Categories
Health tips

જૂના શ્વાસ- દમના રોગીઓ માટે આજના સમયમાં આયુર્વેદ જ બેસ્ટ છે

આપણે જોઈએ છીએ કે , સમગ્ર આ વિશ્વ અત્યારે એક ભયાનક મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે . માત્ર એક પ્રજાતિના વાઈરલ ઈન્વેક્શને આખા માનવસમાજને જાણે કે એક મોટા સાણસામાં જકડી લીધો છે . આધુનિક અને પ્રાચીન આરોગ્ય ચિંતન વૈધ પ્રશાંત ગોદાની તબીબી શાસ્ત્રના ચિકિત્સકો એના પ્રતિકાર માટે ઝઝૂમી રહ્યા છે . આવા સમયમાં જે દર્દીઓ […]

Categories
Health tips

ઉનાળામાં થતી અળાઈથી બચવાના ઘરેલુ ઉપચાર અચૂક વાંચજો શેર કરજો

ઉ નાળો આવે એટલે ડીહાઈડ્રેશનની સમસ્યા વધી જતી હોય છે . આપણે આપણાં કામમાં એટલા વ્યસ્ત થઇ જઇ એ છીએ કે સમયસર પાણી પીવાનું ભૂલી જાય છી . ખૂબ તરસ લાગે અને ગળું સુકાવા લાગે ત્યારે જ પાણી પીવાનું યાદ આવે છે , પરિણામે ડીહાઈડ્રેશનની સમસ્યા થઇ જતિ હોય છે . એ જ રીતે શરીર […]

Categories
સમાચાર

પીતાનુ મોત થયું હતું છતા અજાણ દીકરો કલાકો સુધી પિતાને જ્યુસ આપવા લાઇનમાં ઉભો રહ્યો

દર્દીના સ્વજનોને છેવટ સુધી ખબર જ નથી પડતી કે આખરે તેમનું દર્દી દાખલ ક્યાં હોય છે ? દરમિયાન એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે જોઈ-સાંભળીને લોકો રીતસરના ધ્રુજી જશે. શહેરના 65 વર્ષીય એક વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમને જ્યુસ આપવા અને ખબર-અંતર પૂછવા માટે પુત્ર કંટ્રોલ રૂમમાં રહેલી લાઈનમાં ઉભો હતો […]

Categories
Recipe

બટાકા – કોકોનટ પેટીસ બનાવવાની રેસીપી

સામગ્રી ૪ નંગ મધ્યમ સાઈઝના બટાકા , મીઠું . ૧ ટી.પૂન વાટેલાં આદું – મરચાં ૧ વાડકી ખમણેલું નાળિયેર , ચપટી તજ – લવિંગનો ભૂકો ૩ ટે.સ્પન સમારેલી કોથમીર , ૨ લીલાં મરચાં , કટકો આદું , ૨ ટી.સ્પન લીંબુનો રસ , ૧ ટીસ્યુન ખાંડ , મીઠું , શેકેલા ચણા ટોસ્ટનો ભૂકો , ૨ ટે.પૂન […]

Categories
Health tips

સગર્ભાવસ્થા દરમિયાન દરેક માતાઅે આ ખાસ વાતનુ ધ્યાન રાખવું જોઇએ

ગણીસો અડસઠમાં ભારતમાં સુવાવડ દરમ્યાન આશરે બે લાખ સ્ત્રીઓના અને પ્રતિહજાર નવજાત બાળકોએ બસો બાળકોના મરવું નોંધાયા હતા . આમ થવા પાછળનું જવાબદાર કારતું હતું એકલેમ્પસિઆ જેવી રોગજન્ય સ્થિતિ . આજની તારીખે આ રોગાવસ્થાથી થતો મૃત્યુદર જરૂર ઘટયો છે પન્ન ગ્રામ્ય વિસ્તારોમાં એકલેમ્પસિઆને કારણે થતી મૃત્યુ સંખ્યા ઓછી નથી , સગર્ભાવસ્થા દરમ્યાન કિડનીના રોગો કે […]

Categories
Health tips

વિટામિન બી -12 ની તકલીફમાં શું કરશો આ માહિતી જરૂર વાંચો

કોળું , દહીં , લીલી છાલ સાથેનું કુંવારપાઠું , ખજૂર , પાલક અને કેળાંમાંથી બી -12 મળશે અથવા મગજને શાંત રાખનાર સેરોટોનિન જેવા મૂડ બૂસ્ટર ન્યૂરો ટ્રાન્સમિટર્સ મળશે . એસિડિટી , કબજિયાત વગેરેથી ગરમી વધે છે . આવી ગરમીથી બી -12 ઘટે છે સતત ટેન્શનથી બી -12 ઘટે છે કારણકે બી -12 એ ન્યુરોટિક વિટામિન […]

Categories
Health tips અવનવુ

જાણો ગોળ અને ખાંડમાં શુ ફેર છે, આયુર્વેદ પ્રમાણે શુ બેસ્ટ

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે…આ લેખ શાંતિથી વાંચજો, વિચારજો અને અનુસરણ કરશો … usefull લાગે તો બીજાને share કરવાનું ભૂલતા નહિ… આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં […]

Categories
Recipe

શાહી ફ્રુટ બાસુંદી બનાવવાની રીત

શાહી ફ્રુટ બાસુંદી માટે સામગ્રી ૧ લિટર દૂધ ૨ , ૮ સ્લાઈસ બ્રેડ ૨ નંગ કીવી , ૧ નારંગી ૧ વાડકી ખાંડ , થોડાં ટીપાં વેનિલા એસેન્સ તડવા માટે ઘી ૧. દૂધને ઉકાળવું થોડીવાર બાદ તેમાં ખાંડ ઉમેરીને ઉકાળવાનું ચાલુ રાખવું . ૨. આછા ગુલાબી રંગની બાસુદી જેવું તૈયાર થાય એટલે ઉતારી લેવું . ૩. […]

Categories
Health tips

ખાંસી કેટલાય મોટો રોગનું મૂળ છે તો જડમુળથી મટાડવા આયુર્વેદિક નુસખા

એ લર્જિક ડ્રાય કફ એટલે કોઇ પણ પદાર્થ શરીરને માફક ન આવવાથી થતી સૂકી ખાંસીને ઉધરસને કફ કહે છે . કફ એટલે આયુર્વેદમાં બતાવેલ કફ નહી કોઈ વસ્તુની ગંધથી , કોઈ વસ્તુના ખાવાથી કે કોઇ વસ્તુના રજકણો કે ગંધ શ્વાસમાર્ગમાં જવાથી અને શરીરને માફક નહી આવવાથી પરિણામરૂપે કોઇને કફ , કોઇને ખુજલી , કોઇને શીળસનો […]

Categories
સમાચાર

ઓનલાઈન શિક્ષણ માટે વાલીમંડળોએ 50 ટકા ફીની માફી માંગી, તમારા મતે કેટલી ફી હોવી જોઈએ

આ વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ online teaching રહેવાની શક્યતા, વાલીમંડળોએ 50 ટકા ફી માફીની માગ કરી છે કોરોના ને કારણે શૈક્ષણિક કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે. ઉપરાંત શિક્ષણ પણ ઓનલાઇન આપવામાં આવ્યું હતું. સાથે સ્કૂલો દ્વારા પણ પૂરેપૂરી ફી વસૂલવામાં આવી રહી હતી. ત્યારે હાઇકોર્ટમાં PIL થઈ હતી. જેના આધારે હાઇકોર્ટ દ્વારા 25 ટકા ફી […]