ચોમાસામાં બનાવી શકાય એવા ગરમા ગરમ નાસ્તા રેસીપી
બાળકોને મનપસંદ ચાટ પૂરી બનાવવા જરૂરી સામગ્રી : પુરી બનાવવા માટે:- 1 વાટકો ઘઉં નો લોટ , ચપટી જીરું , મીઠું સ્વાદાનુસાર , ૧ ચમચો તેલ મોણ માટે , મસાલો બનવા માટે:- , ૩-૪ નંગ બાફેલા બટાકા , ૧ ચમચી લાલ મરચું , મીઠું સ્વાદાનુસાર , સજાવટ માટે:- , ડુંગળી સમારેલી , સેવ , કોથમીર , આમલી ની ચટણી … Read more