સમયમાં લોકોને હૂંફાળા પાણીનું સેવન કરવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવે છે . વળી રોગપ્રતિકારક શક્તિ … Read more

મધના વિવિધ ઉપયોગો વિષે વધુમાં જાણો અને મિત્રો સાથે શેર કરો

મધ ખાવાથી અનેકગણા ફાયદા થાય છે મધના ઉપયોગો શરીરનું વજન ઘટાડવા શુધ્ધ મધને સવારમાં નરણા કોઠે લીંબુના રસ સાથે ભેળવી પીવાથી શરીરની ચરબી ઘટે છે. જેથી વજન ઓછું કરી શકાય છે.શરીરનું વજન વધરવા શુધ્ધ મધને દુધ સાથે મિશ્ર કરી પીવાથી શરીરનું વજન વધારી શકાય છે. બાળકોની તંદુરસ્તી માટે દુધ સાથે મધ ભેગું કરી બાળકોને પીવડાવવાથી … Read more

દાદર (ધાધર), ખરજવું મટાડવા માટેનો ઘરગથ્થુ ઉપચાર

ધાધર એક એવો રોગ છે કે તે થાય પછી કાઢવો ખુબ મુશ્કેલ બની જાય છે પરંતુ આ ઉપચાર કરવાથી તમને જરૂર દવા વગર રાહત થશે દાદર ( ધાધર ) મટાડવાનો ઘરગથ્થુ ઉપચાર ( ૧ ) કુંવાડિયાનાં બી શેકી , ચૂર્ણ બનાવી . ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લો . આ ચૂર્ણને લીંબુના રસમાં … Read more

સરગવો ખાવાથી થાય છે અનેકગણા ફાયદા, વિષે વધુમાં વાંચો અને શેર કરો

સરગવો..તો બહુનરવો ! યુવાવર્ગને ઓછો પસંદ પણું ધીમે ધીમે એના આરોગ્ય વર્ધક ગુણોને કારણે લોકપ્રિય બની રહ્યો છે આ સરકાવો ! ૧. સરગવામાં પુષ્કળ કેલ્શિયમ , પોટેશિયમ , આયર્ન , મેગ્નેશિયમ , કાર્બો હાઈડ્રેટવિટામિન એ , વિટામિન સી અને વિમિન બી જેવા પોષક તત્વો હોય છે , આથી જે તે રોગ ની દવાઓની સાથે સાથે … Read more

દવા વગર ઘણા બધા રોગો દુર થઇ જશે સવારે આ રીતે ચાલવાનું શરુ કરો

સ્વરમાં આ રીતે ચાલવાનું રાખશો તો ક્યારેય બીમાર નહિ પાડો અને હમેશા તંદુરસ્ત રહેશો પરંતુ મોર્નીગ વોક કેવી રીતે કરશો તો ફાયદા થશે તે જાણવું ખુબ જરૂરી છે ડાયાબીટીશ , થાયરાઈડ , વજન ઘટાડવું , વગેરે બિમારીઓમાં એક ફેશન ચાલી રહી છે તો આ બધી મુશીબતો માં સવારમાં ચાલવું ફાયદાકારક માનવામાં આવે છે . જેમાં … Read more

ઘુટણ ના દુઃખાવાનો અકસીર ઈલાજ આ ઈલાજ બને તેટલા વધારે વ્યક્તિઓ સુધી પહોચાડશો

ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો છે . જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય તેને સાંધો કહે છે . ઘૂંટણમાં થાયબોન, શીનબોન, ફીબ્યુલા અને નિકેપ જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બને છે. ઘૂંટણનાં સાંધામાં join painહાડકાઓને બાંધતા સ્નાયુઓ, ટેન્ડન્સ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફલ્યુડ હોય છે. આજે … Read more

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ

દરેક મહિલાને વાળ ઉતરવાની સમસ્યા ખુબ સતાવે છે આમ વાળનો ગ્રોથ વધે એવું દરેક મહિલા ઈચ્છે છે વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ આ પેસ્ટ લગાવવાથી વાળનો ગ્રોથ ખુબ સરસ વધે છે , આ પેસ્ટ વાળ માટે ખુબજ લાભદાયી છે . પાલક , હેર ગ્રોથ ખૂબ સિમ્પ લ પ્રોસેસ છે . … Read more

નાસ લેવાનું ઇલેક્ટ્રીક મશીન આ રીતે તમને કોરોનાથી બચાવશે બચવા

શરદી થાય ત્યારે દવા લેવાથી શરદી જામી જાય છે અને છાતીમાં કફ જામી જાય છે આ કફને છુટા પાડવા માટે નાશ લેવાથી રાહત થાય છે .કોરોનાથી બચવા નાસ લેવાનું ઇલેક્ટ્રીક મશીન સાથે જ રાખો ખડે પગે ફરજ બજાવી રહેલા સરકારી તંત્રોને સાથ અને સહકાર આપો કોરોના , સ્વાઈન ફ્લુ કે ઋતુ બદલાય ત્યારે વાયરલ ઈફેકશનના … Read more

એક ખૂબ સરસ અને સાચી લવ સ્ટોરી એક વાર જરૂર વાચજો અને મિત્રો સાથે શેર કરો

એક ખૂબ સરસ અને સાચી લવ સ્ટો રી …!!!જા પાનમાં બ નેલી આ ઘટના છે..એ ક વૈજ્ઞાનિક ભાઈ બહારગામ ગયા હતા જે એક વર્ષ પછી ઘરે આવે છે અને એના ઘરની સાફ-સફાઇ કરતા હતા. ત્યારે એની નજર એક દિવાલ પર ગઇ.. એક ગરોળી એક ખીલ્લીમાં ફસાયેલી હતી.. અને એ જીવતી હતી… એ ભાઇ ને યાદ … Read more