પોસ્ટમેન સંતાને – તમારી ચિઠ્ઠી પહોંચાડવા માટે 3 કિલોમીટર પગપાળા ચાલીને આવવુ પડે છે. સંતા – તમે આવવાને બદલે ચિઠ્ઠી પોસ્ટ કરી દેજો

બંતા – અરે સંતા, તારા ઘરમાં તો નોકરાણી હતી તો પછી તુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ?
સંતા – બંતા ભાઈ, થોડા દિવસો પહેલા જ મે એ નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.

સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’

ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.’
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના….’

સંતા – નેપોલિયનની વાત સાચી છે યાર, દુનિયામાં કંઈ અશક્ય નથી.
બંતા – પણ, હુ તો કહુ છુ કે આ વાત ત્યારે સાબિત થાય જ્યારે કોઈ એક હાથમાં બે તરબૂચ પકડી બતાવે.

સંતા- અહી પાસે કોઈ કબ્રસ્તાન છે ?
બંતા – નહી
સંતા – તો પછી ગાડીની રાહ જોતા જોતા જે લોકો મરી જાય છે, તેમણે દફન કયાં કરવામાં આવે છે.

પોસ્ટમેન સંતાને – તમારી ચિઠ્ઠી પહોંચાડવા માટે 3 કિલોમીટર પગપાળા ચાલીને આવવુ પડે છે.
સંતા – તમે આવવાને બદલે ચિઠ્ઠી પોસ્ટ કરી દેજો

સંતા(લાઈબ્રેરિયનને)-હું આ ચોપડી લઈ ગયો હતો પરંતુ આ વાચેલી બધી ચોપડીઓ કરતાં સૌથી વધારે બોરિંગ છે. આમા તો ફક્ત પાત્ર જ છે. વાર્તા તો ક્યાંય નથી.
લાઈબ્રેરિયન – તમે અમારી ફોનબુક લઈ ગયા હતા.

સંતા – ક્યાં જઈ રહ્યાં છો ?
બંતા – હુ મારે ગામ જઈ રહ્યો છું ?
સંતા – પણ હાથમાં આ દૂરબીન કેમ છે ?
બંતા – અસલમાં, હું મારા એક દૂરનાં સગાંને જોવા જઈ રહ્યો છુ.

સંતા-(દુકાનદારને) કોઈ સરસ કાપડ બતાવો.
દુકાનદાર – પ્લેનમાં બતાવુ ?
સંતા – પ્લેનમાં જવાની શી જરૂર છે, અહીં જ બતાવી દો ને.

સંતા-(બંતાને) યાર, મારી ઘડિયાળ ચાલતી નથી, શુ કરુ ?
બંતા- એ ચાલશે તો ત્યારે જ્યારે તેને હાથના બદલે પગમાં બાંધીશ.

સંતા – રમણ, તુ લગ્નને કેવી રીતે પરિભાષિત કરીશ ?
બંતા – મારા અનુભવોના આધારે કહુ તો લગ્નને મફતમાં ધોવાની અને બે ટાઈમ સમયસર જમવાનું મળવાની એક ખૂબ જ ખર્ચાળ રીત.

Tags: , , , , , ,