Skip to content

42માં બંધારણીય સુધારા

42માં બંધારણીય સુધારા, 1976ને “નાનું બંધારણ” કહેવામાં આવે છે કારણ કે તેમાં બહુઆયામી મોટા પાયે સુધારા થયા હતા જે નીચે મુજબ છે. મૂળભૂત પરિવર્તનો a) સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડીતતા શબ્દો આમુખમાં ઉમેરવામાં આવ્યા. b) ભાગ-4(ક) નો સમાવેશ કરીને મૂળભૂત ફરજોને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું. c) 7 મી અનુસૂચિનો 5 વિષયો રાજ્યયાદી માંથી સમવર્તી સૂચીમાં હસ્તાંતરિત … Read more

આયર્લેન્ડના બંધારણને અનુસરી અપનાવેલ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

આયર્લેન્ડના બંધારણને અનુસરી અપનાવેલ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલ્યાણકારી રાજ્ય સ્થાપવાની ભૂમિકા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના રાજ્ય નીતિ ઘડતી વખતે અને કાયદો લાગુ પડતી વખતે ધ્યાનમાં રાખવાના આદર્શ દર્શાવે છે. Pભારતમાં સમયાંતરે માર્ગદર્શક સિદ્ધાંતો વિવિધ સ્તરે લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્રિસ્તરીય પંચાયતી રાજવ્યવસ્થાને બંધારણીય દરજ્જો આપીને સ્થાનીય સ્વશાસનની દિશામાં એક મજબૂત કદમ ઉઠવામાં આવ્યું છે. … Read more

રાજ્યપાલને બે પ્રકારે વિવેકાધિકાર સતાઓ

રાજ્યપાલને બે પ્રકારે વિવેકાધિકાર સતાઓ પ્રાપ્ત થયેલ છે.(૧) બંધારણીય જોગવાઈ અનુસાર. (constitutional)(૨) પરિસ્થિતિ અનુસાર. (situational) (1) નીચેના કિસ્સાઓમાં રાજ્યપાલને બંધારણીય વિવેકાધિકાર (Costitutional Discretion) અપાયેલ છે. રાજ્યપાલના હસ્તાક્ષર માટે આવેલ વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે છે. (અનુચ્છેદ – 201). રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેની રાજ્યપાલ દ્વારા કરાતી ભલામણ. (અનુચ્છેદ -356) જયારે નજીકના કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટકર્તા … Read more

ગાંધીજીના સ્થાનિક સ્વરાજના સપનાને સાકાર કરવા પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી

ગાંધીજીના સ્થાનિક સ્વરાજના સપનાને સાકાર કરવા પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી. ભારતીય બંધારણના અનુચ્છેદ 73માં અને 74માં સુધારા હેઠળ સ્થાનિક સ્વરાજની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની વિશેષતાઓ : 1) સ્થાનિક સ્વરાજ્ય, સ્થાનિક બાબતો માટે કામ કરે છે. આ લોકોનું સ્વશાસન છે. સ્થાનિક સ્વરાજ દ્વારા સ્થાનિક લાવી સ્થાનિક વિકાસ કરે છે. પંચાયત, નગર નિગમ, … Read more

ભારતીય જાહેર વહીવટમાં બ્રિટીશ વારસાની ભૂમિકા:

ભારતીય જાહેર વહીવટમાં બ્રિટીશ વારસાની ભૂમિકા: ભારતીય જાહેર વહીવટના મૂળ મૌર્ય સામ્રાજ્ય, મુઘલ વહીવટમાં જોવા મળે છે, તેમાં મોટા ભાગની ભૂમિકા બ્રિટીશ શાસન વ્યવસ્થાની છે. આજના સમયમાં બ્રિટીશ વહીવટના લક્ષણો: 1) બ્રિટીશ શાસનના દરમિયાન લોર્ડ કોર્નવોલીસ દ્વારા ‘સિવિલ સર્વિસ કોડ’ બનાવવામાં આવ્યો જેથી તેને ‘આધુનિક સિવિલ સર્વિસ’ના પિતા માનવામાં આવે છે.2) લોર્ડ ડેલહાઉસી દ્વારા તાર-ટપાલ, … Read more

ભારતીય લોકતંત્રને સુદ્રઢ બનાવવા સિવિલ સેવાની ભૂમિકા:

ભારતીય લોકતંત્રને સુદ્રઢ બનાવવા સિવિલ સેવાની ભૂમિકા: સરદાર પટેલે જેને ‘ભારતીય વહીવટની સ્ટીલ ફ્રેમ’ ગણાવી છે તે સિવિલ સેવાનો આઝાદી બાદ મુખ્ય ઉદ્દેશ્ય ભારતના લોકતંત્રને સુદ્રઢ બનાવી સરકારની નીતિઓનો કાર્યક્ષમ અમલ કરી. સામાજિક-આર્થિક ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. તેની ભૂમિકા.. 1) નીતિઓ અને કાયદા લાગુ કરવા  સિવિલ સેવક ની મુખ્ય ભૂમિકા સરકારના કાયદા/નીતિઓ લાગુ કરવાનો … Read more

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે

અતીવીષની કળી : અતીવીષા એ નામ પ્રમાણે બીલકુલ ઝેરી નથી . અતીવીષા એટલે અતીવીષની કળી . એ બાળકોનું ઔષધ છે . અતીવીષની કળી જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર , આહાર પચાવનાર તથા મળ બાંધનાર છે . આથી જે બાળકને કાચા , ચીકણા કે પાતળા ઝાડા થતા તેમના માટે ઉત્તમ ઔષધ છે . અતવષ ઉત્તમ આમ પાચક પણ … Read more

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા

સોડામાં ઉપયોગી લવિંગ ભોજનના સ્વાદ અને સોડમ વધારવાની સાથેસાથે ઓષધીય ગુણો માટે પણ જાણીતું છે . લવિંગનું સેવન ઘણી સમસ્યાઓને દૂર કરે છે તેમ આર્યુવેદમાં જણાવામાં આવ્યું છે . આર્યુવેદની દવાઓમાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે . લવિંગમાં ફોસ્ફરસ , સોડિયમ , પોટેશિયમ , વિટામિન કે , ફાઇબર , ઓમેગા , ૩ ફેટી એસિડ … Read more