કાંચીના પલ્લવ વંશના શાસકોનો યુગ

કાંચીના પલ્લવ વંશના શાસકોનો યુગ “દક્ષીણ” ભારતના રાજકીય અને સાંસ્કૃતિક, ઈતિહાસનો એક ત્રાહગાર યુગ છે. પલ્લ્વોની રાજધાની કાંચી દક્ષીણમાં સાહિત્ય અને વિદ્યાનું કેન્દ્ર હતી.પલ્લવ સાહિત્યમાં સંસ્કૃત અને તમિલ ભાષાના અનેક ગ્રંથો જોવા મળે છે, આ ગ્રંથોના મત વિલાસ પ્રહસન અને અવંતીસુંદરી કથા મહત્વની છે. તમિલ ગ્રંથોમાં નંદીકલંબ્બકમ વગેરે મહત્વના છે. યુ એન સાંગ ઈ.સ. 640માં […]

Read More