જીવનમાં આ ૫૦ ઘરગથ્થું ઉપચાર યાદ રાખશો તો ક્યારેય દવાખાને નહિ જવું પડે

જો તમને જીવનમાં આ 50 ઘરગથ્થુ ઉપચાર યાદ હોય તો તમારે ક્યારેય ડોક્ટર પાસે જવું નહીં પડે:-સ્વાસ્થ્ય માટે નાના સરળ લોકપ્રિય ઉપયોગી પ્રયોગો જે તમારે અનુસરવા જ જોઈએ. અહીં કેટલાક ઉપયોગો નીચે આપેલ છે, જેની વસ્તુઓ સામાન્ય રીતે તમારા ઘરમાં ઉપલબ્ધ હોય છે. તેનો સંપૂર્ણ પ્રયાસ કરો અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય લાભો મેળવો:- (1) કેરમ બીજનો … Read more

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા

સોડામાં ઉપયોગી લવિંગ ભોજનના સ્વાદ અને સોડમ વધારવાની સાથેસાથે ઓષધીય ગુણો માટે પણ જાણીતું છે . લવિંગનું સેવન ઘણી સમસ્યાઓને દૂર કરે છે તેમ આર્યુવેદમાં જણાવામાં આવ્યું છે . આર્યુવેદની દવાઓમાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે . લવિંગમાં ફોસ્ફરસ , સોડિયમ , પોટેશિયમ , વિટામિન કે , ફાઇબર , ઓમેગા , ૩ ફેટી એસિડ … Read more

સાંધાના દુ:ખાવા માટે બાવળની સિંગોમાંથી ઘરે પાઉડર બનાવવાની રીત

શું આપ સાંધાના દુ : ખાવાથી પીડાઈ રહ્યા છો ? તો બે મિનિટ સમય કાઢી આ માહિતી જરૂર વાંચશો . મિત્રો , આજે હું તમને બાવળનો એક એવો પ્રયોગ જણાવવા જઈ રહ્યો છું જેનાથી જો તમને ગોઠણમાં કે અન્ય સાંધામાં દુ : ખાવો થતો હોય તો તેમાં કુદરતી ઉપચારથી રાહત મળી શકે . અમુક ઉમર … Read more

હમેંશા તંદુરસ્ત રહેવા તમારી લાઈફસ્ટાઇલમાં આટલા ફેરફાર કરો

દરેકને ફીટ રહેવું ગમે છે . દરેકની ઈચ્છા હોય છે કે તેમનું શરીર એકદમ તંદુરસ્ત રહે . ઘણી વખત કોઈ ફીટ અને એનર્જેટિક વ્યક્તિને જોતા આપણને થોડી વાર માટે થઈ જાય કે કાશ , આપણે પણ તેની જેમ ફીટ અને એનર્જેટિક હોત . કોઈપણ સ્પોર્ટ્સ પર્સન હશે તેમની સ્ટ્રેન્થ અને પાવર ગજબનો હોય છે . … Read more

મોંઘા મસાલાની બારેમાસ સાચવણી કરવાની રીત જાણો

જતના સુગંધ અને સ્વાદ આખું વરસ સચવાય તો જ મજા અનહદ હોય છે . મસાલા એ કોઈ એક પ્રદેશ કે કોમની વિશેષતા નથી . આખા દેશમાં મસાલાનો વ્યાપકપણે ઉપયોગ થાય છે મજાની વાત એ છે કે મસાલાની બાબતમાં દરે ક કોમ કે જ્ઞાતિ પોતાની આગવી પરંપરા ધરાવતી હોય છે . જાત જતના અખતરા કરીને છેવટે … Read more

દાંતના દુખાવા, લોહી નીકળવું હોય તો આયુર્વેદિક ઉપચાર

હિંગ, પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.દાંત હલતા હોય અને દુઃખતા હોય તો હિંગ અથવા અક્કલગરો દાંતમાં ભરવવવાથી આરામ થાય છે. સવારના પહોરમાં કાળા તલ ખુબ ચાવીને ખાવાની ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબુત બને છે.વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતાં દાંત મજબુત થાય છે. તલનું તેલ હથેળીમાં લઈ આંગળી વડે પેઢા ઉપર ઘસવાથી … Read more

જૂના શ્વાસ- દમના રોગીઓ માટે આજના સમયમાં આયુર્વેદ જ બેસ્ટ છે

આપણે જોઈએ છીએ કે , સમગ્ર આ વિશ્વ અત્યારે એક ભયાનક મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે . માત્ર એક પ્રજાતિના વાઈરલ ઈન્વેક્શને આખા માનવસમાજને જાણે કે એક મોટા સાણસામાં જકડી લીધો છે . આધુનિક અને પ્રાચીન આરોગ્ય ચિંતન વૈધ પ્રશાંત ગોદાની તબીબી શાસ્ત્રના ચિકિત્સકો એના પ્રતિકાર માટે ઝઝૂમી રહ્યા છે . આવા સમયમાં જે દર્દીઓ … Read more

ઉનાળામાં થતી અળાઈથી બચવાના ઘરેલુ ઉપચાર અચૂક વાંચજો શેર કરજો

ઉ નાળો આવે એટલે ડીહાઈડ્રેશનની સમસ્યા વધી જતી હોય છે . આપણે આપણાં કામમાં એટલા વ્યસ્ત થઇ જઇ એ છીએ કે સમયસર પાણી પીવાનું ભૂલી જાય છી . ખૂબ તરસ લાગે અને ગળું સુકાવા લાગે ત્યારે જ પાણી પીવાનું યાદ આવે છે , પરિણામે ડીહાઈડ્રેશનની સમસ્યા થઇ જતિ હોય છે . એ જ રીતે શરીર … Read more

સગર્ભાવસ્થા દરમિયાન દરેક માતાઅે આ ખાસ વાતનુ ધ્યાન રાખવું જોઇએ

ગણીસો અડસઠમાં ભારતમાં સુવાવડ દરમ્યાન આશરે બે લાખ સ્ત્રીઓના અને પ્રતિહજાર નવજાત બાળકોએ બસો બાળકોના મરવું નોંધાયા હતા . આમ થવા પાછળનું જવાબદાર કારતું હતું એકલેમ્પસિઆ જેવી રોગજન્ય સ્થિતિ . આજની તારીખે આ રોગાવસ્થાથી થતો મૃત્યુદર જરૂર ઘટયો છે પન્ન ગ્રામ્ય વિસ્તારોમાં એકલેમ્પસિઆને કારણે થતી મૃત્યુ સંખ્યા ઓછી નથી , સગર્ભાવસ્થા દરમ્યાન કિડનીના રોગો કે … Read more

વિટામિન બી -12 ની તકલીફમાં શું કરશો આ માહિતી જરૂર વાંચો

અશક્તિ અને થાક વિટામિન B12 ની ઉણપના સામાન્ય લક્ષ્ણો છે. આમ થવાનું કારણ છે કે વિટામિન B12. ની ઉણપ હોવાથી તમારું શરીર રક્ત કણો નથી બનાવી શકતું. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પૂરતું ભ્રમણ નથી થતું. ..ઓક્સિજનનું પૂરતું ભ્રમણ ન થતું હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે. વૃદ્ધોમાં આ પ્રકારનો એનિમિયા જોવા મળે … Read more