Categories
Health tips અવનવુ

દુનિયાનું સૌથી ખતરનાક ચીઝ ઈટાલીમાં તેનો વેપાર કરવા પર 43 લાખ રૂપિયાનો દંડ લાગે છે, આ તે કેવું ચીઝ?

આ તે કેવું ચીઝ : આ છે દુનિયાનું સૌથી ખતરનાક ચીઝ ‘ Casu Marzu ‘ , ઈટાલીમાં તેનો વેપાર કરવા પર 43 લાખ રૂપિયાનો દંડ લાગે છે. ઈટાલીની સરકારે ‘ Casu Marzu ’ ને 1962 થી બેન કર્યું છે . તેના વેપાર પર 43 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે . • આ ચીઝ ઘેટાના દૂધમાંથી બને છે . આ ચીઝ ખતરનાક તેમાં રહેલાં નાનાં જંતુઓને કારણે બને છે આ જંતુ ચીઝ ખાધા પછી પણ પેટમાં જીવિત રહે છે તે આંતરડાંમાં કાણું પાડી નુક્સાન પહોંચાડી શકે છે

• તે આંતરડાંમાં કાણું પાડી નુક્સાન પહોંચાડી શકે છે જો તમે ચીઝ લવર્સ છો તો સમાચાર તમારા માટે છે . અત્યાર સુધી તમે ચીઝના ફાયદા અને ગેરફાયદા બંને વિશે સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય દુનિયાના સૌથી ખતરનાક ચીઝ વિશે સાંભળ્યું છે . હા ઈટાલીના સાર્ડિનિયામાં મળી આવતું ‘ Casu marzu ’ નામનું ચીઝ દુનિયાનું સૌથી ખતરનાક ચીઝ છે . આ પદવી તેને ગિનીસ વર્લ્ડ ઓફ રેકોર્ડ્સ દ્વારા મળી છે . કારણ કે આ ચીઝ maggots ( એક પ્રકારના કીડા ) સાથે આવે છે જે તમે આંતરડાંને પણ ખાઈ શકે છે .

ચીઝની વચ્ચેના ક્રીમી લેયરને છૂટું પાડવામાં આવે છે . તેમાં પણ નાના કીડા ખદબદતાં હોય છે . આ ચીઝ ઘેટાના દૂધમાંથી બને છે . આ ચીઝ ખતરનાક તેના maggots ને કારણે બને છે . ચીઝ સ્કીપર તરીકે જાણીતા જંતુ આ ચીઝ પર બમણે છે અને તેના ઈંડાં મૂકીને જાય છે અને આ ઈંડાંમાંથી maggots વિકસિત થાય છે . ઈંડાંમાથી વિકસિત થતાં નાના કીડાને maggots કહેવાય છે . ચીઝ બનાવતા લોકો ચીઝની અંદરના ક્રીમી લેયરને છૂટું પાડી લે છે . તેને casu marzu કહેવાય છે . જોકે આ સ્ટેજમાં પણ તેમાં maggots ખદ હોય છે .

અને ખરીદી પર પ્રતિબંધ લાગેલો છે . ચીઝના વેપાર પર મસમોટો દંડ Casu marzu સાર્ડિનિયાની ટ્રેડિશન પ્રોડક્ટ છે . ત્યાંના લોકો હજુ પણ તેનું સેવન કરે છે . પરંતુ ઈટાલીની સરકારે તેને 1962 થી બેન કર્યું છે . સરકારે આ ચીઝની ખરીદી અથવા વેચાણ કરનાર પર € 50,000 ( આશરે 43 લાખ રૂપિયા ) નો દંડ રાખ્યો છે . નિશ્ચિત સમયે જ તૈયાર થાય છે આ ખતરનાક ચીઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *