ચાર વર્ષ થી કેન્સર જેવી ગંભીર બીમારી થી પીડાતી વ્યક્તિ ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી રૂપી સહાય કરવા નમ્ર વિનંતી

મિત્રો ખુબ શેર કરવા નમ્ર વિનંતસમસ્ત જીવાત્મા નું કલ્યાણ થાય તેવા અનોખા મંત્ર ને ધારણ કરનાર આજ રોજ એક એવા દુઃખિયા પરિવાર ની મુલાકાત લીધી કે જે પરિવાર આ મંદી ના માહોલ વચ્ચે ચાર વર્ષ થી કેન્સર જેવી ગંભીર બીમારી થી પીડાતી વ્યક્તિ માટે આર્થિક મદદ ના હેતુ થી હાથ લાંબો કરવા એક પાટીદાર ની દીકરી વેદના અનુભવે. છે..તો મિત્રો હવે આ દુઃખિયા પરિવાર ની વેદના ને આપણે સૌ મળીને “વેદના વાંચતી સંવેદના” બનાવી એક અજોડ મદદ કરી તેમના દુઃખ ના ભાગીદાર બની પરિવાર ના ચહેરા પર ખુશી ની મુસ્કાન આપી નાનો એવો પ્રયત્ન અને પ્રયાસ કરીએ..

અહી મુકવામા આવેલા ફોટો #મુકેશભાઈ મનજીભાઈ ચોવટીયા મૂળ અમરેલી જિલ્લા ના અને હાલ સુરત શહેર માં રહેતો પરિવાર ના છે…

તેમને સંતાન માં બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણેય બાળકો અભ્યાસ ની સાથે ડાયમંડ નું પરચુરણ કામ કરી ઘર ખર્ચ અને પરિવાર નું ગુજરાન ચલાવવા મદદ કરે છે. તેમના ધર્મ પત્ની ના જણાવ્યા અનુસાર #મુકેશભાઈ છેલ્લા ચાર વર્ષ થી કેન્સર જેવી ગંભીર બીમારી થી પીડાઈ રહ્યા છે. હું એક પાટીદાર ની દીકરી છું આ મંદી ના માહોલ માં મારી આ વેદના કહું તો કોને કહું..

દરેક સમાજ , ટ્રસ્ટ કે કોઈ પણ વ્યક્તિ અહી રજૂ કરેલી બેંક ની માહિતી માં આપની યથાશક્તિ મુજબ ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી રૂપી સહાય કરવા નમ્ર વિનંતી કરીએ છીએ.

    દરેક સમાજ અને દરેક ટ્રસ્ટ  ને અપિલ કરુ છુ.. તો આવો સહુ મિત્રો મળીને આવા પિડિત પરિવાના દુખ ના ભાગીદાર બનીને એક સેવાકીય કાર્યમાં સહભાગી બનીએ. આપ ફોન અથવા રુબરુ મુલાકાત કરી અને જે યોગ્ય લાગે અથવા તમારા આત્મામાથી ભગવાન તમને જે અપાવે તે અપવા વિનંતિ કરીયે છિઍ. 

તો મિત્રો આવા પરિવાર ને 100 થી 200 જેવી સહાય મળે ને તો તમારી આ એક નાનકડી સહાય માત્ર થી એક પરિવાર બચી શકે છે…
મિત્ર મુકેશ ભાઈ ના ધર્મપત્ની એ તે પણ જણાવ્યુ હતુ કે મારા પતિના દવાખાના ના ખર્ચ પુરતા પણ જો આર્થિક સહાય આપ કરાવશો તો સમસ્ત સમાજ નો આભાર વ્યક્ત કરીશ.. ?

  જુઓ મિત્રો આપણે પુરા  દિવસ દરમિયાન ઘણા  એવા ફાલતુ ખર્ચ કરતા હોઈએ છીએ દિવસ દરમિયાન ના એક દિવસ નો તે ખર્ચ પણ જો આ પરિવાર ને સહાયરૂપ બનશે તો પણ આ પરિવાર ને બહુ મોટી મદદ થશે. 

? આ સમસ્ત લેઉઆ પટેલ સમાજ – Leuva Patel ફેસબુક પેજ દ્વરા એક સાચી દિશા બતાવીએ છીએ. ?

? આપ જે પણ આપો તે આ પિડિત પરિવાર ના બેન્ક અકાઉન્ટ અથવા ગુગલ પે અથવા રુબરુ મળીને સહાય કરવા વિનંતિ… ?

બેન્ક : વરાછા બેન્ક
A.c. no.: 00110121910905
IFSC CODE.: VARA0289001
દયાબેન મુકેશભાઈ ચોવટીયા

એડ્રેસ : G-2, દર્શન એપાર્ટમેન્ટ, કુબેર નગર, ઈશ્વરનગર નિ પાછળ, એલ. એચ. રોડ,
મોબાઈલ નં : 6354173749 Googl pay ચાલુ છે

ચોવટીયા મુકેશભાઈ