વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી

શું તમે પણ વિટામીનની ગોળી સલાહ વગર લ્યો છો તો ચેતી જજો વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થઈ શકે છે થાઈરોઈડ છે તો તમે ક્યારેય સલાહ વગર વિટામીનની ગોળી ન લેતાં થાક , સુસ્તી અને નબળાઈની સમસ્યામાં લોકો ડોક્ટરની સલાહ વગર વિટામીનની ગોળીઓ લેવા લાગે છે સલાહ વગર વિટામીનની ગોળીઓ લેવાથી થાઈરોઈડ અને એવા અન્ય રોગો થઈ શકે છે. જે આપણે કોઈ જાણતા નથી હોતા થાઈરોઈડને કારણે હાર્ટ એટેક અને મોટાપાની સમસ્યા થઈ શકે છે. થાક , સુસ્તી અને નબળાઈ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે આજકાલ બજારમાં ઘણી બધી વિટામિન્સની ગોળીઓ ( સરળતાથી મળી જાય છે. આ વિટામિન સપ્લીમેન્ટ્સ અથવા હોર્મોન વધારનાર દવાઓનું સેવન લોકો ડોકટરની સલાહ વગર , આપમેળે લેવા લાગે છે . દરેક લોકો આ વીટામીનની ગોળી લેતાં પણ હોય છે કેટલીક વાર આ દવાઓની શરીર પર આડઅસર થતી હોય છે અને તેને કારણે તમને અન્ય રોગો પણ થઈ શકે છે.

ડોક્ટરોનું માનવું છે કે સલાહ વગર મલ્ટીવિટામિન કેપ્સુલ અને હોર્મોન્સ વધારનાર દવાઓ ખાવાથી થાઈરોઈડ થવાની પુરેપુરી સંભાવના વધી જાય છે. થાઈરોઈડથવાના શરૂઆતના લક્ષણો આ મુજબ હોય છે : આયોડિનનું સેવન , હોર્મોનયુક્ત દવાઓના સેવનથી હાઈપરથાઈરોઈડિઝ્મ થઈ શકે છે તેના લક્ષણ છે. ૧. વધુ પરસેવો થવો, ૨. આંખની આસપાસ સોજો , ૩. આંખની કીકીઓમાં અંતર અસામાન્ય થવું, ૪. હાર્ટ રેટ વધવો, ૫. વાળ પાતળા થવા, ૬. ત્વચા નાજુક થવી. થાઈરોઈડ કઈ રીતે તમારા શરીર માટે હાનિકારક છે : જો થાઈરોઈડની સમયસર સારવાર ન કરવામાં આવે તો આ કેટલી જીવલેણ રોગોનું કારણ બની શકે છે ગંભીર પરિસ્થિતિમાં અચાનક હાર્ટઅટેક, કાર્ડિયક અરેસ્ટ, હાર્ટબીટ અસામાન્ય થવી ઓસ્ટિયોપોરોસિસ, કાર્ડિયક ડાયલેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ સિવાય પણ થાઈરોઈડ થયા હોવાના આડઅસર છે ગર્ભાવસ્થામાં આમ થવાથી ગર્ભપાત , અયોગ્ય સમયે પ્રસવ , ગર્ભનો અયોગ્ય વિકાસ જેવા અનેક લક્ષણોની શક્યતા હોય છે. થાઈરોઈડથી બચવાના અનેક ઉપાયો : થાઈરોઈડથી બચવા માટે જરૂરી છે કે તમે ડોક્ટરની સલાહ વગર કોઈપણ દવા ન લેવી. આયોડિનયુક્ત ખોરાકનું સેવન ઘટાડવું. માર્કેટમાં મળતા આયોડિનયુક્ત મીઠામાંથી તમારા શરીરને જરૂર પૂરતું આયોડિન મળી રહે છે. ડોક્ટર આ બિમારીથી બચાવ માટે જીવનશૈલીમાં બદલાવની સલાહ આપે છે જેના પરિવારમાં આ બિમારી પારંપરિકરૂપે આવી હોય.

જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આવાજ અવનવા સમાચાર, હેલ્થ આર્ટીકલ, દેશવિદેશ વિશેની માહિતી તેમજ ટેકનોલોજી વિશેની માહિતી મેળવવા માટે અત્યારેજ અમારા worldnewshost ફેસબુક પેઝ સાથે જોડાઈ જાઓ. અને જો તમે કોઈ માહિતી મેળવવા માંગતા હોય કે આ પેઝમાં તમારી કોઈ માહિતી મુકવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો