Skip to content

બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા વિશે અગત્યની જાહેરાત

ધોરણ 1થી 9ને માસ પ્રમોશન અને ધો.10 તથા 12ની પરીક્ષા જૂનમાં લેવા ગુજરાત વાલીમંડળનો મુખ્યમંત્રીને પત્ર વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી

પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ અસમંજસમાં  : કોરોનાના કેસ વધતા અત્યારે શાળા કોલેજમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈનoffline બંધ કરવામાં આવ્યા છે. આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12 standards 10and 12ની પરીક્ષા યોજાવવાની છે પરંતુ કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જેથી પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ પણ અસમંજસમાં છે. વધતા કેસને ધ્યાનમાં રાખીને પરીક્ષા માટે શિક્ષણ મંત્રી, આરોગ્ય વિભાગ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની બેઠક મળશે અને આ બેઠકમાં પરીક્ષા exam અંગે નિર્ણય લેવામાં આવશે.

રાજ્યના વિધાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય * રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી ગિત રાખવા નિર્ણય કર્યો છે * . * રાજ્ય સરકારે આગામી તારીખ 15 મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનટ્સમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરશે * . * આ નવી તારીખો જાહેર થવાને કારણે વિધાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે * . * રાજ્યમાં ધોરણ -1 થી 9 અને ધોરણ 11 માં વિધાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે * .

Leave a Comment