Categories
Health tips

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ , પછી જુઓ કમાલ વાળ માટે ખુબજ લાભદાયી છે . પાલક , હેર ગ્રોથ ખૂબ સ્લો પ્રોસેસ છે . બે ઈચ વાળ વધવામાં પણ તમને મહિનો લાગી શકે છે . વાળ વધે તે પહેલા તેને હિંમ કરવાનો સમય આવી જાય છે . વાળને વધારવા માટે યુવતીઓ ઘણા ઉપાય કરતી હોય છે . જેમાંથી વાળમાં રોજ તેલ -લગાવવાથી લઈને હેર પેક પણ સામેલ . પરંતુ શું તમે જાણો છે કે , પાલકથી પણ વાળનો ગ્રોથ વધારી શકાય છે . આપણે સૌ જાણીએ છીએ કે , પાલકમાં પૌષ્ટિકતા વધારે હોય છે અને આ એન્ટીઓક્ટિટેન્ટથી ભરપૂર પણ હોય છે . પાલકનું હેર પેક બનાવીને તેને વાળ -લગાવશો તો વધારે ફાયદો થશે . જાણો , તેને બનાવવાની રીત . સામગ્રી : ૧ કપ સમારેલી પાલક , -૧ મોટી ચમચી મધ , 1 મોટી ચમચી નારિયેળ તેલ . બનાવવાની રીત : એક મિક્સર જારમાં બધી સામગ્રી નાખીને પેસ્ટ બનાવી લો . આ પેસ્ટને તમારા સ્કેલ્પ અને પૂરા વાળમાં લગાવો- તેને ૩૦ મિનિટ માટે વાળમાં લગાવી રાખો- અઠવાડિયામાં ૧ અથવા ૨ વખત આ પેસ્ટ લગાવવી . પાલક કેવી રીતે કરે છે મદદ :

આ પેકમાં ઉમેરાતું મધ અને તેલ વાળને પોષણ તત્વો આપે છે . તેનાથી વાળ હેલ્થી રહે છે અને ડેમેજ થતાં નથી . આ સિવાય વાળનો ગ્રોથ વધે છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે . વાળ માટે તેલના ફાયદા નારિયેળ તેલમાં એન્ટી – બેક્ટરિયલ ગુણ હોય છે . જે ઔલ્પને હેલ્દી બનાવવામાં મદદ કરે છે . આ સિલ્ટ એક્સને ઓછા કરે છે . આ સિવાય વાળના વિકાસમાં પણ મદદ કરે છે . વાળ માટે મધના ફાયદા : મધ વાળના ગ્રોથમાં મદદરૂપ છે . મધમાં ઘણા એન્ટી – ઓકિસડન્ટ ગુણ હોય છે . જે તમારા સ્કેલ્પ અને વાળને હેલ્દી રાખવામાં મદદ કરે છે . મધમાં પ્રોટીન , મિનરલ્સ અને વિટામિમ હોય છે . જે વાળના મૂળને મજબૂત કરે છે , તેને ખરતાં બચાવે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *